• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટોલ પ્લાઝા પર હવે 1 એપ્રિલ 2026થી રોકડ વ્યવહાર બંધ? માત્ર FASTag અને UPI થી જ થશે ચુકવણી | Cash tran…

satyasamachar by satyasamachar
February 20, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ટોલ પ્લાઝા પર હવે 1 એપ્રિલ 2026થી રોકડ વ્યવહાર બંધ? માત્ર FASTag અને UPI થી જ થશે ચુકવણી | Cash tran…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

Digital Transactions at Toll Plazas: દેશના નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે પર મુસાફરી કરનારાઓ માટે મહત્ત્વના સમાચાર છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) હવે ટોલ પ્લાઝા પર રોકડ (Cash) વ્યવહારને સંપૂર્ણપણે બંધ કરવાની તૈયારી કરી રહ્યું છે. હવે મુસાફરોએ ટોલ ટેક્સ ભરવા માટે માત્ર FASTag અથવા UPI જેવા ડિજિટલ વિકલ્પોનો જ ઉપયોગ કરવો પડશે. 1 એપ્રિલ 2026થી આ નવો નિયમ લાગુ થઈ શકે છે.

ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન

છેલ્લા કેટલાક વર્ષોમાં FASTag નો ઉપયોગ 98 ટકાથી વધુ વધી ગયો છે, જેના કારણે ટોલ કલેક્શન સિસ્ટમમાં મોટો ફેરફાર આવ્યો છે. હાલમાં મોટાભાગના વ્યવહારો RFID આધારિત FASTag દ્વારા થઈ રહ્યા છે, જે વાહનોને રોકાયા વગર ટોલ પસાર કરવામાં મદદ કરે છે. હવે તેની સાથે UPI પેમેન્ટની સુવિધા પણ જોડવામાં આવી છે જેથી મુસાફરો સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરી શકે.

શા માટે લેવાયો આ નિર્ણય?

ટોલ પ્લાઝા પર કરવામાં આવેલા આકલન મુજબ, રોકડ વ્યવહારને કારણે નીચે મુજબની સમસ્યાઓ સર્જાય છે:

ટ્રાફિક જામ: રોકડ આપવા અને પરચુરણ લેવામાં સમય બગડે છે, જેનાથી પીક અવર્સમાં લાંબી લાઈનો લાગે છે.

વિવાદો: પૈસાની લેવડદેવડ બાબતે કર્મચારીઓ અને મુસાફરો વચ્ચે વારંવાર બોલાચાલી થાય છે.

સમયનો બચાવ: ડિજિટલ પેમેન્ટથી વાહનો ઝડપથી પસાર થઈ શકે છે, જેનાથી ઈંધણ અને સમય બંનેની બચત થાય છે.

રોકડમાં ચૂકવણી કરશો તો મોંઘું પડશે

નિયમો મુજબ, જો કોઈ વાહન માન્ય FASTag વગર ટોલ પ્લાઝામાં પ્રવેશે છે અને રોકડમાં ચૂકવણી કરે છે, તો તેની પાસેથી નિર્ધારિત ટોલ કરતા બમણો (2 ગણો) ચાર્જ વસૂલવામાં આવે છે. જ્યારે UPI દ્વારા ચુકવણી કરવા પર 1.25 ગણો ચાર્જ લેવામાં આવે છે. આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને રોકડ વ્યવહારથી દૂર કરી ડિજિટલાઇઝેશન તરફ વાળવાનો છે.

સમગ્ર દેશમાં 1,150 થી વધુ ટોલ પ્લાઝા પર આ વ્યવસ્થા લાગુ થવાથી હાઈવે પર મુસાફરી વધુ સરળ અને ઝડપી બનશે. જો તમે પણ હાઈવે પર મુસાફરી કરવાના હોવ, તો તમારા FASTag માં પૂરતું બેલેન્સ રાખવું અથવા UPI એપ તૈયાર રાખવી હિતાવહ છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

AMC ફૂડ વિભાગનો સપાટો, 22 એકમોમાં તપાસ કરી 42 ખાદ્ય નમૂના લેવાયા, 7 એકમોને કુલ રૂ.53 હજારનો દંડ | AM…

નેવીના નિવૃૃત અધિકારીને ડીજીટલ એરેસ્ટ કરીને ૪૨ લાખ રૂપિયા પડાવી લેવાયા | Cyber criminal duped 42 lak…

આઠ કરોડની લોન મંજૂર કરાવી આપવાનું કહીને ગઠિયાઓએ ૬૨ લાખ પડાવ્યા | ellis bridge police reported loan s…

Load More

Next Post
‘પત્નીને મારી શકો, પણ હાડકાં ન તૂટવા જોઈએ’ માનવતાને શર્મસાર કરતો તાલિબાનનો નવો કાયદો | Taliban Law: …

‘પત્નીને મારી શકો, પણ હાડકાં ન તૂટવા જોઈએ’ માનવતાને શર્મસાર કરતો તાલિબાનનો નવો કાયદો | Taliban Law: ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ધોલેરા SIR બનશે ગ્લોબલ AI હબ: ગુજરાત સરકાર અને L&T વ્યોમા વચ્ચે હાઈપરસ્કેલ ડેટા સેન્ટર માટે MOU | Dh…

ધોલેરા SIR બનશે ગ્લોબલ AI હબ: ગુજરાત સરકાર અને L&T વ્યોમા વચ્ચે હાઈપરસ્કેલ ડેટા સેન્ટર માટે MOU | Dh…

AMC ફૂડ વિભાગનો સપાટો, 22 એકમોમાં તપાસ કરી 42 ખાદ્ય નમૂના લેવાયા, 7 એકમોને કુલ રૂ.53 હજારનો દંડ | AM…

AMC ફૂડ વિભાગનો સપાટો, 22 એકમોમાં તપાસ કરી 42 ખાદ્ય નમૂના લેવાયા, 7 એકમોને કુલ રૂ.53 હજારનો દંડ | AM…

વન વિભાગમાં મોટો ફેરફાર: IFS અને GFS અધિકારીઓની મોટાપાયે બદલી, જુઓ યાદી | Gujarat Forest Department …

વન વિભાગમાં મોટો ફેરફાર: IFS અને GFS અધિકારીઓની મોટાપાયે બદલી, જુઓ યાદી | Gujarat Forest Department …

નેવીના નિવૃૃત અધિકારીને ડીજીટલ એરેસ્ટ કરીને ૪૨ લાખ રૂપિયા પડાવી લેવાયા | Cyber criminal duped 42 lak…

નેવીના નિવૃૃત અધિકારીને ડીજીટલ એરેસ્ટ કરીને ૪૨ લાખ રૂપિયા પડાવી લેવાયા | Cyber criminal duped 42 lak…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ધોલેરા SIR બનશે ગ્લોબલ AI હબ: ગુજરાત સરકાર અને L&T વ્યોમા વચ્ચે હાઈપરસ્કેલ ડેટા સેન્ટર માટે MOU | Dh…
GUJARAT

Dholera SIR to Become Global AI Hub: ભારતની AI ક્રાંતિમાં અગ્રેસર રહેવાના નિર્ધાર સાથે ગુજરાત સરકારે નવી દિલ્હીમાં યોજાયેલી ‘ઇન્ડિયા...

Read more

AMC ફૂડ વિભાગનો સપાટો, 22 એકમોમાં તપાસ કરી 42 ખાદ્ય નમૂના લેવાયા, 7 એકમોને કુલ રૂ.53 હજારનો દંડ | AM…

વન વિભાગમાં મોટો ફેરફાર: IFS અને GFS અધિકારીઓની મોટાપાયે બદલી, જુઓ યાદી | Gujarat Forest Department …

નેવીના નિવૃૃત અધિકારીને ડીજીટલ એરેસ્ટ કરીને ૪૨ લાખ રૂપિયા પડાવી લેવાયા | Cyber criminal duped 42 lak…

સ્પામાં ચાલતા કારોબારના મામલે જીમખાના સંચાલક બાદ વધુ એક શકમંદ વહીવટદાર યુવકની શંકાસ્પદ ભૂમિકા | susp…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In