• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, February 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

નડિયાદ સેસન્સ કોર્ટ દ્વારા ડાકોર ટેમ્પલ કમિટીમાં નવા ટ્રસ્ટી તરીકે ગિરીશ દાણીની નિમણૂક કરાઈ | Nadiad…

satyasamachar by satyasamachar
February 22, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
નડિયાદ સેસન્સ કોર્ટ દ્વારા ડાકોર ટેમ્પલ કમિટીમાં નવા ટ્રસ્ટી તરીકે ગિરીશ દાણીની નિમણૂક કરાઈ | Nadiad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વાહનની ડેકી તોડીને રોકડા રૃા. ૪.૩૨ લાખ ચોરી કરી | Iwe ükükün 4 32 lakh moni ra soläni seni skuter

ઉવારસદ ગામના પરિવારના ૧૦ વર્ષિય પુત્રનો મૃતદેહ બે દિવસે કડી પાસે મળ્યો | The body of a 10 year old s…

ભાણેજના લગ્નમાં આવેલા મામીનું વિચિત્ર સંજોગોમાં દાઝી જતા મોત

Load More

– મંદિરના વહીવટી માળખામાં લાંબા સમયથી ચાલી રહેલી એકચક્રી શાસન જેવી સ્થિતિનો અંત આવ્યો

– કમિટીમાં કુલ 5 ટ્રસ્ટીની જોગવાઈ હોવાથી નવી નિમણૂક બાદ પણ ટ્રસ્ટીઓની કુલ સંખ્યા ૨ પર પહોંચી, હાલ કમિટીમાં ત્રણ ટ્રસ્ટીઓની જગ્યાઓ ખાલી હોવાથી આગામી સમયમાં અન્ય નિમણૂકોની સંભાવના 

નડિયાદ,ડાકોર : ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરના વહીવટ અને વ્યવસ્થાપન માટે જવાબદાર એવી ટેમ્પલ કમિટીમાં નવા ટ્રસ્ટીની નિમણૂક કરવામાં આવી છે. નડિયાદ સેસન્સ કોર્ટ દ્વારા આ અંગે મહત્વનો નિર્ણય લેતા ડાકોર ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી તરીકે ગિરીશ દાણીની નિમણૂક પર મહોર મારવામાં આવી છે.

ગિરીશ દાણી કર્ણાવતી ક્લબના પૂર્વ ચેરમેન અને હાલના ડિરેક્ટર તરીકે કાર્યરત છે અને હવે તેમની વરણી ડાકોર મંદિરના ટ્રસ્ટી મંડળમાં કરવામાં આવી છે. આ નિમણૂક સાથે જ મંદિરના વહીવટી માળખામાં લાંબા સમયથી ચાલી રહેલી એકચક્રી શાસન જેવી સ્થિતિનો અંત આવ્યો છે. ડાકોર ટેમ્પલ કમિટીમાં કુલ ૫ ટ્રસ્ટીઓની જોગવાઈ કરવામાં આવેલી છે, પરંતુ છેલ્લા લાંબા સમયથી આ કમિટી માત્ર એક જ ટ્રસ્ટી અને ચેરમેન પરિન્દુ ભગત દ્વારા ચલાવવામાં આવી રહી હતી. ટ્રસ્ટીઓની જગ્યાઓ ખાલી હોવાને કારણે કોર્ટમાં નવી નિમણૂકો માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેના પરિણામે ગિરીશ દાણીની પસંદગી કરવામાં આવી છે. જોકે નવી નિમણૂક બાદ પણ હવે ટ્રસ્ટીઓની કુલ સંખ્યા ૨ પર પહોંચી છે, જેનો અર્થ એ છે કે હજુ પણ કમિટીમાં ૩ ટ્રસ્ટીઓની જગ્યાઓ ખાલી છે. ટેમ્પલ કમિટીમાં ટ્રસ્ટીઓની નિમણૂક નડિયાદ સેસન્સ કોર્ટ દ્વારા જ કરવામાં આવતી હોય છે અને બાકી રહેલી જગ્યાઓ ભરવા માટે પણ આગામી સમયમાં પ્રક્રિયા તેજ બને તેવી શક્યતા છે. આ નિમણૂકથી મંદિરના વહીવટી કાર્યોેમાં વધુ ગતિશીલતા આવશે અને મોટા નિર્ણયો લેવામાં સરળતા રહેશે તેવું માનવામાં આવે છે.

Next Post
નડિયાદના આનંદપુરા ગામે પૂર્વ અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનની મુલાકાત | Former US Secretary of…

નડિયાદના આનંદપુરા ગામે પૂર્વ અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનની મુલાકાત | Former US Secretary of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વાહનની ડેકી તોડીને રોકડા રૃા. ૪.૩૨ લાખ ચોરી કરી | Iwe ükükün 4 32 lakh moni ra soläni seni skuter

વાહનની ડેકી તોડીને રોકડા રૃા. ૪.૩૨ લાખ ચોરી કરી | Iwe ükükün 4 32 lakh moni ra soläni seni skuter

લગ્નના વરઘોડામાં ધક્કામુક્કી થયા બાદ ત્રણ શખ્સનો યુવક પર હુમલો | Three men attack young man after sc…

શ્રી સરકાર થયેલી જમીનો ગોડાઉન હેતુ માટે બારોબાર ભાડે ચઢાવાયાનું કૌભાંડ | The scam of repeatedly rent…

શ્રી સરકાર થયેલી જમીનો ગોડાઉન હેતુ માટે બારોબાર ભાડે ચઢાવાયાનું કૌભાંડ | The scam of repeatedly rent…

ઉવારસદ ગામના પરિવારના ૧૦ વર્ષિય પુત્રનો મૃતદેહ બે દિવસે કડી પાસે મળ્યો | The body of a 10 year old s…

ઉવારસદ ગામના પરિવારના ૧૦ વર્ષિય પુત્રનો મૃતદેહ બે દિવસે કડી પાસે મળ્યો | The body of a 10 year old s…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
વાહનની ડેકી તોડીને રોકડા રૃા. ૪.૩૨ લાખ ચોરી કરી | Iwe ükükün 4 32 lakh moni ra soläni seni skuter
INDIA

અમદાવાદ,શનિવાર પૂર્વ વિસ્તારમાં તસ્કર અને લૂંટારુ ટોળકીનો દિન પ્રતિદિન તરખાટ મચાવી રહ્યા છે. પીછો કરીને નિર્દોષ લોકોને માર મારીને લૂંટી...

Read more

લગ્નના વરઘોડામાં ધક્કામુક્કી થયા બાદ ત્રણ શખ્સનો યુવક પર હુમલો | Three men attack young man after sc…

શ્રી સરકાર થયેલી જમીનો ગોડાઉન હેતુ માટે બારોબાર ભાડે ચઢાવાયાનું કૌભાંડ | The scam of repeatedly rent…

ઉવારસદ ગામના પરિવારના ૧૦ વર્ષિય પુત્રનો મૃતદેહ બે દિવસે કડી પાસે મળ્યો | The body of a 10 year old s…

જમીનની માથાકૂટમાં ખેડૂત પરિવાર પર ફાયરિંગ : જીવતા સળગાવી દેવા પ્રયાસ | Firing on farmer family in la…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In