• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

જીવલેણ અકસ્માતમાં BMWના ચાલક નબીરાના આગોતરા જામીન નામંજૂર | BMW driver Nabira denied anticipatory ba…

satyasamachar by satyasamachar
February 25, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
જીવલેણ અકસ્માતમાં BMWના ચાલક નબીરાના આગોતરા જામીન નામંજૂર | BMW driver Nabira denied anticipatory ba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

કાલાવડ રોડ પર ગત નવેમ્બર માસમાં યુવકનો ભોગ લીધો હતો

આરોપીની જે તે વખતે ધરપકડ થઇ હતી, ચાર્જશીટ બાદ પોલીસે સાપરાધ મનુષ્યવધ અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની કલમનો ઉમેરો કર્યો હતો

રાજકોટ: રાજકોટનાં કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ સામે ગઇ તા.૧૦ નવેમ્બરના રોજ રાત્રે પૂરપાટવેગે બીએમડબલ્યુ કાર ચલાવી ટુવ્હીલર પર જતા અભિષેક નામના ૨૦ વર્ષના યુવાનને હડફેટે લઇ તેનું મોત નિપજાવવાના કેસમાં નબીરા આત્મન અક્ષયભાઇ પટેલે કરેલી આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.

આ ઘટનાને પગલે જે તે વખતે આરોપીની તાલુકા પોલીસે ધરપકડ કરી હતી. એટલું જ નહીં આરોપીને જામીન પર પણ છોડી દીધો હતો. આ કેસના ફરિયાદી કેવલ નાથાણી દ્વારા પોલીસ કમિશ્નર સમક્ષ સાપરાધ મનુષ્યવધ અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની કલમનો ઉમેરો કરવા રજુઆત કરાઇ હતી.

આ કેસમાં પોલીસે ગઇ તા.૫ ફેબુ્રઆરીના રોજ ચાર્જશીટ ફાઇલ કર્યું હતું. ત્યાર પછી એફએસએલનો રિપોર્ટ આવ્યો હતો, જેમાં આરોપીના બ્લડ સેમ્પલમાંથી આલ્કોહોલની હાજરી મળ્યાનું જણાવાયું હતું. તેના આધારે પોલીસે સાપરાધ મનુષ્યવધ એટલે કે બીએનએસની કલમ ૧૦૫ અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની કલમ ૧૮૫નો ઉમેરો કરવા કોર્ટમાં અરજી કરી હતી. તેની સામે આરોપી આત્મન પટેલે આગોતરા જામીન અરજી કરી હતી. બંને પક્ષોની દલીલો, રજૂઆતો બાદ પુરાવા તપાસી અદાલતે તેની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ કેસમાં સરકાર પક્ષ તરફથી એપીપી પ્રશાંતભાઇ પટેલ અને ફરિયાદી વતી એડવોકેટ ધવલભાઇ મહેતા રોકાયેલા હતા. 

આગોતરા જામીન અરજીની સુનવણીમાં ફરિયાદ પક્ષ દ્વારા એવી રજૂઆત કરાઇ હતી કે મૃતકનું સ્કૂટર ૨૩૦ ફૂટ દૂર ફંગોળાયું હતું. જ્યારે તેનો મોબાઇલ રોડ પર આવેલી સ્કૂલના કમ્પાઉન્ડમાંથી મળ્યો હતો. જેના પરથી કારની સ્પીડ કેટલી હશે અંદાજ આવી શકે તેમ છે.

Next Post
બાંધકામ સાઈટની સામગ્રી ઢાંકીને નહીં લઈ જતા ૨૩ વાહનોને ૨.૩૦ લાખનો દંડ | 23 vehicles fined Rs 2 30 lak…

બાંધકામ સાઈટની સામગ્રી ઢાંકીને નહીં લઈ જતા ૨૩ વાહનોને ૨.૩૦ લાખનો દંડ | 23 vehicles fined Rs 2 30 lak...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા…

ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one…

કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …

આશ્રમ રોડ પર રીક્ષા ગેંગ દ્વારા વૃદ્ધને છરી બતાવીને લૂંટી લેવામાં આવ્યા | auto rickshaw gang robbed …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા…
GUJARAT

Narmada News : નર્મદામાં ભારતીય જનતા પાર્ટીએ રાજપીપળા નગરપાલિકા માટે કયા ઉમેદવારોને મેન્ડેટ આપ્યો છે એ સસ્પેન્સ બન્યું છે. ફોર્મ...

Read more

ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one…

કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …

આશ્રમ રોડ પર રીક્ષા ગેંગ દ્વારા વૃદ્ધને છરી બતાવીને લૂંટી લેવામાં આવ્યા | auto rickshaw gang robbed …

મૃતકના પુત્રની બેદરકારી મામલે ગુનો નોંધવા માગ | Demand to register a case regarding negligence of th…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In