• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પોલીસને જોઇને દારૃ ભરેલા બે બોક્સ ફેંકીને આરોપીઓ ફરાર | The accused fled after throwing two boxes fu…

satyasamachar by satyasamachar
February 24, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
પોલીસને જોઇને દારૃ ભરેલા બે બોક્સ ફેંકીને આરોપીઓ ફરાર | The accused fled after throwing two boxes fu…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

વડોદરા.તરસાલી નજીક પોલીસને જોઇને મોપેડ સવાર બે આરોપીઓ દારૃ ભરેલા બે બોક્સ ફેંકીને ભાગી ગયા હતા. જે અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ  હાથ ધરી છે.

મકરપુરા  પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન તરસાલી ગામના ગેટ પાસેથી પસાર થતો હતો. તે દરમિયાન બે આરોપીઓ ટુ વ્હિલર પર બે બોક્સ મૂકીને  પૂરઝડપે જતા  હોઇ તેના પર શંકા જતા  પોલીસે  પીછો કરતા બંને આરોપીઓ બોક્સ ફેંકીને ભાગી ગયા હતા. બોક્સમાંથી બિયરના ૯૬ ટીન કિંમત રૃપિયા ૨૦,૬૪૦ ના મળી આવ્યા હતા. 

જ્યારે અન્ય એક કિસ્સાની વિગત એવી છે કે, એલ.સી.બી. ઝોન – ૪ ના સ્ટાફે મળેલી માહિતીના આધારે  બાપોદ હીરાબા નગર નજીક ખુલ્લા ગ્રાઉન્ડમાં મોપેડની ડીકીમાં દારૃનો જથ્થો લઇને ઊભેલા આરોપી અલ્કેશ જગદીશભાઇ રાઠવા (રહે. ચીસાડીયા ગામ,તા. છોટાઉદેપુર) ને ઝડપી પાડયો હતો.  પોલીસે ડીકીમાંથી દારૃની ૧૪૬ બોટલ કિંમત રૃપિયા ૨૨,૭૨૦ ની કબજે કરી છે. જ્યારે દારૃ મંગાવનાર રાજુને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.  પોલીસે દારૃ સહિત૧.૨૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Next Post
વાલીઓ અને વિદ્યાર્થીઓ ક્યૂઆર કોડ સ્કેન કરીને પરીક્ષા કેન્દ્રનું લોકેશન જાણી શકશે | students will be …

વાલીઓ અને વિદ્યાર્થીઓ ક્યૂઆર કોડ સ્કેન કરીને પરીક્ષા કેન્દ્રનું લોકેશન જાણી શકશે | students will be ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં ક્રૂડ ઓઈલના ભાવમાં ‘બ્લાસ્ટ’, ફરી 100 ડૉલરને પાર | Crud…

શેરબજારમાં ભૂકંપ: અમેરિકા-ઈરાન મંત્રણા ફેઈલ થતા સેન્સેક્સ 1680 અને નિફ્ટી 495 પોઈન્ટ તૂટ્યા | Indian…

સોના-ચાંદીમાં મસમોટો કડાકો: એક જ દિવસમાં ચાંદી ₹6,000 થી વધુ સસ્તી, સોનું ₹1,100 તૂટ્યું | Gold and …

એસઆઇઆર હેઠળ 12 રાજ્યોમાં કુલ 5.2 કરોડ નામ હટાવાયા | A total of 5 2 crore names were removed in 12 st…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં ક્રૂડ ઓઈલના ભાવમાં ‘બ્લાસ્ટ’, ફરી 100 ડૉલરને પાર | Crud…
GUJARAT

Crude Oil Price Hike : ગ્લોબલ ટેન્શન ફરી એકવાર તેની ચરમસીમાએ પહોંચ્યું છે. પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં 21 કલાક ચાલેલી અમેરિકા અને...

Read more

શેરબજારમાં ભૂકંપ: અમેરિકા-ઈરાન મંત્રણા ફેઈલ થતા સેન્સેક્સ 1680 અને નિફ્ટી 495 પોઈન્ટ તૂટ્યા | Indian…

સોના-ચાંદીમાં મસમોટો કડાકો: એક જ દિવસમાં ચાંદી ₹6,000 થી વધુ સસ્તી, સોનું ₹1,100 તૂટ્યું | Gold and …

એસઆઇઆર હેઠળ 12 રાજ્યોમાં કુલ 5.2 કરોડ નામ હટાવાયા | A total of 5 2 crore names were removed in 12 st…

સુરેન્દ્રનગરમાં લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે 10 પદયાત્રીને કચડ્યાં, 7 લોકોના કમકમાટીભર્યા મોત | Suren…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In