• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દેશમાં વિચિત્ર વાતાવરણ : ગરમી, વરસાદ અને બરફવર્ષા : શ્રીનગરમાં 21 ડિગ્રીનો 135 વર્ષનો રેકોર્ડ | Stra…

satyasamachar by satyasamachar
February 24, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
દેશમાં વિચિત્ર વાતાવરણ : ગરમી, વરસાદ અને બરફવર્ષા : શ્રીનગરમાં 21 ડિગ્રીનો 135 વર્ષનો રેકોર્ડ | Stra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– ઉત્તર ભારતના રાજ્યોમાં સવાર-સાંજ ઠંડી, દિવસે ગરમીની મિક્સ સીઝન 

– રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિતના રાજ્યોમાં કમોસમી વરસાદ, સિક્કિમમાં ભારે હિમવર્ષા, દિલ્હી-હરિયાણા-પંજાબમાં તાપમાનનો પારો 30 ડિગ્રીની નજીક

નવી દિલ્હી : દેશભરમાં વાતાવરણ અચાનક પલટાયું હતું. પાટનગર દિલ્હીમાં તાપમાનનો પારો ૩૦ ડિગ્રીની નજીક પહોંચ્યો હતો. શ્રીનગરમાં તો ૧૩૫ વર્ષમાં સર્વાધિક ૨૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દેશના ઘણાં રાજ્યોમાં એકાએક વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને વરસાદી ઝાપટાં પડયા હતા. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર જેવા રાજ્યોમાં વરસાદ પડયો હતો અને સાથોસાથ તાપમાનનો પારો પણ ઊંચો ગયો હતો. રાજસ્થાનમાં આગામી ૨૪ કલાકમાં વરસાદ થાય એવી શક્યતા છે.

શ્રીનગરમાં તાપમાનનો પારો ૨૧ ડિગ્રી નોંધાયો હતો. ગુલમર્ગમાં ૧૧.૫ ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું. અત્યાર સુધી ફેબ્રુઆરી માસમાં મેક્સિમમ તાપમાન ૧૦ ડિગ્રી નોંધાયું હતું. હજુય આગામી પાંચેક દિવસમાં સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થાય તેવી શક્યતા છે. અત્યારે કાશ્મીરની પહાડીઓ બરફની ચાદરથી ઢંકાયેલી હોય છે, તેના બદલે સૂર્યનારાયણ તપી રહ્યા છે. દિલ્હીમાં તાપમાનનો પારો ૩૦ ડિગ્રીની નજીક પહોંચી જતાં જનજીવનને અસર થઈ હતી. હરિયાણા અને પંજાબમાં પણ તાપમાન ૨૭થી ૨૮ સુધી નોંધાયું હતું અને બે દિવસમાં ૩૦ ડિગ્રીએ પહોંચી જવાની શક્યતા છે. હરિયાણા અને પંજાબમાં માર્ચની શરૂઆતમાં જ તાપમાન ૩૫ ડિગ્રીએ પહોંચી જશે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ટેમ્પરેચર વધવાની સાથે સાથે ઘણાં રાજ્યોમાં વરસાદ પણ પડશે. રાજસ્થાનના ૧૭ જિલ્લામાં વરસાદની આગાહી છે. તે ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, તેલંગણા, બંગાળ, આસામ સહિતના લગભગ ૧૦ રાજ્યોમાં વરસાદી ઝાપટાં પડયા હતા.

પૂર્વોત્તરના રાજ્યોમાં પણ હવામાનમાં તીવ્ર પલટો આવ્યો હતો. સિક્કિમના પહાડી વિસ્તારમાં એકાએક ભારે બરફવર્ષા થતાં જનજીવન પ્રભાવિત થયું હતું. હિમાચલમાં પણ હળવી બરફવર્ષા થઈ હતી. કુલ્લૂના નીચાણવાળા વિસ્તારમાં વરસાદ થયો હતો. ઉત્તરાખંડમાં પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની આગાહી છે. મેદાની વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહેશે. ઉત્તર ભારતના રાજ્યોમાં સવાર-સાંજ ઠંડી અને દિવસે ગરમીનું મિશ્ર વાતાવરણ જોવા મળશે.

Next Post
સુપ્રીમની લાલ આંખ પછી 'વોટ્સએપ' પ્રાઇવસીની શરતો માનશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાણંદના ગણાસરમાં પત્નીએ જ પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા, પીએમ રિપોર્ટે ખોલી પોલ! | Wife and Love…

અમદાવાદના વસ્ત્રાલમાં ONGCની ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાં લીકેજ, તંત્ર દોડતું થયું | leakage in ONGCs crude…

નિવૃત્તિ પછી પણ થઈ શકશે જોરદાર કમાણી! સીનિયર સિટીઝન માટે આ છે બેસ્ટ બિઝનેસ આઈડિયા | retirement busin…

તાપીમાં ઉચ્છલ-નિઝર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચે સામ-સામે ટક્કરમાં 3ના મોત, 1 ગંભીર | Tapi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
સાણંદના ગણાસરમાં પત્નીએ જ પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા, પીએમ રિપોર્ટે ખોલી પોલ! | Wife and Love…
GUJARAT

Ahmedabad News: અમદાવાદના સાણંદમાં આવેલા ગણાસર ગામમાં આડા સંબંધમાં આંધળી બનેલી પત્નીએ પોતાના પતિની જ ઘાતકી હત્યા કરી હોવાનો એક...

Read more

અમદાવાદના વસ્ત્રાલમાં ONGCની ક્રૂડ ઓઇલ પાઇપલાઇનમાં લીકેજ, તંત્ર દોડતું થયું | leakage in ONGCs crude…

નિવૃત્તિ પછી પણ થઈ શકશે જોરદાર કમાણી! સીનિયર સિટીઝન માટે આ છે બેસ્ટ બિઝનેસ આઈડિયા | retirement busin…

તાપીમાં ઉચ્છલ-નિઝર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, બે બાઈક વચ્ચે સામ-સામે ટક્કરમાં 3ના મોત, 1 ગંભીર | Tapi…

નંદેશરી જીઆઈડીસીમાં વરસાદી નાળામાં જોખમી કેમિકલનો નિકાલ, બે ટેન્કર ઝડપાયા, GPCBએ સેમ્પલ લઈ તપાસ હાથ …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In