• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બરોડા ક્રિકેટ એસોસિએશન ચૂંટણી, દિગ્ગજોની હાજરી, ક્રિકેટરોનું મતદાન | Baroda Cricket Association elec…

satyasamachar by satyasamachar
February 15, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
બરોડા ક્રિકેટ એસોસિએશન ચૂંટણી, દિગ્ગજોની હાજરી, ક્રિકેટરોનું મતદાન | Baroda Cricket Association elec…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

વડોદરા શહેરના શાસ્ત્રી બ્રિજ પાસે આવેલા રામબાગ મેદાન ખાતે બરોડા ક્રિકેટ એસોસિએશનની વર્ષ 2026-29 માટેની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહ્યું છે. રિવાઇવલ અને રોયલ સત્યમેવ જયતે જૂથ વચ્ચે સીધી ટક્કર જામતાં ક્રિકેટપ્રેમીઓમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળ્યો હતો. સભ્યો મોટી સંખ્યામાં મતદાન માટે પહોંચ્યા હતા.

બપોરે અઢી વાગ્યા સુધીમાં 1257થી વધુ મત નોંધાયા હતા,  કુલ 2063 સભ્યો ધરાવતી સંસ્થામાં આટલી મોટી ટકાવારી નોંધાવવી એ સંસ્થાની સક્રિયતા દર્શાવે છે.

ચૂંટણીમાં પૂર્વ ક્રિકેટરો જેમ કે કિરણ મોરે, અતુલ બેદાડે, નયન મોંગીયા, કોનર વિલિયમ્સ, વિક્રમ હજારે અને ખગેશ અમીન સહિતના ખેલાડીઓએ મતદાન કરી લોકશાહી પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

સાથે જ સંસ્થાના દિગ્ગજ સભ્યો ચિરાયુ અમીન, મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને મહારાણી શુભાંગીની દેવી ગાયકવાડએ પણ મતદાન કર્યું હતું.

મહારાણી શુભાંગીની દેવી ગાયકવાડે જણાવ્યું હતું કે, “વડોદરાના લોકોએ યાદ રાખવું જોઈએ કે છેલ્લા 50 વર્ષમાં ક્રિકેટના હિત માટે કોણે કામ કર્યું અને સ્તરને ઊંચાઈ કોણે અપાવી.”

મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે, “બે વાગ્યા સુધીમાં 1200 મત નોંધાવા એ સંસ્થાની સક્રિયતા દર્શાવે છે. શિવરાત્રીના પાવન અવસરે આશીર્વાદ લઈ મોટી ઈનિંગ સાથે આગળ વધવું જોઈએ. 

રોયલ સત્યમેવ જયતે જૂથના પ્રમુખ પદના ઉમેદવાર ડૉ. દર્શન બેન્કરે કહ્યું હતું કે, “મોટી સંખ્યામાં મતદાન થવું એ ઓલ ઓવર ક્રિકેટની જીત છે. ટીમ અને સમર્થકોનો આભારી છું.”

બરોડા ક્રિકેટ એસોસિએશન ચૂંટણી, દિગ્ગજોની હાજરી, ક્રિકેટરોનું મતદાન 2 - image

રિવાઇવલ જૂથના પ્રમુખ પદના ઉમેદવાર કિરણ મોરેએ જણાવ્યું હતું કે, “સભ્યોનો વિશ્વાસ જીતવો સૌથી મહત્વનો મુદ્દો છે. રિવાઇવલ જૂથ દ્વારા કરાયેલા કામો સભ્યો જાણે છે.”

પ્રણવ અમીને પણ પોઝિટિવિટી સાથે ચૂંટણી લડાતી હોવાનું જણાવી દાવો કર્યો હતો કે મતદારોનો ઝુકાવ તેમની તરફ છે.

આ ચૂંટણીમાં કુલ 63 ઉમેદવારો મેદાનમાં છે. જેમાંથી 62 ઉમેદવારો 31 પદો માટે સ્પર્ધા કરી રહ્યા છે — 31 ઉમેદવાર રિવાઇવલ અને 31 ઉમેદવાર રોયલ જૂથના છે. જ્યારે પ્રેસ એન્ડ પબ્લિસિટી કમિટી માટે એક અપક્ષ ઉમેદવાર છે.

ચૂંટણી અધિકારી આઈ.આઈ. પંડ્યાએ જણાવ્યું હતું કે મતદાન શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે. સાંજે છ વાગ્યા બાદ મતપેટીઓને સીલ કરી ફતેગંજ સ્થિત હિલ મેમોરિયલ શાળાના સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવામાં આવશે. નોંધનીય છે કે આ જ સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ મશીનો પણ સુરક્ષિત રાખવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે મતગણતરીનું પરિણામ જાહેર કરાશે નહીં. સભ્ય રમેશચંદ્ર દ્વારા કેટલાક ઉમેદવારોને અયોગ્ય ઠેરવવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઇકોર્ટના આદેશ બાદ જ મતગણતરી હાથ ધરાશે.

રમેશચંદ્ર મતદાન માટે હાજર રહ્યા હતા, પરંતુ મીડિયા સમક્ષ કોઈ નિવેદન આપવાનું ટાળ્યું હતું.

Next Post
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અચાનક તબિયત બગડી, એરલિફ્ટ કરીને મોહાલી લઈ જવાયા | punjab cm bhagwant…

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અચાનક તબિયત બગડી, એરલિફ્ટ કરીને મોહાલી લઈ જવાયા | punjab cm bhagwant...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું; જાણો લ…

સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું; જાણો લ…

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…

હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂ…

હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂ…

Video Viral: ‘એક દિવસ હું PM બની જઈશ…’, રાઘવ ચઢ્ઢાનો જૂનો વીડિયો થયો વાઇરલ, ભાજપમાં જોડાશે? | ragh…

Video Viral: ‘એક દિવસ હું PM બની જઈશ…’, રાઘવ ચઢ્ઢાનો જૂનો વીડિયો થયો વાઇરલ, ભાજપમાં જોડાશે? | ragh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું; જાણો લ…
GUJARAT

સોના-ચાંદીમાં ફરી તેજી: ચાંદીમાં 3 હજાર રૂપિયાનો વધારો, સોનું રૂ.1.48 લાખની સપાટીએ પહોંચ્યું; જાણો લ…

Gold and Silver Prices Surge: યુદ્ધના કારણે વૈશ્વિક ઉથલપાથલ તથા શેરબજારમાં અસ્થિરતા વચ્ચે ભારતમાં સોના-ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. ...

Read more

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…

હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂ…

Video Viral: ‘એક દિવસ હું PM બની જઈશ…’, રાઘવ ચઢ્ઢાનો જૂનો વીડિયો થયો વાઇરલ, ભાજપમાં જોડાશે? | ragh…

ડ્રાય આઉટની કોઈ ફરિયાદ નહીં, 18 કરોડ ઘરોમાં સિલિન્ડર પહોંચાડાયા, LPG સંકટ મુદ્દે કેન્દ્રએ આપી માહિતી…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In