• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, March 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ધ્રાંગધ્રાના ચુલી નજીક હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક ટ્રકમાંથી ૮૭ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 87…

satyasamachar by satyasamachar
January 28, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ધ્રાંગધ્રાના ચુલી નજીક હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક ટ્રકમાંથી ૮૭ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 87…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

અમદાવાદ-કચ્છ હાઈવે પરથી ફરી દારૃની હેરાફેરી ઝડપાઇ

ટ્રકમાં ચોરખાનુ બનાવી હેરાફેરી કરતા ટ્રક ચાલક – માલિક સામે ગુનો નોંધી
પોલીસે પકડી પાડવા કવાય હાથ ધરી

ધ્રાંગધ્રા – સુરેન્દ્રનગર એલસીબી પોલીસે અમદાવાદ-કચ્છ હાઈવે પરથી સોલડી
ગામ નજીક હોટલમાં બિનવારસી ટ્રકમાંથી ૮૭ લાખથી વધુનો દારૃ ઝડપી પાડયો છે. પોલીસે બે
શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગર એલસીબી પોલીસે રવિવારે અમદાવાદ-કચ્છ હાઈવે પર પેટ્રોલિંગ હાથ
ધર્યું હતું. મોડી રાત્રે ધ્રાંગધ્રા તાલુકાના સોલડી ટોલ નાકાથી ચુલી ગામ તરફ જતા રસ્તા
પર આવેલી હોટલ આશિર્વાદના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલો એક ટ્રક શંકાસ્પદ હાલતમાં જણાઈ
આવતા ટ્રકની તલાશી લેતા તેમાં ચોરખાનામાં સંતાડેલ ઈંગ્લીશ દારૃ મળી આવ્યો હતો. એલસીબીએ
નાની ૨૫
,૪૪૦ બોટલ (કિં.રૃ.૮૭.૫૬ લાખ), ટ્રક (કિં.રૃ.૨૦ લાખ) સહિત
(કુલ રૃ.૧.૦૭ કરોડ)નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે સ્થળ પર હાજર મળી ન આવેલ ટ્રકના
ચાલક અને માલિક સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી
કાર્યવાહી હાથ ધરી છે.

Next Post
યુજીસીના નવા નિયમોનો વિરોધ ભારે પડયો : બરેલીના મેજિસ્ટ્રેટ સસ્પેન્ડ | Opposition to UGC new rules gr…

યુજીસીના નવા નિયમોનો વિરોધ ભારે પડયો : બરેલીના મેજિસ્ટ્રેટ સસ્પેન્ડ | Opposition to UGC new rules gr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સંતાન પ્રાપ્તિની લાલચ આપી ભુવાએ દંપતી પાસેથી ૨૦.૬૨ લાખ પડાવ્યા | Bhuva extorted Rs 20 62 lakh from c…

સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા | ahmedabad cyber crime nabbed acc…

જ્યોર્જિયા અને આફ્રિકામાં મ્યાંનમાર જેવા કોલ સેન્ટર શરૂ કરવાના હતા | state cyber crime nabbed two ac…

નવરંગપુરામાં સરનામુ પુછવાના બહાને રૂપિયા૨૦ લાખની ચોરી

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
સંતાન પ્રાપ્તિની લાલચ આપી ભુવાએ દંપતી પાસેથી ૨૦.૬૨ લાખ પડાવ્યા | Bhuva extorted Rs 20 62 lakh from c…
GUJARAT

ગાંધીનગર નજીક આવેલા ટીંટોડા ગામમાં વિધિના બહાને ડબ્બામાં દાગીના અને રોકડ મૂકાવી ચોખા-પથ્થર પધરાવી દઈ છેતરપિંડી આચરી ઃ બે સામે...

Read more

સૌરવ વિશ્વાસ બંધ ઇ-મેઇલ આઇડી રીકવર કરીને મોટાપ્રમાણમાં વેચ્યા હતા | ahmedabad cyber crime nabbed acc…

જ્યોર્જિયા અને આફ્રિકામાં મ્યાંનમાર જેવા કોલ સેન્ટર શરૂ કરવાના હતા | state cyber crime nabbed two ac…

નવરંગપુરામાં સરનામુ પુછવાના બહાને રૂપિયા૨૦ લાખની ચોરી

હોળી-ધુળેટી પર્વે વડોદરા એસટી વિભાગને રૂ. ૧૫ લાખની આવક | Vadodara ST department gets Rs 15 lakh inco…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In