• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, February 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘પાણી વગરની’ અમદાવાદ જિલ્લા પંચાયત!: આખા જિલ્લાને મોટરો વહેંચતી કચેરીની પોતાની જ મોટર ઠપ્પ, તંત્ર લા…

satyasamachar by satyasamachar
February 23, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
‘પાણી વગરની’ અમદાવાદ જિલ્લા પંચાયત!: આખા જિલ્લાને મોટરો વહેંચતી કચેરીની પોતાની જ મોટર ઠપ્પ, તંત્ર લા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુલામીની માનસિકતામાંથી મુક્તિ : રાષ્ટ્રપતિએ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલની પ્રતિમાનું અનાવરણ કર…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા, સંદીપ સાગલેની નિમણૂક | Sandip S…

અમદાવાદમાં ફેશન ફીવર! એન્સેમ્બલના ખાસ શોમાં જોવા મળી દેશના દિગ્ગજ ડિઝાઇનર્સની કલાકૃતિ | Ensemble’s E…

Load More

Ahmedabad News : કહેવાય છે કે ‘દીવા તળે અંધારું’, આ કહેવત અત્યારે અમદાવાદ જિલ્લા પંચાયત પર બરાબર ફિટ બેસે છે. લાલ દરવાજા સ્થિત જિલ્લા પંચાયતની કચેરીમાં છેલ્લા કેટલાક સમયથી પાણીના બોરની મોટર બગડી જતાં ભારે હાલાકી ઉભી થઈ છે. નવાઈની વાત એ છે કે, જે પંચાયત આખા જિલ્લાની ગ્રામ પંચાયતોને પાણીની મોટરો સપ્લાય કરે છે, તેની પાસે પોતાની ઓફિસ માટે એક સ્પેર મોટર પણ નથી!

ચેરમેન અને પ્રમુખની કેબિનમાં ‘કાગળના કપ’માં ચા!

પાણીના અભાવે કચેરીની હાલત એવી કફોડી થઈ છે કે ઉચ્ચ પદાધિકારીઓની મર્યાદા પણ જળવાતી નથી. સામાન્ય રીતે મહેમાનોને કાચના કે સિરામિકના કપમાં ચા પીરસવામાં આવતી હોય છે, પરંતુ પાણી ન હોવાથી વાસણો ધોવાની સુવિધા નથી. પરિણામે, કારોબારી ચેરમેન અને પ્રમુખની કેબિનમાં અત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિક કે કાગળના કપમાં ચા પીરસાઈ રહી છે.

સ્પેર મોટર પણ નથી: અધિકારીઓની લાચારી કે બેદરકારી?

જ્યારે કારોબારી ચેરમેને આ ગંભીર મુદ્દે અધિકારીઓનો ઉધડો લીધો, ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, અત્યારે કચેરી પાસે કોઈ એક્સ્ટ્રા મોટર ઉપલબ્ધ નથી. આ સાંભળીને ચેરમેન લાલચોળ થઈ ગયા હતા.

આ પણ વાંચો: કીર્તિ પટેલને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાઈ, કોર્ટ કમ્પાઉન્ડમાં પહોંચતા જ રડવા લાગી

ચેરમેને અધિકારીઓને ખખડાવતા કહ્યું હતું કે, “આપણે આખા જિલ્લાની ગ્રામ પંચાયતોને પાણીની ઇલેક્ટ્રિક મોટરો પૂરી પાડીએ છીએ, અને આપણી જ ઓફિસમાં મોટર બળી જાય ત્યારે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી? આ કેવો વહીવટ?”

Next Post

Explainer: ‘પૈસા-વસૂલ વેકેશન’ની લ્હાયમાં ભારતીયો પ્રવાસની મજા મારી નાંખે છે, છેવટે રજાઓ આનંદના બદલે થાક આપે છે | Why Indians’ ‘Paisa Vasool’ Mentality is Ruining Their Vacation Joy An Explainer

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુલામીની માનસિકતામાંથી મુક્તિ : રાષ્ટ્રપતિએ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલની પ્રતિમાનું અનાવરણ કર…

ગુલામીની માનસિકતામાંથી મુક્તિ : રાષ્ટ્રપતિએ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલની પ્રતિમાનું અનાવરણ કર…

ખેડૂતો ચિંતામાં મૂકાયા! નસવાડીના સીમલ ધોડા ગામે નર્મદાની મુખ્ય કેનાલની લાઈનિંગમાં ગાબડું, મોટું ભંગા…

ખેડૂતો ચિંતામાં મૂકાયા! નસવાડીના સીમલ ધોડા ગામે નર્મદાની મુખ્ય કેનાલની લાઈનિંગમાં ગાબડું, મોટું ભંગા…

Explainer: ‘પૈસા-વસૂલ વેકેશન’ની લ્હાયમાં ભારતીયો પ્રવાસની મજા મારી નાંખે છે, છેવટે રજાઓ આનંદના બદલે થાક આપે છે | Why Indians’ ‘Paisa Vasool’ Mentality is Ruining Their Vacation Joy An Explainer

‘પાણી વગરની’ અમદાવાદ જિલ્લા પંચાયત!: આખા જિલ્લાને મોટરો વહેંચતી કચેરીની પોતાની જ મોટર ઠપ્પ, તંત્ર લા…

‘પાણી વગરની’ અમદાવાદ જિલ્લા પંચાયત!: આખા જિલ્લાને મોટરો વહેંચતી કચેરીની પોતાની જ મોટર ઠપ્પ, તંત્ર લા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ગુલામીની માનસિકતામાંથી મુક્તિ : રાષ્ટ્રપતિએ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલની પ્રતિમાનું અનાવરણ કર…
INDIA

President Unveils Rajagopalachari Statue at Rashtrapati Bhavan : રાષ્ટ્રપતિ ભવનમાં એક ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રવિવારે...

Read more

ખેડૂતો ચિંતામાં મૂકાયા! નસવાડીના સીમલ ધોડા ગામે નર્મદાની મુખ્ય કેનાલની લાઈનિંગમાં ગાબડું, મોટું ભંગા…

Explainer: ‘પૈસા-વસૂલ વેકેશન’ની લ્હાયમાં ભારતીયો પ્રવાસની મજા મારી નાંખે છે, છેવટે રજાઓ આનંદના બદલે થાક આપે છે | Why Indians’ ‘Paisa Vasool’ Mentality is Ruining Their Vacation Joy An Explainer

‘પાણી વગરની’ અમદાવાદ જિલ્લા પંચાયત!: આખા જિલ્લાને મોટરો વહેંચતી કચેરીની પોતાની જ મોટર ઠપ્પ, તંત્ર લા…

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા, સંદીપ સાગલેની નિમણૂક | Sandip S…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In