• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નકલી પોલીસે હની ટ્રેપમાં ફસાવવા ૨૦ લાખ માંગી, ૨૦ હજાર પડાવ્યા | Ekkewe polis mi chofona ra angei 20 …

satyasamachar by satyasamachar
February 19, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
નકલી પોલીસે હની ટ્રેપમાં ફસાવવા ૨૦ લાખ માંગી, ૨૦ હજાર પડાવ્યા | Ekkewe polis mi chofona ra angei 20 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

હું ભારત ક્યારે પાછો આવીશ તે કહી શકું તેમ નથીઃ વિજય માલ્યા | I can’t say when I will return to India…

મધ્ય ગુજરાતને ગ્રોથ હબ તરીકે વિકસાવાશે, જાણો બજેટની બીજી જોગવાઈઓ | provisions for central gujarat in…

કેલનપુર પાસે પોલીસને જોઇ દારૃ ભરેલી ગાડી ભાગતા ઝાડ સાથે અથડાઇ | A car loaded with liquer crashed int…

Load More

અમદાવાદ, બુધવાર

ખોખરામાં રહેતા વેપારીને ફેસબુક ઉપર ફ્રેન્ડ બનાવીને મહિલાએ મકાન વેચાણ લેવાના બહાને ન્યુ મણિનગરમાં તેના ઘરે બોલાવ્યા હતા જ્યાં બીજી મહિલાઓ પણ હાજર હતી આ સમયે પાંચ શખ્સોએ આવીને પોતે રામોલ પોલીસ સ્ટેશનથી આવતાં હોેવાનું કહીને  અહિયાં મહિલાઓ સાથે શું કરો છો કહીને હની ટ્રેપના ફસાવવાની વાત કરીને વેપારીને ડરાવીને માર મારીને રૃા. ૨૦ લાખની માંગણી કરીને ૨૦ હજાર પડાવ્યા હતા તેમ છતાં બીજા સાત લાખની માંગણી કરીને કારમાં વેપારી તેના ભાઇ પાસે લઇ ગયા હતા જ્યાં વેપારીના ભાઇએ પોલીસને જાણ કરતાં આરોપીએ ભાગવા જતાં વેપારીના સગાએ પકડી પાડતાં નકલી પોલીસનો ભાંડો ફૂટયો હતો. રામોલ પોલીસે ત્રણ મહિલા સહીત આઠ લોકો સામે ગુનો નોંધી ત્રણની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મહિલાઓ સાથે  શુ કરો છો કહી ખોટા કેસમાં ફસાવાનું કહી માર મારી રૃપિયા પડાવ્યા બાદ વધુ રૃપિયા માટે કારમાં લઇ ગયા વેપારીએ પોલીસ બોલવતાં ભાંડો ફૂટયો

ખોખરામાં રહેતા વેપારીએ રામોલ પોલીસ સ્ટેશનમાં રામોલમાં પાંચ  પુરુષો અને ત્રણ મહિલા સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે બે દિવસ પહેલા ફેસબુક ઉપર મહિલા સાથે મિત્રતા થઇ હતી બાદમાં મેસેજ અને વિડિયો કોલથી વાત થઇ હતી. મહિલાના એ પતિ વિદેશમાં રહેતા હોવાની વાત કરી હતી અને પોતાનું મકાન વેચાણ આપવાની વાત કરીને વેપારીને વસ્ત્રાલમાં ન્યું મણિનગરમાં કર્ણાવતી એન્કવેલ ખાતે પોતાના ઘરે બોલાવ્યા હતા.

જ્યાં અન્ય મહિઓ પણ હાજર હતી આ સમયે પાંંચ શખ્સોએ આવીને રામોલ પોલીસ સ્ટેશનથી આવ્યા હોેવાની વાત કરીને વેપારીને માર મારીને હની ટ્રેપમાં ફસાવવાની વાત કરીને રૃા. ૨૦ લાખની માંગણી કરીને ૨૦ હજાર પડાવ્યા હતા બીજા રૃપિયા માટે વેપારીને કારમાં બેસાડીને લઇ જતાં પોલીસને જાણ કરતાં ત્રણ આરોપી પકડાયા હતા. 

Next Post
મહિલાને પોસ્ટ મારફતે તલ્લાક આપ્યાનું કહી પતિએ બીજા લગ્ન કરી લીધા | Ewe mwan a puluweni ewe aruwen pu…

મહિલાને પોસ્ટ મારફતે તલ્લાક આપ્યાનું કહી પતિએ બીજા લગ્ન કરી લીધા | Ewe mwan a puluweni ewe aruwen pu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

હું ભારત ક્યારે પાછો આવીશ તે કહી શકું તેમ નથીઃ વિજય માલ્યા | I can’t say when I will return to India…

હું ભારત ક્યારે પાછો આવીશ તે કહી શકું તેમ નથીઃ વિજય માલ્યા | I can’t say when I will return to India…

ગલગોટિયાસ યુનિ.ના ગોટાળા : ચીનનો રોબોટ પોતાનો ગણાવ્યો, એઆઇ સમિટમાંથી બહાર | Galgotias University sca…

કોડીનારના આદપોકર ગામે કુંડમાં ડુબી જતા માતા- 2 પુત્રીઓના મોત | Mother and 2 daughters die after drow…

કોડીનારના આદપોકર ગામે કુંડમાં ડુબી જતા માતા- 2 પુત્રીઓના મોત | Mother and 2 daughters die after drow…

મધ્ય ગુજરાતને ગ્રોથ હબ તરીકે વિકસાવાશે, જાણો બજેટની બીજી જોગવાઈઓ | provisions for central gujarat in…

મધ્ય ગુજરાતને ગ્રોથ હબ તરીકે વિકસાવાશે, જાણો બજેટની બીજી જોગવાઈઓ | provisions for central gujarat in…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
હું ભારત ક્યારે પાછો આવીશ તે કહી શકું તેમ નથીઃ વિજય માલ્યા | I can’t say when I will return to India…
INDIA

– ભાગેડુ ગુનેગાર જાહેર કરવાની અરજીનો વિરોધ – હાજર થાય તો જ કેસ સાંભળવાના હાઈકોર્ટના આગ્રહ સામે  યુકે છોડવા સામે...

Read more

ગલગોટિયાસ યુનિ.ના ગોટાળા : ચીનનો રોબોટ પોતાનો ગણાવ્યો, એઆઇ સમિટમાંથી બહાર | Galgotias University sca…

કોડીનારના આદપોકર ગામે કુંડમાં ડુબી જતા માતા- 2 પુત્રીઓના મોત | Mother and 2 daughters die after drow…

મધ્ય ગુજરાતને ગ્રોથ હબ તરીકે વિકસાવાશે, જાણો બજેટની બીજી જોગવાઈઓ | provisions for central gujarat in…

કેલનપુર પાસે પોલીસને જોઇ દારૃ ભરેલી ગાડી ભાગતા ઝાડ સાથે અથડાઇ | A car loaded with liquer crashed int…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In