• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, February 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બંગાળના રાજકારણના ‘ચાણક્ય’ અને પૂર્વ રેલવેમંત્રી મુકુલ રોયનું નિધન, મમતાએ ગુમાવ્યા જૂના સાથી | Forme…

satyasamachar by satyasamachar
February 23, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
બંગાળના રાજકારણના ‘ચાણક્ય’ અને પૂર્વ રેલવેમંત્રી મુકુલ રોયનું નિધન, મમતાએ ગુમાવ્યા જૂના સાથી | Forme…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરામાં AQIના આંકડા ગાયબ, મેન્ટેનન્સનું કારણ અપાયું | AQI data missing in Vadodara maintenance giv…

સુરત પુસ્તક મેળામાં અમદાવાદની નબળી કોપી કર્યાનો મુલાકાતીઓનો આક્ષેપ | Visitors allege poor copying of…

5 વર્ષમાં મનરેગામાં 9.58 લાખ મજૂરોની સંખ્યા ઘટી ગઇ, 120 દિવસ રોજીનો વાયદો ખોટો ઠર્યો | MGNREGA Workf…

Load More

Mukul Roy Died : પશ્ચિમ બંગાળના રાજકારણમાં જેમની ગણતરી ‘ચાણક્ય’ તરીકે થતી હતી, તેવા કદાવર નેતા અને પૂર્વ રેલ મંત્રી મુકુલ રોયનું નિધન થયું છે. પક્ષ પલટા અને સંગઠન શક્તિના જોરે બંગાળની સત્તાના સમીકરણો બદલવામાં તેઓ નિષ્ણાત માનવામાં આવતા હતા.

બંગાળના રાજકારણના 'ચાણક્ય' અને પૂર્વ રેલવેમંત્રી મુકુલ રોયનું નિધન, મમતાએ ગુમાવ્યા જૂના સાથી 2 - image

તૃણમૂલ કોંગ્રેસના સ્થાપકોમાં હતા સામેલ 

તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સ્થાપક સભ્યોમાંના એક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુકુલ રોયનું કોલકાતાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. 71 વર્ષીય રોય લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા. તેમના પુત્ર શુભ્રાંશુ રોયે પુષ્ટિ કરી છે કે રાત્રે અંદાજે 1:30 વાગ્યે અચાનક કાર્ડિયાક અરેસ્ટ આવતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મુકુલ રોયે પોતાના રાજકીય કરિયરની શરૂઆત યુથ કોંગ્રેસથી કરી હતી, પરંતુ મમતા બેનર્જી સાથે મળીને TMC ની સ્થાપના કર્યા બાદ તેઓ રાષ્ટ્રીય ફલક પર ચમક્યા હતા.

રાજકીય સફર અને વ્યૂહરચના

મુકુલ રોય લાંબા સમય સુધી મમતા બેનર્જીના ‘જમણા હાથ’ સમાન રહ્યા હતા. વર્ષ 2006 માં તેઓ રાજ્યસભામાં પહોંચ્યા અને ત્યારબાદ કેન્દ્રમાં રેલ મંત્રી જેવી મહત્વની જવાબદારી સંભાળી. બંગાળમાં જ્યારે વર્ષ 2011 માં તાલિબાન (CPM) ના શાસનનો અંત આવ્યો અને TMC સત્તામાં આવી, ત્યારે અન્ય પક્ષોના નેતાઓને તોડીને TMC મજબૂત બનાવવામાં રોયની ભૂમિકા સૌથી મહત્વની હતી. તેમને સંગઠનના માસ્ટરમાઈન્ડ માનવામાં આવતા હતા.

ભાજપમાં પ્રવેશ અને ઘરવાપસી

વર્ષ 2017 માં મમતા બેનર્જી સાથેના મતભેદો બાદ મુકુલ રોય ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. વર્ષ 2019 ની લોકસભા ચૂંટણીમાં ભાજપે બંગાળમાં જે 18 બેઠકો જીતી હતી, તેમાં રોયની વ્યૂહરચનાનો મોટો ફાળો હતો. જોકે, વર્ષ 2021 માં ભાજપની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી જીત્યાના થોડા જ સમય બાદ તેઓ ફરી TMC માં પરત ફર્યા હતા. નવેમ્બર 2025 માં કલકત્તા હાઈકોર્ટે પક્ષ પલટા વિરોધી કાયદા હેઠળ તેમને અયોગ્ય ધારાસભ્ય જાહેર કર્યા હતા. તેમના નિધનથી બંગાળના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે.

Next Post
IDFC બેંકમાં ₹590 કરોડનું મોટું કૌભાંડ, બજાર ખુલતા જ શેર્સમાં 20%નો કડાકો, રોકાણકારોમાં હડકંપ | IDFC…

IDFC બેંકમાં ₹590 કરોડનું મોટું કૌભાંડ, બજાર ખુલતા જ શેર્સમાં 20%નો કડાકો, રોકાણકારોમાં હડકંપ | IDFC...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમરેલી: દેતડ ગામની મહિલાઓ દારૂના દૂષણ મુદ્દે રણચંડી બની, સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ કર્યો |…

પાણી પહેલા પાળ: માવઠાની આગાહી વચ્ચે છોટાઉદેપુરમાં જીન માલિકો સતર્ક, રૂની ગાંસડીઓ-કપાસિયા તાડપત્રીથી …

પાણી પહેલા પાળ: માવઠાની આગાહી વચ્ચે છોટાઉદેપુરમાં જીન માલિકો સતર્ક, રૂની ગાંસડીઓ-કપાસિયા તાડપત્રીથી …

વડોદરામાં AQIના આંકડા ગાયબ, મેન્ટેનન્સનું કારણ અપાયું | AQI data missing in Vadodara maintenance giv…

વડોદરામાં AQIના આંકડા ગાયબ, મેન્ટેનન્સનું કારણ અપાયું | AQI data missing in Vadodara maintenance giv…

સુરત પુસ્તક મેળામાં અમદાવાદની નબળી કોપી કર્યાનો મુલાકાતીઓનો આક્ષેપ | Visitors allege poor copying of…

સુરત પુસ્તક મેળામાં અમદાવાદની નબળી કોપી કર્યાનો મુલાકાતીઓનો આક્ષેપ | Visitors allege poor copying of…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
અમરેલી: દેતડ ગામની મહિલાઓ દારૂના દૂષણ મુદ્દે રણચંડી બની, સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં હલ્લાબોલ કર્યો |…
GUJARAT

Amreli News: ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતા બુટલેગરો સામે હવે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના દેતડ ગામે...

Read more

પાણી પહેલા પાળ: માવઠાની આગાહી વચ્ચે છોટાઉદેપુરમાં જીન માલિકો સતર્ક, રૂની ગાંસડીઓ-કપાસિયા તાડપત્રીથી …

વડોદરામાં AQIના આંકડા ગાયબ, મેન્ટેનન્સનું કારણ અપાયું | AQI data missing in Vadodara maintenance giv…

સુરત પુસ્તક મેળામાં અમદાવાદની નબળી કોપી કર્યાનો મુલાકાતીઓનો આક્ષેપ | Visitors allege poor copying of…

સુરત: પુસ્તક મેળાના ડોમ માટે 63 ટકા ઉંચા ટેન્ડર છતાં ઉદ્દઘાટનમાં જ અવ્યવસ્થા | 63 percent high tende…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In