• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પાયલટના નજીકના વિનોદ જાખડ બન્યા NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ, પહેલીવાર રાજસ્થાનથી કોઈ કાર્યકર્તાને મળી ક…

satyasamachar by satyasamachar
February 20, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
પાયલટના નજીકના વિનોદ જાખડ બન્યા NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ, પહેલીવાર રાજસ્થાનથી કોઈ કાર્યકર્તાને મળી ક…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vinod Jakhar NSUI National President: ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી(AICC)એ સંગઠનમાં મોટો ફેરફાર કરતા રાજસ્થાનના યુવા નેતા વિનોદ જાખડની નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા(NSUI)ના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમણૂક કરી છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે શુક્રવારે આ જાહેરાત કરી હતી. અત્યાર સુધી આ જવાબદારી વરુણ ચૌધરી સંભાળી રહ્યા હતા. વિનોદ જાખડની નિમણૂક રાજસ્થાન માટે ઐતિહાસિક છે, કારણ કે NSUIના ઈતિહાસમાં પ્રથમ વખત રાજસ્થાનના કોઈ કાર્યકર્તાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

Congress President Shri @kharge has appointed Shri @VinodJakharIN as the President of the National Students’ Union of India (NSUI), with immediate effect.

The party appreciates the contributions of the outgoing President, Shri @varunchoudhary2. pic.twitter.com/gPGl5PPaIf

— Congress (@INCIndia) February 20, 2026

વિદ્યાર્થી રાજકારણનો લાંબો અનુભવ

વિનોદ જાખડ હાલમાં રાજસ્થાન NSUIના પ્રદેશ અધ્યક્ષ તરીકે કાર્યરત હતા. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પ્રમુખ તરીકે પણ સેવા આપી છે. રસપ્રદ વાત એ છે કે, વર્ષ 2018માં ટિકિટ ન મળતા તેમણે બળવો કરીને અપક્ષ તરીકે ચૂંટણી જીતી હતી, પરંતુ બાદમાં સંગઠનમાં વાપસી કરીને પોતાની મહેનતથી ઉચ્ચ પદ મેળવ્યું છે. તાજેતરમાં જ તેમના નેતૃત્વમાં રાજસ્થાનમાં ‘એપસ્ટેઇન ફાઇલ્સ’ અને વડાપ્રધાન મોદી વિરુદ્ધ કરાયેલા વિરોધ પ્રદર્શનોની ગુંજ દિલ્હી સુધી પહોંચી હતી.

આ પણ વાંચો: ‘રાહુલ ગાંધીના ઘરે AI સમિટને બદનામ કરવા માટે ષડયંત્ર રચાયું’ કોગ્રેસના કાર્યકરોએ શર્ટ ઉતારી પ્રદર્શન કરતા ભાજપના પ્રહાર

પસંદગીની પ્રક્રિયા અને ઉજવણી

NSUIના રાષ્ટ્રીય પ્રવક્તા રમેશ ભાટીએ જણાવ્યું કે, આ પદ માટે સપ્ટેમ્બર 2025થી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. દેશભરમાંથી આવેલા સેંકડો આવેદનોમાંથી 15 ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા અને ઈન્ટરવ્યૂના બે રાઉન્ડ બાદ વિનોદ જાખડની પસંદગી કરવામાં આવી છે. તેમની આ નિમણૂકને પગલે રાજસ્થાનના ધારાસભ્યો મુકેશ ભાકર, રામનિવાસ ગાવડિયા અને વિપક્ષના નેતા ટીકારામ જૂલી સહિતના દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી છે. 

પાયલટના નજીકના વિનોદ જાખડ બન્યા NSUIના રાષ્ટ્રીય અધ્યક્ષ, પહેલીવાર રાજસ્થાનથી કોઈ કાર્યકર્તાને મળી કમાન 2 - image

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Next Post
મધ્ય-દક્ષિણ ગુજરાતમાં આજે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા, હજુ 5 જિલ્લામાં હળવા વરસાદની આગાહી | Gujarat …

મધ્ય-દક્ષિણ ગુજરાતમાં આજે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા, હજુ 5 જિલ્લામાં હળવા વરસાદની આગાહી | Gujarat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા…

ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one…

કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …

આશ્રમ રોડ પર રીક્ષા ગેંગ દ્વારા વૃદ્ધને છરી બતાવીને લૂંટી લેવામાં આવ્યા | auto rickshaw gang robbed …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
રાજપીપળા નગરપાલિકામાં ભાજપે ઉમેદવારોનું નામ રાખ્યું ગુપ્ત, બંધ કવરમાં મેન્ડેટ ચૂંટણી અધિકારીને સોંપા…
GUJARAT

Narmada News : નર્મદામાં ભારતીય જનતા પાર્ટીએ રાજપીપળા નગરપાલિકા માટે કયા ઉમેદવારોને મેન્ડેટ આપ્યો છે એ સસ્પેન્સ બન્યું છે. ફોર્મ...

Read more

ગોતામાં સિનિયર સિટીઝનને ડીજીટલ એરેસ્ટ કરી ૧.૪૩ કરોડની છેતરપિંડી | ahmedabad cyber crime reported one…

કર્મચારીએ વાહન બુકીંગના ૨૫ લાખ રૂપિયા બારોબાર લઇ છેતરપિંડી કરી | auto dealer employee duped 25 lakh …

આશ્રમ રોડ પર રીક્ષા ગેંગ દ્વારા વૃદ્ધને છરી બતાવીને લૂંટી લેવામાં આવ્યા | auto rickshaw gang robbed …

મૃતકના પુત્રની બેદરકારી મામલે ગુનો નોંધવા માગ | Demand to register a case regarding negligence of th…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In