• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

તાપી ભાજપમાં ‘તડા’?: અમિત પટેલને મહામંત્રી બનાવવાના વિરોધમાં 41 કાર્યકરો મેદાને, પ્રદેશ પ્રમુખ સુધી …

satyasamachar by satyasamachar
February 4, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
તાપી ભાજપમાં ‘તડા’?: અમિત પટેલને મહામંત્રી બનાવવાના વિરોધમાં 41 કાર્યકરો મેદાને, પ્રદેશ પ્રમુખ સુધી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Tapi BJP Faces Fresh Infighting: શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં ફરી એકવાર જૂથવાદ અને આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે. તાપી જિલ્લા ભાજપ આદિજાતિ મોરચાના પ્રમુખ અમિત પટેલ સામે પક્ષના જ 41 જેટલા હોદ્દેદારો અને સનિષ્ઠ કાર્યકરોએ બાયો ચઢાવી છે. આ મામલે પ્રદેશ ભાજપ સંગઠન સુધી લેખિત રજૂઆત કરી અમિત પટેલ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

શું છે વિવાદનું મૂળ?

છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક રાજકારણમાં ચર્ચા છે કે અમિત પટેલને જિલ્લા ભાજપના ‘મહામંત્રી’ જેવું મહત્ત્વનું પદ સોંપવામાં આવી શકે છે. આ ચર્ચાઓ વચ્ચે અમિત પટેલ પોતે પણ પદ નિશ્ચિત હોવાનો દાવો કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. જો કે, વાલોડ તાલુકા ભાજપના કાર્યકરોમાં આ વાતને લઈને ભારે રોષ છે. કાર્યકરોનો સ્પષ્ટ મત છે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા વ્યક્તિને પ્રમોશન આપવું એ સંગઠન માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

તાપી ભાજપમાં 'તડા'?: અમિત પટેલને મહામંત્રી બનાવવાના વિરોધમાં 41 કાર્યકરો મેદાને, પ્રદેશ પ્રમુખ સુધી પહોંચી ફરિયાદ 2 - image

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર ધુમ્મસની આફત, 15 ફ્લાઇટ્સ મોડી પડતા મુસાફરોની હાલાકી વધી

ધમકીથી લઈને પક્ષ વિરોધી કામગીરી સુધી

પ્રદેશ નેતૃત્વને મોકલાયેલા પત્રમાં અમિત પટેલ સામે ગંભીર આરોપોની યાદી સોંપવામાં આવી છે. તેમના પર નાના કાર્યકરો અને હોદ્દેદારો સાથે અવારનવાર ગેરવર્તણૂક કરવાનો આક્ષેપ કરાયો છે. તો વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પક્ષના સત્તાવાર ઉમેદવાર વિરુદ્ધ કામગીરી કરી હોવાનો દાવો કરાયો છે. આ સાથે ઓક્ટોબર 2025માં વાલોડ તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ સલિમ મુલતાનીને ફોન પર ‘ખોટા એટ્રોસીટી કેસમાં ફસાવી દેવાની’ ધમકી આપ્યાનો પત્રમાં ઉલ્લેખ છે. આ મામલે અગાઉ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચુકી છે.

તાપી ભાજપમાં 'તડા'?: અમિત પટેલને મહામંત્રી બનાવવાના વિરોધમાં 41 કાર્યકરો મેદાને, પ્રદેશ પ્રમુખ સુધી પહોંચી ફરિયાદ 3 - image

સંગઠન વિરુદ્ધ વ્યક્તિગત હિતોનો જંગ?

સ્થાનિક હોદ્દેદારોનું કહેવું છે કે જો પક્ષના શિસ્તનો ભંગ કરનાર વ્યક્તિને હોદ્દો આપવામાં આવશે, તો પાયાના કાર્યકરોનો પક્ષ પરથી વિશ્વાસ ઉઠી જશે. આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવતા આગામી દિવસોમાં પ્રદેશ ભાજપ આ મામલે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.

આક્ષેપો બાબતે અમિત પટેલે શું કહ્યું?

આ સમગ્ર વિવાદ અંગે જ્યારે ગુજરાત સમાચાર ડિજીટલે અમિત પટેલનો સંપર્ક કરી તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેમણે આ મામલે વાત કરવાનું ટાળ્યું હતું અને કોઈ પણ સ્પષ્ટ પ્રતિઉત્તર આપ્યો ન હતો.

Next Post
વડોદરાના કોટંબી ખાતે WPL ફાઈનલનો જંગ : દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ | WPL final bat…

વડોદરાના કોટંબી ખાતે WPL ફાઈનલનો જંગ : દિલ્હી કેપિટલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ | WPL final bat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મહીસાગર નદીમાં ઝેરી પ્રવાહી નાખી માછલી-જિંઘા મારવાનો આક્ષેપ, વડોદરા-આણંદના પીવાના પાણી પર તોળાતું જો…

મહીસાગર નદીમાં ઝેરી પ્રવાહી નાખી માછલી-જિંઘા મારવાનો આક્ષેપ, વડોદરા-આણંદના પીવાના પાણી પર તોળાતું જો…

ભારતની ઓઇલ સપ્લાય ખતરામાં, હિંદ મહાસાગરમાં જહાજ પર હુમલો, છતાં PM મોદી ચૂપ: રાહુલ ગાંધી | Rahul Gand…

ભારતની ઓઇલ સપ્લાય ખતરામાં, હિંદ મહાસાગરમાં જહાજ પર હુમલો, છતાં PM મોદી ચૂપ: રાહુલ ગાંધી | Rahul Gand…

ખામેનેઈના મોત પર ભારતે પહેલીવાર શોક વ્યક્ત કર્યો, ઈરાન એમ્બેસી પહોંચ્યા વિદેશ સચિવ | foreign secreta…

ખામેનેઈના મોત પર ભારતે પહેલીવાર શોક વ્યક્ત કર્યો, ઈરાન એમ્બેસી પહોંચ્યા વિદેશ સચિવ | foreign secreta…

દુનિયામાં ફક્ત એક જ જગ્યાએ થાય છે રાવણના ભાઈ વિભિષણની પૂજા, 5000 વર્ષ જૂનું છે મંદિર | Vibhishan Tem…

દુનિયામાં ફક્ત એક જ જગ્યાએ થાય છે રાવણના ભાઈ વિભિષણની પૂજા, 5000 વર્ષ જૂનું છે મંદિર | Vibhishan Tem…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
મહીસાગર નદીમાં ઝેરી પ્રવાહી નાખી માછલી-જિંઘા મારવાનો આક્ષેપ, વડોદરા-આણંદના પીવાના પાણી પર તોળાતું જો…
GUJARAT

મહીસાગર નદીમાં ઝેરી પ્રવાહી નાખી માછલી-જિંઘા મારવાનો આક્ષેપ, વડોદરા-આણંદના પીવાના પાણી પર તોળાતું જો…

Vadodara News: પવિત્ર મહીસાગર નદી અત્યારે ગંભીર વિવાદ અને પ્રદૂષણના કારણે ચર્ચામાં છે. વડોદરા જિલ્લામાંથી વહેતી મહીસાગર નદીમાં કેટલાક અજાણ્યા...

Read more

ભારતની ઓઇલ સપ્લાય ખતરામાં, હિંદ મહાસાગરમાં જહાજ પર હુમલો, છતાં PM મોદી ચૂપ: રાહુલ ગાંધી | Rahul Gand…

ખામેનેઈના મોત પર ભારતે પહેલીવાર શોક વ્યક્ત કર્યો, ઈરાન એમ્બેસી પહોંચ્યા વિદેશ સચિવ | foreign secreta…

દુનિયામાં ફક્ત એક જ જગ્યાએ થાય છે રાવણના ભાઈ વિભિષણની પૂજા, 5000 વર્ષ જૂનું છે મંદિર | Vibhishan Tem…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In