
– મેળાના અંતિમ દિવસે આઠ લાખની મેદની પડી, મૃગીકુંડમાં સાધુ-સંતોના સ્નાન સાથે મેળો પરિપૂર્ણ
– સાધુઓની તલવારબાજી, લાઠી દાવ અને અંગ કસરતના કરતબો નિહાળી સૌ કોઇ મંત્રમુગ્ધ
– પંચ દશનામ જૂના અખાડા ખાતેથી સાધુ-સંતો, મહામંડલેશ્વર અને દિગંબર સાધુઓની રવેડીના દર્શન માટે શ્રધ્ધાળુ દર્શનાર્થીઓ કલાકો સુધી એક જ સ્થળે બેસી રહ્યાં, જય ગિરનારીના નાદથી ભવનાથ તળેટી ગૂંજી ઉઠી
જૂનાગઢ: જૂનાગઢના મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે અંદાજે આઠેક લાખ લોકો ઉમટી પડયા હતા. આજે બપોરબાદ બેરીકેડ બંધાયા ત્યાં જ લોકો તડકામાં જ બેસી ગયા હતા અને રાત્રીના ભવનાથ તળેટી ક્ષેત્રમાં સાધુ-સંતોની પરંપરાગત રીતે રવેડી યોજાઈ હતી. વાજતે ગાજતે રવેડી ભવનાથ મંદિરે પહોંચી હતી.
<a href=
<p>The post જૂનાગઢમાં મહાશિવરાત્રિ મેળામાં માનવ મહેરામણ ઉમટયું, ઠેર-ઠેર ભાવિકોની ભીડ first appeared on gandhinagarmetro.com.</p>















