• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દુનિયાના ૩૮ દેશો સાથે પોતાની શરતો પર વેપાર કરાર કર્યા : મોદી | Trade agreements signed with 38 count…

satyasamachar by satyasamachar
February 16, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
દુનિયાના ૩૮ દેશો સાથે પોતાની શરતો પર વેપાર કરાર કર્યા : મોદી | Trade agreements signed with 38 count…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

ભારતમાં રાજકીય સ્થિરતાથી વિશ્વના રોકાણકારોનો વિશ્વાસ વધ્યો

ડિફેન્સ ફોર્સને સરકારનું મજબૂત સમર્થન : બદલાતી ભૂ-રાજકીય-સુરક્ષા વચ્ચે સંરક્ષણ ક્ષેત્રનું આધુનિકીકરણ જરૂરી

નવી દિલ્હી: યુરોપીયન યુનિયન અને અમેરિકા સાથે વેપાર કરાર તથા વાર્ષિક બજેટની પૃષ્ઠભૂમિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું હતું કે, રાજકીય સ્થિરતાએ ભારતમાં વૈશ્વિક રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે. અમેરિકા સાથે વેપાર કરારમાં ભારત ઝૂકી ગયું હોવાના કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આક્ષેપોને ફગાવતા પીએમ મોદીએ કહ્યું કે, ભારતે માત્ર અમેરિકા જ નહીં દુનિયાના ૩૮ દેશો સાથે પોતાની શરતો પર વેપાર કરાર કર્યા છે. ઓપરેશન સિંદૂર અને આ વર્ષે સંરક્ષણ  બજેટમાં સૌથી વધુ ફાળવણી અંગે પીએમ મોદીએ કહ્યું કે, સરકાર હંમેશા મજબૂતીથી સુરક્ષા દળો સાથે ઊભી રહી છે અને તેમને સશક્ત બનાવવા માટે શક્ય તમામ પગલાં લેવાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, દેશમાં મજબૂત મેન્યુફેક્ચરિંગ સેક્ટર, સર્વિસ સેક્ટર અને એમએસએમઈ સેક્ટરે ભારતને દુનિયાના ૩૮ દેશો સાથે પોતાની શરતો પર વેપાર કરાવવા સક્ષમ બનાવ્યા છે. આ દેશો સાથે મુક્ત વેપાર કરાર (એફટીએ) ટેક્સટાઈલ, લેધર, કેમિકલ, હેન્ડીક્રાફ્ટ, જ્વેલરી અને અન્ય ક્ષેત્રોમાં નાના ઉદ્યોગો માટે બજાર પહોંચ વધારવાના આશયથી કરાયા છે. 

તેમણે જણાવ્યું કે સરકારનું બજેટ માત્ર સામાન્ય એકાઉન્ટિંગ દસ્તાવેજ નથી, પરંતુ તે દેશના લાંબાગાળાના વિકાસની રૂપરેખા છે. સાથે વડાપ્રધાને કહ્યું કે, તાજેતરના વર્ષોમાં ભારતીય ઉત્પાદનોએ નિકાસના બધા જ જૂના રેકોર્ડ તોડી નાંખ્યા છે. તેમણે ઉમેર્યું કે, નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે મૂડી ખર્ચ રૂ. ૧૨.૨ લાખ કરોડ કરાયો છે, જે ૨૦૧૩ની સરખામણીમાં અંદાજે પાંચ ગણો વધુ છે.

ગયા વર્ષે પાકિસ્તાન સાથે ઓપરેશન સિંદૂરની પૃષ્ઠભૂમિમાં આ વર્ષે બજેટમાં સંરક્ષણ ખર્ચમાં જંગી વધારો કરતા સંરક્ષણ બજેટ વધારીને રૂ. ૭.૮૫ લાખ કરોડ કર્યું છે, જે લગભગ ૧૫ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ઓપરેશન સિંદૂરની સફળતા અને તેના પરથી લેવાયેલા બોધપાઠ કે પડોશી દેશો પાકિસ્તાન સાથે અવિશ્વાસના કારણે સંરક્ષણમાં બજેટ વધારાયું છે અને પાકિસ્તાન સાથે યુદ્ધનું જોખમ કેટલું વાસ્તવિક છે તેવા સવાલ પીએમ મોદીને કરાયો હતો.

પીએમ મોદીએ કહ્યું કે, સરકાર દેશની ડિફેન્સ ફોર્સને મજબૂત કરવા અને તેમના સમર્થન માટે જે પણ જરૂરી હશે તે કરવા કટિબદ્ધ છે. ગયા વર્ષે સંરક્ષણ ક્ષેત્રમાં ૧.૮૦ લાખ કરોડનો ખર્ચ કરાયો હતો, જે આગામી વર્ષમાં ૨૮ ટકા વધારીને ૨.૩૧ લાખ કરોડ કરી દેવાશે. બદલાતી ભૂ-રાજકીય અને સુરક્ષા પરિસ્થિતિઓ વચ્ચે સંરક્ષણ ક્ષેત્રનું આધુનિકીકરણ જરૂરી છે, જેથી દેશ દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહે.

દિલ્હીમાં વિશ્વની સૌથી મોટી એઆઈ સમિટ યોજાવા જઈ રહી છે ત્યારે વડાપ્રધાને કહ્યું કે, ભારત કમ્પ્યુટિંગ ક્ષમતા અને ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિસ્તાર કરવા મજબૂત એઆઈ ઈકોસિસ્ટમનો પાયો નાંખી રહ્યું છે. 

આગામી એક દાયકા માટે સુધારની ત્રણ મુખ્ય પ્રાથમિક્તાઓ છે, જેમાં માળખાગત સુધાર, ડીપ ઈનોવેશન અને સરળ શાસન વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આ સુધારાથી દેશના અર્થતંત્રને મજબૂત આધાર મળશે.

Next Post
બાંગ્લાદેશમાં તારિકના શપથમાં ભારત તરફથી ઓમ બિરલા હાજર રહેશે | Om Birla to be present from India at T…

બાંગ્લાદેશમાં તારિકના શપથમાં ભારત તરફથી ઓમ બિરલા હાજર રહેશે | Om Birla to be present from India at T...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…

સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…

જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?’, AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ | raghav ch…

જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?’, AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ | raghav ch…

‘ડિજિટલ ગુજરાત’ ની વાતો વચ્ચે સરકારી ઍપ્લિકેશન અપડેટેડ જ નથી, સરકારની પોલ જાહેર | Gujarat Govt Apps …

‘ડિજિટલ ગુજરાત’ ની વાતો વચ્ચે સરકારી ઍપ્લિકેશન અપડેટેડ જ નથી, સરકારની પોલ જાહેર | Gujarat Govt Apps …

અમદાવાદમાં સરખેજ-ધોળકા રોડ પર વૃદ્ધાનો મૃતદેહ મળતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી | Ahmedabad: Elderly W…

અમદાવાદમાં સરખેજ-ધોળકા રોડ પર વૃદ્ધાનો મૃતદેહ મળતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી | Ahmedabad: Elderly W…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…
GUJARAT

સુરતના કતારગામમાં સિંગણપોર ખાતેની સોલિડ વેસ્ટ સાઈડ પર કચરાના ઢગલાથી લોકોના આરોગ્ય સામે ખતરો | Garbag…

Surat Corporation : સુરતે દેશનું સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ મેળવી લીધું છે પરંતુ હવે પાલિકા તંત્રની બેદરકારીના કારણે શહેરના કેટલાક વિસ્તારમાં...

Read more

જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો?’, AAPના એક્શન બાદ રાઘવ ચઢ્ઢાનો કેજરીવાલને જવાબ | raghav ch…

‘ડિજિટલ ગુજરાત’ ની વાતો વચ્ચે સરકારી ઍપ્લિકેશન અપડેટેડ જ નથી, સરકારની પોલ જાહેર | Gujarat Govt Apps …

અમદાવાદમાં સરખેજ-ધોળકા રોડ પર વૃદ્ધાનો મૃતદેહ મળતા ચકચાર, પોલીસે તપાસ હાથ ધરી | Ahmedabad: Elderly W…

અચ્છે દિન! ચા, રાંધણ ગેસ, કરિયાણું અને દવાથી લઈને ટોલટેક્સ બધું જ મોંઘું, લોકોનું બજેટ ખોરવાયું | In…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In