• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 5, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દોલત પોરડાથી તાજેરી સુધીનો ડામર રસ્તો હલકી ગુણવત્તાનો બનતા સ્થાનિકોમાં રોષ | Locals are angry over t…

satyasamachar by satyasamachar
January 30, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
દોલત પોરડાથી તાજેરી સુધીનો ડામર રસ્તો હલકી ગુણવત્તાનો બનતા સ્થાનિકોમાં રોષ | Locals are angry over t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

બાલાસિનોરમાં પી.ડબલ્યુ.ડી વિભાગની બેદરકારી 

તાજેરી સરપંચે રજૂઆત કરી તો એન્જિનિયરે જવાબ આપ્યો ‘રસ્તો તો આવો જ બનશે, તારે જે કરવું હોય એ કરી લે’

બાલાસિનોર: બાલાસિનોર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી પી. ડબલ્યુ. ડી વિભાગ વિવાદમાં આવી રહ્યો છે. ત્યારે પુનઃ દોલત પોરડાથી લઈને તાજેરી ગામ સુધી બનતો ડામર રસ્તામાં હલકી ગુણવત્તાનું કામ થતા સ્થાનિક સરપંચ સહિત ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.

બાલાસિનોર તાલુકાના દોલત પોરડાથી લઈને તાજેરી સુધી ડામર રસ્તો બની રહ્યો છે. જેમાં તાજેરી વિસ્તારમાં માર્ગ બનતા જ માર્ગમાં વાપરવામાં આવતી સામગ્રી હલકી ગુણવત્તા તેમજ રોડની થીકનેસ બરોબર ના જળવાતા સમગ્ર વિસ્તારના લોકોમાં પી.ડબલ્યુ.ડી વિભાગના અધિકારીઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર બાબતે તાજેરી ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં રોડ બનતા તપાસ કરી હતી. જેમાં માર્ગ બરોબર ના બનાવતા કામ કરતા કામદારોને મૌખિક જાણ કરી પરંતુ તેઓએ એન્જિનિયરને જાણ કરવાનું જણાવ્યું હતી. જેથી એન્જિનિયરને ટેલિફોનીક જાણ કરતા રસ્તાની થિકનેસ બરાબર નથી તો એન્જિનિયરે જણાવ્યું કે, ‘રસ્તો તો આવો જ બનશે, તારે જે કરવું હોય એ કરી લે’ તેમ કહી ફોન મૂકી દીધો હતો.

ત્યારે બાલાસિનોર પી.ડબલ્યુ.ડી વિભાગમાં અધિકારીઓ માત્ર કોન્ટ્રાક્ટરોની વગ લઈને સ્થાનિક આગેવાનોની રજૂઆત ધ્યાને ના લેતા હોવાનું સામે આવ્યું છે. 

અગાઉ પણ સૂતારિયા ગ્રામ પંચાયતમાં પણ નવીન બનતા રોડને લઈને સ્થાનિકોએ હલ્લાબોલ કરી હતી. તેમ પણ અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની વગ લઈને કામગીરી નબળી ચાલુ રાખી હતી, તેવા આક્ષેપો થઈ રહ્યાં છે. ત્યારે સારી કામગીરી કરાવવાના બદલે કોન્ટ્રાક્ટરો જોડેથી માત્ર કટકી કરવાના અધિકારીઓ મસ્ત બન્યા છે, તેવો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

Next Post
ઈસરવાડાની સીમમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના યુવાનની લાશ મળી | Body of a young man found in Than…

ઈસરવાડાની સીમમાંથી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના યુવાનની લાશ મળી | Body of a young man found in Than...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખામેનેઈના મોત પર ભારતે પહેલીવાર શોક વ્યક્ત કર્યો, ઈરાન એમ્બેસી પહોંચ્યા વિદેશ સચિવ | foreign secreta…

દુનિયામાં ફક્ત એક જ જગ્યાએ થાય છે રાવણના ભાઈ વિભિષણની પૂજા, 5000 વર્ષ જૂનું છે મંદિર | Vibhishan Tem…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો …

મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ : કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી-ઝીંગા મળતા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ખામેનેઈના મોત પર ભારતે પહેલીવાર શોક વ્યક્ત કર્યો, ઈરાન એમ્બેસી પહોંચ્યા વિદેશ સચિવ | foreign secreta…
GUJARAT

Signed Condolence Book at the Embassy of Iran : ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર ખામેનેઈના નિધન પર ભારતે શોક વ્યક્ત કર્યો...

Read more

દુનિયામાં ફક્ત એક જ જગ્યાએ થાય છે રાવણના ભાઈ વિભિષણની પૂજા, 5000 વર્ષ જૂનું છે મંદિર | Vibhishan Tem…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો …

મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા-માછલી મારવાનો આક્ષેપ : કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી-ઝીંગા મળતા…

તરસાલી આઈ.ટી.આઈ.માં ત્રિ-દિવસીય સ્પોર્ટ્સ વીકની ભવ્ય ઉજવણી | Three day Sports Week celebrated at Tar…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In