• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પીધેલા ડમ્પર ચાલકે બાઈક સવારને ઘસડયો ઃ યુવકનું ઘટનાસ્થળે જ મોત | Drunk dumper driver hits biker: You…

satyasamachar by satyasamachar
February 20, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
પીધેલા ડમ્પર ચાલકે બાઈક સવારને ઘસડયો ઃ યુવકનું ઘટનાસ્થળે જ મોત | Drunk dumper driver hits biker: You…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

AI માટે મોદીનો નવો 'માનવ'મંત્ર                             .

AI માટે મોદીનો નવો 'માનવ'મંત્ર .

હિન્દ મહાસાગરમાં 60 વર્ષમાં 30 ટકા ખારાશ ઘટી, સમુદ્ર જીવન પર ગંભીર અસર પડશે | Salinity in the Indian…

હિન્દ મહાસાગરમાં 60 વર્ષમાં 30 ટકા ખારાશ ઘટી, સમુદ્ર જીવન પર ગંભીર અસર પડશે | Salinity in the Indian…

ટેક્નોલોજીથી ઘણા ફાયદા પણ તે દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી : પિચાઈ | Technology has many benefit…

ટેક્નોલોજીથી ઘણા ફાયદા પણ તે દરેક વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી : પિચાઈ | Technology has many benefit…

Load More

દહેગામમાં ડમ્પરોના વધતા ત્રાસ વચ્ચે રખિયાલ પાસે

છેલ્લા એક જ મહિનામાં પંથકમાં ડમ્પરોએ સર્જેલા અકસ્માતમાં ચાર વ્યક્તિના મોત નિપજ્યાં

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના દહેગામ પંથકમાં છેલ્લા ઘણા સમયથી બેફામ
દોડતા ડમ્પરોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે આજે દહેગામ રખિયાલ હાઇવે માર્ગ ઉપર
પીધેલા ડમ્પર ચાલકે બાઈક સવાર યુવાનને ૧૦૦ મીટર સુધી ઢસડયો હતો અને શરીર ગંભીર
ઇજાઓને કારણે તેનું સ્થળ ઉપર જ મોત થયું હતું. જે અકસ્માતની ઘટનાને પગલે
સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

દહેગામ શહેરમાંથી માતેલા સાંઢની જેમ નીકળતા ડમ્પરોને કારણે
રહીશો હેરાન થઈ રહ્યા છે અનેકવાર ફરિયાદ કરવા છતાં આ ડમ્પરોનો કોઈ નિવેડો આવતો નથી.
અવારનવાર તેના ચાલકો દ્વારા અકસ્માત સર્જવામાં આવી રહ્યો છે અને નિર્દોષોનો જીવ જઈ
રહ્યો છે તેમ છતાં ડમ્પરના ચાલકો સામે કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. આ
સ્થિતિમાં આજે દહેગામ રખિયાલ હાઈવે ઉપર સંજય સોસાયટી પાસે વધુ એક ડમ્પરના ચાલક
દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો અને તેના કારણે આ યુવાનનું સ્થળ ઉપર જ મોત
થયું હતું. બાઈક ઉપર પસાર થઈ રહેલા યુવાનને ડમ્પરના ચાલકે હડફેટે લઈને ૧૦૦ મીટર
સુધી ઢસડયો હતો. ટાયર નીચે ચગદાઈ જતાં આ યુવાનનું મોત થયું હતું અકસ્માતની આ
ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ ડમ્પરના ચાલકને ઝડપી લીધો હતો. જો
કે તે નશાની હાલતમાં હોવાનું જણાયું હતું પૂછપરછ કરતાં તેણે ગઈકાલે નશો કર્યો
હોવાની કબૂલાત પણ કરી હતી. ઘટનાની જાણ થતા પોલીસમાં સ્થળ ઉપર આવી પહોંચી હતી અને
ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ વિસ્તારમાં ડમ્પરોના કારણે
વધી રહેલી અકસ્માતની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં રોષ ખૂબ જ વધી ગયો છે અને આગામી
દિવસમાં આ ડમ્પરોનો ત્રાસ દૂર નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં
આવી હતી.

Next Post
ઓઢવમાં અકસ્માતના બહાને બે વેપારીને માર મારી રૃા. ૪.૫૦ લાખ લૂંટી લીધા | Iwe 4 50 lakh ra angei seni e…

ઓઢવમાં અકસ્માતના બહાને બે વેપારીને માર મારી રૃા. ૪.૫૦ લાખ લૂંટી લીધા | Iwe 4 50 lakh ra angei seni e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ ચાંદી ઉછળી રૂ.2,46,000 જ્યારે સોનું રૂપિયા 1,59,500 | Ahmedabad Silver rises to Rs 2 46 000 …

અમદાવાદ ચાંદી ઉછળી રૂ.2,46,000 જ્યારે સોનું રૂપિયા 1,59,500 | Ahmedabad Silver rises to Rs 2 46 000 …

ટેરિફના પડકારો વચ્ચે એન્જિનિયરિંગ નિકાસમાં 10 ટકાથી વધુ વધારો | Engineering exports increase by over…

ટેરિફના પડકારો વચ્ચે એન્જિનિયરિંગ નિકાસમાં 10 ટકાથી વધુ વધારો | Engineering exports increase by over…

AI માટે મોદીનો નવો 'માનવ'મંત્ર                             .

AI માટે મોદીનો નવો 'માનવ'મંત્ર .

કંપનીઓને વિદેશી ભંડોળ એકત્ર કરવું હવે સરળ, ECB ના નિયમો હળવા કરાયા | It is now easier for companies …

કંપનીઓને વિદેશી ભંડોળ એકત્ર કરવું હવે સરળ, ECB ના નિયમો હળવા કરાયા | It is now easier for companies …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ ચાંદી ઉછળી રૂ.2,46,000 જ્યારે સોનું રૂપિયા 1,59,500 | Ahmedabad Silver rises to Rs 2 46 000 …
GUJARAT

અમદાવાદ ચાંદી ઉછળી રૂ.2,46,000 જ્યારે સોનું રૂપિયા 1,59,500 | Ahmedabad Silver rises to Rs 2 46 000 …

મુંબઈ : અમેરિકા તથા ઈરાન વચ્ચે યુદ્ધના ભણકારાંને પગલે વૈશ્વિક કિંમતી ધાતુમાં નવેસરથી ઉછાળો આવતા ઘરઆંગણે પણ સોનાચાંદીના ભાવ ઊંચકાયા...

Read more

ટેરિફના પડકારો વચ્ચે એન્જિનિયરિંગ નિકાસમાં 10 ટકાથી વધુ વધારો | Engineering exports increase by over…

AI માટે મોદીનો નવો 'માનવ'મંત્ર .

કંપનીઓને વિદેશી ભંડોળ એકત્ર કરવું હવે સરળ, ECB ના નિયમો હળવા કરાયા | It is now easier for companies …

હિન્દ મહાસાગરમાં 60 વર્ષમાં 30 ટકા ખારાશ ઘટી, સમુદ્ર જીવન પર ગંભીર અસર પડશે | Salinity in the Indian…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In