• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરના એક આસામીને સમાધાન પેટે આપેલા ચેક રીર્ટનના કેસમાં એક વર્ષની સજાનો અદાલતનો હુકમ | Jamnagar Co…

satyasamachar by satyasamachar
January 30, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
જામનગરના એક આસામીને સમાધાન પેટે આપેલા ચેક રીર્ટનના કેસમાં એક વર્ષની સજાનો અદાલતનો હુકમ | Jamnagar Co…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Jamnagar Court :  જામનગરના નવાગામ-ઘેડમાં રહેતા ભરતસિંહ હેમુભા ચુડાસમાએ ચાર્મી ગજાનન વ્યાસને સંબંધદાવે અને ધંધાના વિકાસ માટે રૂ.10 લાખ  ઉછીના આપ્યા હતા. અને તે અંગેનો સમજુતી કરાર નોટરાઈઝડ કરાવેલ, આરોપીએ ફરીયાદીની ચુકવણી માટે ફરીયાદીને 50,000 ઓનલાઈન યુપીઆઈથી ટ્રાન્સફરથી આપેલા અને બાકીની રકમ રૂપીયા 9,50,000 નો ફરીયાદીના નામ જોગનો ચેક આપ્યો હતો. જે ચેક રીર્ટન થતા ફરિયાદીએ આરોપી વિરૂધ્ધ અદાલત સમક્ષ ફોજદારી ચેક રીર્ટનની ફરીયાદ દાખલ કરેલ, જે કેસમાં આરોપી તથા ફરિયાદી વચ્ચે તારીખ 14/12/2024 ના રોજ લોક અદાલતમાં સમાધાન થયુ હતુ અને સમાધાન પેટેની રકમ ચુકવવા આરોપીએ રૂ.2 લાખનો ચેક તા.05/05/2025 ના રોજનો ચેક આપેલો હતો, જે ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં જમાં કરાવતા ચેક પરત ફરેલો હતો, ત્યારબાદ ચેક મુજબની રકમ દિન-15માં પરત ચુકવી આપે તે મુજબની ફરીયાદી એ પોતાના વકીલ મારફત નોટીસ મોકલાવેલી હતી.

જે નોટીસ બજી જવા છતાં આરોપીએ લીગલ નોટીસનો જવાબ આપ્યો ન હોય અને ચેક મુજબની રકમની માંગણી કરવા છતાં ચુકવેલી નહીં, જેથી ફરીયાદીએ જામનગરની અદાલતમાં ફોજદારી કેસ દાખલ કરેલ હતો, અને તે કેસ જામનગરના ચોથા સીની. સિવિલ જજ એડીશ્નલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા અને સમગ્ર પુરાવાનું મુલ્યાંનકન કરી ફરીયાદીના વકિલની તમામ દલીલો ધ્યાને રાખી આરોપી ચાર્મી ગજાનન વ્યાસને ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ અન્વયે તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવી છે તેમજ ચેકની રકમ મુજબ રૂપીયા 2,00,000 ફરીયાદીને વળતર પેટે હુકમની તારીખથી બે માસમાં ચુકવી આપવાનો હુકમ કરવામાં આવે છે. વધુમાં જો આરોપી વળતરની રકમ હુકમ મુજબ ફરીયાદીને ચુકવવામાં કસુર કરે તો આરોપીને વધુ ચાર માસની સાદી કેદની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવ્યો છે.

Next Post
કાલાવડ તાલુકાના બેરાજા ગામના સજા પામેલા અને 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો …

કાલાવડ તાલુકાના બેરાજા ગામના સજા પામેલા અને 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઈરાન યુદ્ધ વચ્ચે 52000 ભારતીયોની વતન વાપસી, વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી | india evacuates 520…

યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદીમાં કડાકો કેમ? ચાંદી હાઈ લેવલથી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું | Gol…

ઈરાન યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમ બદલાયા, જાણો હવે કેટલા દિવસમાં થશે બુક | LPG Booking Rul…

18000 કરોડના બજેટના બણગાં, AMCની તિજોરી તો ખાલી, સરકાર પાસે પૈસાના ફાંફા! | Ahmedabad Municipal Corp…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ઈરાન યુદ્ધ વચ્ચે 52000 ભારતીયોની વતન વાપસી, વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી | india evacuates 520…
GUJARAT

America Iran War : પશ્ચિમ એશિયા (West Asia) માં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા ભયાનક તણાવને પગલે ભારત...

Read more

યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદીમાં કડાકો કેમ? ચાંદી હાઈ લેવલથી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું | Gol…

ઈરાન યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમ બદલાયા, જાણો હવે કેટલા દિવસમાં થશે બુક | LPG Booking Rul…

18000 કરોડના બજેટના બણગાં, AMCની તિજોરી તો ખાલી, સરકાર પાસે પૈસાના ફાંફા! | Ahmedabad Municipal Corp…

મેઘાણી એટલે મેઘવાણી:પૂ.મોરારિબાપુ બગસરાના આંગણિયે રામકથાનો રૂડો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In