• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બોર્ડ પરીક્ષાની હેલ્પલાઈન પર સવાલો, મારા મિત્રોનો સિલેબસ પૂરો થઈ ગયો છે અને મારો બાકી છે | students …

satyasamachar by satyasamachar
February 24, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
બોર્ડ પરીક્ષાની હેલ્પલાઈન પર સવાલો, મારા મિત્રોનો સિલેબસ પૂરો થઈ ગયો છે અને મારો બાકી છે | students …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

વડોદરાઃ ધો.૧૦ અને ધો.૧૨ની ગુજરાત બોર્ડ પરીક્ષા શરુનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે તો બીજી તરફ આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓનું કાઉન્સિલિંગ કરવા માટેની હેલ્પલાઈન પર પણ વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણો રજૂ કરી રહ્યા છે.

હેલ્પલાઈનમાં નવ આચાર્યો અને બે કાઉન્સિલરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.જેઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓને  જરુર પડે તો માર્ગદર્શન આપી રહ્યા છે.હેલ્પલાઈનની ટીમમાં સામેલ આચાર્ય પરેશભાઈ શાહનું કહેવું છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ  વિદ્યાર્થીઓના સૌથી વધારે સવાલ એ છે કે, પરીક્ષા ખંડમાં હું ભૂલી જઈશ તો? તેની સાથે સાથે જે   પ્રશ્નો સૌથી વધારે વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે તેમાં મિત્રોનો સિલેબસ પૂરો થઈ ગયો છે અને મારો સિલેબસ બાકી છે, જેના કારણે મને ટેન્શન થઈ રહ્યું છે તેનો પણ સમાવેશ થાય છે.

છેલ્લી ઘડીએ નવો ટોપિક વાંચવો કે જૂના ટોપિકનું રિવિઝન કરવું તેવું પણ વિદ્યાર્થીઓ પૂછી રહ્યા છે.કેટલાક વિદ્યાર્થીઓ  અક્ષર ખરાબ હોય તો બોર્ડ પરીક્ષામાં માર્કસ કપાય છે? રાત્રે મોડે સુધી વાંચવું સારુ કે વહેલા ઉઠીને?બોર્ડનું પેપર અઘરુ આવ્યું તો શું થશે? વાંચતી વખતે કંટાળો આવે છે તો શું કરવું?ધાર્યા કરતા વધારે માર્કસ નહીં આવે તો ? ..જેવા સવાલો પણ પૂછતા હોય છે.જેના અમે બને તેટલા સંતોષકારક જવાબો આપીને વિદ્યાર્થીઓને ધરપત રાખવા અને શાંતિથી પરીક્ષા આપવા સમજાવીએ છે.

વિદ્યાર્થીઓને હેલ્પલાઈન પર શું સમજાવવામાં આવે છે

પેપર હાથમાં આવે એટલે બે મિનિટ આંખો બંધ કરીને ઉંડો શ્વાસ લો

–મગજ કશું ભુલતું નથી.ગભરામણના કારણે યાદ કરવામાં તકલીફ પડતી હોય છે.પેપર હાથમાં આવે એટલે બે મિનિટ આંખો બંધ કરીને ઉંડા શ્વાસ લો અને જે સવાલનો જવાબ સૌથી સારો આવડતો હોય ત્યાંથી લખવાનું શરુ કરો.ધીમે ધીમે બધું યાદ આવશે

–પરીક્ષાના દિવસોમાં રિવિઝન પર જ ધ્યાન આપો.નવો ટોપિક વાંચવાથી મૂંઝવણ વધશે અને આત્મવિશ્વાસ ઘટશે.

–દરેક વિદ્યાર્થીની વાંચવાની અને યાદ રાખવાની ક્ષમતા અલગ હોય છે એટલે કોઈની સાથે સરખામણી કર્યા પગર તમારા ટાઈમ ટેબલ પર અને લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રીત કરો.

–મોબાઈલ બીજા રુમમાં મૂકીને વાંચો અથવા મમ્મી- પપ્પાને આપી દો

–બોર્ડની પરીક્ષામાં મોતીના દાણા જેવા અક્ષરો હોવા જરુરી નથી.માત્ર તમારા અક્ષર ઉકલે તેવા હોવા જોઈએ.બે શબ્દો અને બે લાઈન વચ્ચે યોગ્ય જગ્યા રાખો અને બને તો ચેકચાક ટાળો

–રાત્રે શાંતિથી વાંચવાનું ગમતું હોય તો તેમ કરો અને સવારે વહેલા ઉઠીને યાદ રહેતું હોય તો સવારે વાંચો.બસ સાત થી આઠ કલાકની ઊંઘ પૂરી થવી જોઈએ.

–બોર્ડ પેપર ચોક્કસ બ્લુ પ્રિન્ટ પ્રમાણે સેટ થાય છે.જેમાં સરળ, મધ્યમ અને અઘરા પ્રશ્નોનું સંતુલન હોય છે.પેપર ખરેખર અઘરુ હશે તો બધા જ વિદ્યાર્થીઓ માટે અઘરુ હશે.

–વાંચતી વખતે દર ૪૦ થી ૫૦ મિનિટ પછી ૧૦ મિનિટનો બ્રેક લઈ  શકાય. 

વાલીઓ- વિદ્યાર્થીઓમાં જાગૃતિ વધી છે

હેલ્પલાઈન ટીમના સભ્ય અને આચાર્ય ભરતભાઈ પરમારનું કહેવું છે કે, પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં જાગૃતિ વધી છે.જેના કારણે ગત વર્ષ કરતા આ વર્ષે હેલ્પલાઈન પર  માર્ગદર્શન માટેના ફોન ઓછા આવ્યા છે.જેટલા પણ વિદ્યાર્થીઓ ફોન કરે છે તેમાં સૌથી વધારે પૂછાતો સવાલ તો વાંચેલું યાદ નથી રહેતું અને જે યાદ છે તે ભૂલી તો નહીં જઉંને? તે જ હોય છે.

પરીક્ષામાં સ્પેલિંગ ખોટા લખાશે તેની ચિંતા

હેલ્પલાઈન ટીમના સભ્ય અને કાઉન્સિલર પૂર્વી ભીમાણીના જણાવ્યા પ્રમાણે ટેકનોલોજી પર વધી રહેલી નિર્ભરતાની અસર અભ્યાસ પર દેખાઈ રહી છે.મોબાઈલ પર ટાઈપ કરતી વખતે ઓટો સ્પેલ ચેક હોવાથી વિદ્યાર્થીઓને સ્પેલિંગ યાદ રાખવાની ઝંઝટ ન થી રહેતી.હવે વિદ્યાર્થીઓને પરીક્ષામાં સ્પેલિંગ ખોટા લખાશે તેવી ચિંતા સતાવી રહી છે.આ બાબતે વિદ્યાર્થીઓ માર્ગદર્શન માંગી રહ્યા છે.એઆઈ પર પણ વિદ્યાર્થીઓ વધારે આધાર રાખતા થયા હોવાથી તેની અસર પરીક્ષાની તૈયારી પર પડી રહી છે.

Next Post
એચએએલએ તેજસ ક્રેશ થવાનાં અહેવાલોને રદિયો આપ્યો | hal deny crash of tejas

એચએએલએ તેજસ ક્રેશ થવાનાં અહેવાલોને રદિયો આપ્યો | hal deny crash of tejas

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાબરકાંઠા: તલોદના ચેખલા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતી પૈકી પત્નીનું કમકમાટીભર્યું મ…

સાબરકાંઠા: તલોદના ચેખલા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતી પૈકી પત્નીનું કમકમાટીભર્યું મ…

સુરત પાલિકાની ચૂંટણી જાહેર થતાં મતદારો-કાર્યકરોની પ્રેશર ટેકનીક : ઉત્રાણની સોસાયટીમાં રાજકીય પાર્ટીઓ…

સુરત પાલિકાની ચૂંટણી જાહેર થતાં મતદારો-કાર્યકરોની પ્રેશર ટેકનીક : ઉત્રાણની સોસાયટીમાં રાજકીય પાર્ટીઓ…

સુરતમાં ભાજપના ગઢમાં જ જનતાની મતદાનથી દુર રહેવાની ચીમકી : અડાજણનો કોઈ ઉમેદવાર ન હોવાથી સ્થાનિકોમાં આ…

સુરતમાં ભાજપના ગઢમાં જ જનતાની મતદાનથી દુર રહેવાની ચીમકી : અડાજણનો કોઈ ઉમેદવાર ન હોવાથી સ્થાનિકોમાં આ…

વડોદરામાં કલિંગ મહોત્સવ–2026 ઉત્સાહપૂર્વક ઉજવાયો | Kalinga Mahotsav 2026 celebrated with enthusiasm …

વડોદરામાં કલિંગ મહોત્સવ–2026 ઉત્સાહપૂર્વક ઉજવાયો | Kalinga Mahotsav 2026 celebrated with enthusiasm …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
સાબરકાંઠા: તલોદના ચેખલા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતી પૈકી પત્નીનું કમકમાટીભર્યું મ…
GUJARAT

સાબરકાંઠા: તલોદના ચેખલા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતી પૈકી પત્નીનું કમકમાટીભર્યું મ…

Sabarkantha Accident: સાબરકાંઠા જિલ્લામાં તલોદના ચેખલા ગામ નજીક એક બેફામ બનેલી કારે બાઈક સવાર દંપતીને જોરદાર અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત...

Read more

સુરત પાલિકાની ચૂંટણી જાહેર થતાં મતદારો-કાર્યકરોની પ્રેશર ટેકનીક : ઉત્રાણની સોસાયટીમાં રાજકીય પાર્ટીઓ…

સુરતમાં ભાજપના ગઢમાં જ જનતાની મતદાનથી દુર રહેવાની ચીમકી : અડાજણનો કોઈ ઉમેદવાર ન હોવાથી સ્થાનિકોમાં આ…

વડોદરામાં કલિંગ મહોત્સવ–2026 ઉત્સાહપૂર્વક ઉજવાયો | Kalinga Mahotsav 2026 celebrated with enthusiasm …

આજે વસૂલાતો કરોડોનો ટેક્સ રાજનેતાઓની સુખાકારી માટે… પ્રજાને તો ભૂલાવી જ દેવાઈ | Public Anger Grows…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In