• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પોલીસ તંત્રને કામે લગાડવાનો કારસો? ગુજરાતમાં એક બાદ એક 4 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | Bomb Th…

satyasamachar by satyasamachar
February 17, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
પોલીસ તંત્રને કામે લગાડવાનો કારસો? ગુજરાતમાં એક બાદ એક 4 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી | Bomb Th…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Vadodara News : સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા બે દિવસથી અજાણ્યા તત્વો દ્વારા ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવાનો સિલસિલો યથાવત છે. ગઈકાલે શહેરની જાણીતી શાળાઓને નિશાન બનાવ્યા બાદ, આજે મંગળવારે સવારે વડોદરાની દિવાળીપુરા સ્થિત જિલ્લા અદાલતને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

કોર્ટ પરિસરમાં કિલ્લેબંધી અને સર્ચ ઓપરેશન

ધમકીની જાણ થતા જ પોલીસનો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ સાથે દિવાળીપુરા કોર્ટ ખાતે પહોંચી ગયા હતા. પોલીસ પહોંચે તે પહેલા સાવચેતીના ભાગરૂપે કોર્ટના મેન એન્ટ્રી ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અકોટા પોલીસ સ્ટેશનના પી.આઈ.એ જણાવ્યું હતું કે, “અમને ઈમેલ દ્વારા ધમકી મળી હોવાની માહિતી મળતા જ અમે સ્થળ પર પહોંચ્યા છીએ અને સુરક્ષાના તમામ માપદંડો સાથે તપાસ કરી રહ્યા છીએ.”

ગઈકાલે શાળાઓને મળી હતી ધમકી

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સોમવારે વડોદરાની અનેક નામાંકિત શાળાઓને પણ આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાના ઈમેલ મળ્યા હતા. આખો દિવસ પોલીસ શાળાઓમાં તપાસ કરતી રહી હતી, પરંતુ તપાસના અંતે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. મોડી સાંજે કારેલીબાગ વિસ્તારની બ્રાઈટ સ્કૂલ ને પણ આવો જ ધમકીભર્યો મેસેજ મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :સ્કૂલોને ધમકીનું ખાલિસ્તાની કનેક્શન..મોદી-શાહનો ઉલ્લેખ..લખ્યું Bomb Bast Baroda Schools @1.11

તંત્ર માટે પડકારરૂપ સ્થિતિ

એક પછી એક સંસ્થાઓને મળી રહેલી આ ધમકીઓને પગલે વડોદરા પોલીસ એક્શન મોડમાં છે. સાયબર ક્રાઈમની ટીમ આ ઈમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં તપાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈની મજાક અથવા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ હોવાનું જણાય છે, પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.

હાલમાં કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને દરેક ખૂણે તપાસ કરવામાં આવી રહી છે. વારંવાર મળતી આ ધમકીઓને કારણે શહેરીજનોમાં ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

જુની હાઇકોર્ટ, ગાંધીનગર તથા વલસાડ કોર્ટને પણ ધમકી

અત્રે ઉલ્લેખનીય છે કે, જે પ્રકારે ગઇકાલે શાળાઓને તબક્કાવાર એક પછી એક મેઇલ મળી રહ્યા હતા તે પ્રકારે આજે કોર્ટ મામલે પણ એક પછી એક તબક્કાવાર ઇમેઇલ મળવા લાગ્યા હતા. વડોદરાની કોર્ટ બાદ અમદાવાદમાં આવેલી જુની હાઇકોર્ટ ઉપરાંત ગાંધીનગર તથા વલસાડની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેના પગલે તમામ સ્થળે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ડોગસ્કવોર્ડ, BDDS (બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોર્ડ), સ્થાનિક પોલીસ ઉપરાંત પણ આસપાસનાં પોલીસ સ્ટેશનનાં જવાનોનો પહેરો ગોઠવી દેવાયો હતો. ઉપરોક્ત તમામ કોર્ટ સંકુલોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશનમાં બાધા ન આવે તે માટે તમામ કોર્ટ સંકુલોને ખાલી કરાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 

પોલીસ તંત્રને કામે લગાડવાનો કારસો? ગુજરાતમાં એક બાદ એક 4 કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 2 - image
(ગાંધીનગર કોર્ટ ખાલી કરાવાયા બાદના દ્રશ્યો)

ખાલીસ્તાનીઓ દ્વારા કથિત ઇમેઇલ કરાયો

અમદાવાદમાં અગાઉ ક્રિકેટ સ્ટેડિયમ, કોર્ટ, એરપોર્ટ અને સ્કૂલને બોંબથી ઉડાવી દેવાની ધમકી આપતા ઈમેઇલ મળી ચુક્યાં છે. જેમાં મોટા ભાગની સ્કૂલને ઈ મેઇલ ખાલીસ્તાના નામે કરવામાં આવ્યા છે. ત્યારે સોમવારે અમદાવાદની 19, વડોદરાની 22 સ્કૂલોમાં બોંબ મુકાયાનો ઇમેઇલ મળતા અફરા તફરી મચી ગઇ છે. સ્થાનિક પોલીસ, બોંબ ડીસ્પોઝલ સ્કવોર્ડ દ્વારા તપાસ કરવામાં આવતા કોઇ વાંધાજનક ચીજવસ્તુઓ ન મળતા તંત્રએ રાહત અનુભવી હતી. આ ઈ મેઇલ પણ અગાઉની માફક ખોટી ધમકી સાબિત થયા હતા.જો કે તમામ ઈ મેઇલ ભારત બહારનાં આઇપી એડ્રેસથી આવ્યા હોવાથી તેને ટ્રેક કરવા માટે હાલ પોલીસ માટે મુશ્કેલ છે. જે અંગે હાલ સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. 

અમદાવાદ પોલીસે સવારે ભાગદોડ

અમદાવાદમાં સોમવારે સવારે શાળાઓ નિત્યક્રમ અનુસાર શરૂ થઇ હતી. ત્યારે શહેરની આંબાવાડી, પાલડી, ઘોડાસર, નારણપુરા, બાપુનગર, મેઘાણીનગર સહિનાં વિસ્તારોમાં આવેલી આશરે 19 જેટલી શાળાઓને સત્તાવાર ઈ મેઇલ આડી પર અજાણ્યા ઇમેઇલ આડી પરથી ખાલિસ્તાનના નામે ઇ મેઇલ આવ્યો હતો. જેમાં અમદાવાદનાં સ્કૂલમાં બોંબ બ્લાસ્ટ થશે અને કાર બોંબથી ધમાકા થશે. તેવું લખાણ લખેલું હતું. આ ઇમેઇલ મળતા શાળાના સંચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. તત્કાલ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા સ્થાનિક પોલીસ અને વિવિધ બોંબ ડિસ્પોઝલ સ્કવોર્ડ, ડોગ સ્કવોર્ડની મદદથી તમામ 19 શાળા તપાસ કરામાં આવી હતી. 

કોઇ વાંધાજનક ચીજવસ્તુ મળી નહી

જો કે કોઇ વાંધાજનક ચીજવસ્તુઓ મળી નહોતી. તેમ છતા પણ સતર્કતાના ભાગરૂપે મોટા ભાગની શાળાઓમાં રજા જાહેર કરી દેવાઇ હતી. જ્યારે કેટલીક શાળા વાલીઓ પણ પોતાના સંતાનોને લેવા દોડી આવ્યા હતા. ખાલિસ્તાનના નામે ઇમેઇલ કરીને ધમકી આફવાનો સીલસીલો સતત ચાલી રહ્યો છે. પોલીસ તપાસ કરતા તમામ ઇમેઇલ વિદેશથી આવ્યા હોવાનું સામે આવ્યું છ. હાલ તો સમગ્ર મામલે વિગતે તપાસ આદરવામાં આવી છે. 

Next Post
સુરત મ્યુનિ. કમિશનર ફોટા સાથે વિદેશનો નંબર વાયરલ થયો : નંબર બ્લોક કરવા તથા ધ્યાને ન લેવા માટે વિનંતી…

સુરત મ્યુનિ. કમિશનર ફોટા સાથે વિદેશનો નંબર વાયરલ થયો : નંબર બ્લોક કરવા તથા ધ્યાને ન લેવા માટે વિનંતી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

VIDEO : યુપીમાં ભયાનક અકસ્માત : ટેન્કર સાથે અથડાતા SUVના ફુરચા ઉડ્યા, બાઈક પણ ફંગોળાઈ, 5ના મોત, 3ને …

VIDEO : યુપીમાં ભયાનક અકસ્માત : ટેન્કર સાથે અથડાતા SUVના ફુરચા ઉડ્યા, બાઈક પણ ફંગોળાઈ, 5ના મોત, 3ને …

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…

મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…

મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…

વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…

વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
VIDEO : યુપીમાં ભયાનક અકસ્માત : ટેન્કર સાથે અથડાતા SUVના ફુરચા ઉડ્યા, બાઈક પણ ફંગોળાઈ, 5ના મોત, 3ને …
GUJARAT

VIDEO : યુપીમાં ભયાનક અકસ્માત : ટેન્કર સાથે અથડાતા SUVના ફુરચા ઉડ્યા, બાઈક પણ ફંગોળાઈ, 5ના મોત, 3ને …

Uttar Pradesh Road Accident : ઉત્તર પ્રદેશમાં બરેલી-દિલ્હી હાઈવે પર આજે સાંજે ગમખ્વાર અકસ્માત થયો છે. અહીં પહેલા બાઈક સાથે...

Read more

નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાનો ડંકો | Vadodara’s Dunko wins in National Deaf Swimming Ch…

મેન્ટેનન્સના બહાને એક્યુઆઈ મશીનો બે મહિનાથી બંધ | AQI machines have been closed for two months under…

વ્હાઈટ સેન્ડ અલ્ટ્રા દોડમાં વડોદરાના ખેલાડીઓ ઝળક્યા | Vadodara athletes shine in White Sand Ultra Ru…

અમરેલી: લાઠી-હરસુરપુર દેવળીયા માર્ગ પર અચાનક રોજડું આડું ઉતરતા બાઈકચાલક આધેડનું મોત | 55 Year Old Bi…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In