• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, February 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જામનગરના પટ્ટણીવાડ, સુમરાચાલી, ટીટોડીવાડી, ખોજાનાકા વિસ્તારમાં પોલીસ તથા વીજ કંપની દ્વારા ચેકીંગ | C…

satyasamachar by satyasamachar
February 22, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
જામનગરના પટ્ટણીવાડ, સુમરાચાલી, ટીટોડીવાડી, ખોજાનાકા વિસ્તારમાં પોલીસ તથા વીજ કંપની દ્વારા ચેકીંગ | C…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સેનાને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં જૈશના 2 આતંકી ઠાર | indian army major s…

જામનગરના એક દારૂના ધંધાર્થી સામે પાસાનો શસ્ત્ર ઉગામાવાયું: વડોદરાની જેલમાં ધકેલાયો | PASA Act Slappe…

કચ્છમાં વધુ એક પ્રેમ સંબંધનો લોહિયાળ અંત, ગાંધીધામની હોટેલમાં પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી | K…

Load More

જામનગરમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સો ને ત્યાં ગઈકાલે પોલીસ અને વીજ કંપની દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું.  આ દરમિયાન પાવર ચોરીના 8 કેસો મળી આવ્યા હતા.

જામનગરના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ની  સુચના થી જામનગર શહેર ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ સીટી  ‘ એ  ‘ ડીવી. પો.સ્ટે.ના પો.ઇન્સ..એન.એ.ચાવડા તથા એલ.સી.બી. પો.ઇન્સ. વી.એમ.લગારીયા તથા એસ.ઓ.જી. પો.ઇન્સ બી.એન.ચૌધરી તથા સીટી એ ડીવી. પો.સ્ટે. સર્વેલન્સ સ્કોડ, એલ.સી.બી.,એસ.ઓ.જી તથા પેરોલ સ્કોડના  સ્ટાફ સાથે વીજ કંપની ના ડેપ્યુટી એન્જીનીયર એસ.આર.પરમાર તથા જુનીયર એન્જીનીયર વી.જી.શર્મા તથા  એચ.એમ.વડગામા તથા પીજીવીસીએલ  ની ટીમો સાથે પટણીવાડ,સુમરાચાલી, ટીટોડીવાડી,ખોજાનાકા વિસ્તારમાં અસામાજીક ઇસમોની ગેરકાયદેસર પ્રવૃતિ નિયંત્રણમાં રહે અને કાયદો અને વ્યવસ્થા ની સ્થિતી જળવાઇ રહે તે માટે  સીટી એ. ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમા ખાસ  કોમ્બીંગ ઓપરેશન દરમ્યાન વીજ ચોરી કરતા હોવાનુ જણાયું હતું.

જેમાં ,  રેહાન ઇકબાલ બેલીમ  (રહે.પટણીવાડ)  ના મકાન માં એકસ્ટ્રા વાયર થી વીજચોરી પકડાયેલ આથી

રૂ.206313નો દંડ,  જુનેદ અબ્દુલ રજાકભાઇ પટણી ( રહે. પટણીવાડ )ના મકાનમાં પણ એકસ્ટ્રા વાયર થી વીજચોરી થતી હોવાનું જોવા મળતા  રૂ.249440, હનીફભાઇ ઉમરભાઇ પંજા  (રહે. પટણીવાડ)ના મકાનમાં  ડાયરેકટ લંગર વાયર થી વીજચોરી પકડાયેલ આથી  રૂ.2523નો દંડ,   શહેનાઝ ફારૂકહુશેન શેખ (રહે.પટણીવાડ) ના મકાન માં એકસ્ટ્રા વાયર થી વીજચોરી પકડાયેલ આથી  રૂ.103168,  અખતર હસનભાઇ કોઠારી (રહે. પટણીવાડ)ના મકાનમાં ડાયરેકટ લંગર વાયરથી વીજચોરી પકડાયેલ જેથી  રૂ.90123નો દંડ , અબ્દુલ ગની ઉમરભાઇ બસર ( રહે. મચ્છીપીઠ વાધેરવાડો)ના મકાનમાં વીજચોરી પકડાયેલ તેથી  રૂ.20,000નો દંડ,   નુરમામદ હાસમભાઇ ખફી (રહે. કિશાન ચોક) , એકસ્ટ્રા વાયર થી વીજચોરી થતી હોવા નું જોવા મળતા રૂ.1,00,000નો દંડ અને  હુસેન ઓસમાણ મુરીમા ( રહે.  ટીટોડી વાડી)  ના મકાન માં ડાયરેકટ લંગર વાયર થી વીજચોરી થતી હોવા નું જણાતા  રૂ.5034નો દંડ કરવામાં આવ્યો હતો.

આમ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો ના રહેણાંકે ચેકીંગ કાર્યવાહી દરમ્યાન ડાયરેકટ લંગરથી વિજચોરી કરતા-4   કેસો તથા મીટર હોવા છતા પાવરચોરી કરતા-૪ કેસો કરી,તથા દંડ રૂ.7,76,603 અને વીજ જોડાણ કાપી  નાખવામા આવ્યા  છે.

તેમજ અગાઉ ગુનાહિત પ્રવુતિ ધરાવતા તેમજ વીજચોરી કરતા પકડાયેલ 10 થી વધુ ઇસમોને ત્યા પણ વીજચેકીંગ કાર્યવાહી કરવામા આવેલ હતી.

તેમજ ગઈકાલ તા.21/02/2026ના રાત્રી ના પાંચહાટડી સૈફી હોસ્પીટલ પાસે ના બનાવમા  ફરીયાદી ઓસમાણ મુસાભાઇ ખફી ને માર મારવાના ગુનામા સંડોવાયેલ આરોપીઓ, રેહાન ઇકબાલ બેલીમ,સદામ ઉર્ફે ઇંડો શેખ, રઉફ બેલીમ શાહનવાઝ ખીલજી,શાકીર ખીલજી, મહમદ પંજા, અલસમ કાદર શેખ, સદામ હનીફ પંજાને પકડી પાડવા ખાસ કોમ્બીંગ ઓપરેશન હાથ ધરવામા આવ્યુ છે.

Next Post
વડોદરામાં ઘરે બેઠા કામના બહાને મહિલા પાસેથી ભેજાબાજે રૂ.20,400 પડાવી લીધા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઘર ખરીદવું કે ભાડે રહેવું? પ્રોપર્ટીના વધતા ભાવ વચ્ચે સમજો કયો વિકલ્પ બેસ્ટ, જાણો વિગતવાર | Renting …

‘100 MLA લાવો અને CM બનો…’, યોગીના વિદેશ પ્રવાસ વચ્ચે અખિલેશે કોને આપી ઓફર? | akhilesh yadav offer…

‘100 MLA લાવો અને CM બનો…’, યોગીના વિદેશ પ્રવાસ વચ્ચે અખિલેશે કોને આપી ઓફર? | akhilesh yadav offer…

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સેનાને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં જૈશના 2 આતંકી ઠાર | indian army major s…

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સેનાને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં જૈશના 2 આતંકી ઠાર | indian army major s…

‘અમે ધર્મ યુદ્ધ શરૂ કર્યું છે, જે હવે અટકશે નહીં…’, FIR દાખલ થયા બાદ શંકરાચાર્યની પહેલી પ્રતિક્રિય…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ઘર ખરીદવું કે ભાડે રહેવું? પ્રોપર્ટીના વધતા ભાવ વચ્ચે સમજો કયો વિકલ્પ બેસ્ટ, જાણો વિગતવાર | Renting …
GUJARAT

Renting vs Buying Home: ઘરનું ઘર ખરીદવું એ લગભગ મોટા ભાગના લોકોનું સપનું હોય છે. ભારતીય રિઝર્વ બેંકે ગયા વર્ષે વ્યાજ...

Read more

‘100 MLA લાવો અને CM બનો…’, યોગીના વિદેશ પ્રવાસ વચ્ચે અખિલેશે કોને આપી ઓફર? | akhilesh yadav offer…

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સેનાને મોટી સફળતા, એન્કાઉન્ટરમાં જૈશના 2 આતંકી ઠાર | indian army major s…

‘અમે ધર્મ યુદ્ધ શરૂ કર્યું છે, જે હવે અટકશે નહીં…’, FIR દાખલ થયા બાદ શંકરાચાર્યની પહેલી પ્રતિક્રિય…

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીનું હાલારની સાત નગરપાલિકાઓ પાસેથી રૂ.5.44 કરોડનું લેણું બાકી | Jamnaga…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In