• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતના સિક્યુરિટીઝ બજાર પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છેઃ સેબી | The eyes of the whole world are on Ind…

satyasamachar by satyasamachar
February 13, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ભારતના સિક્યુરિટીઝ બજાર પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છેઃ સેબી | The eyes of the whole world are on Ind…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

મુંબઈ : આંતરરાષ્ટ્રીય નાણાં બજારો આજે જ્યારે વધુ ખંડિત અને  જોખમ  સંવેદન થઈ રહ્યા છે  ત્યારે ભારતના સિક્યુરિટીઝ બજારના વિકાસને વૈશ્વિક સ્તરેથી બારીકાઈથી જોવાઈ રહ્યો છે એમ સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ના ચેરમેન તુહીન કાંતા પાંડેએ જણાવ્યું હતું. 

સિક્યુરિટીઝ બજાર પર એક પરિષદને સંબોેધતા તેમણે જણાવ્યું હતું કે એવા સમયે જ્યારે વૈશ્વિક નાણાં બજારો વધુ ખંડિત અને જોખમ સંવેદન બની રહ્યા છે ત્યારે ભારતના બજારના વિકાસ પર વિશ્વની નજર ટકેલી છે. 

વિશ્વનું ભારત તરફ ધ્યાન વધી રહ્યું હોવાને કારણે આપણી બજારોને વધુ ઊંડી, વિશ્વસ્નિય તથા સ્થિતિસ્થાપક બનાવવાની જવાબદારી વધી જાય છે. 

વૈશ્વિક મૂડી પ્રવાહમાં વધેલી વોલેટિલિટી વચ્ચે ચેરમેનની આ ટિપ્પણી આવી પડી છે. 

પાંડેએ નોંધ્યું હતું કે ભારતની બજારનું કદ વધી રહ્યું છે ત્યારે તે વધુ જટિલ પણ બનતી જાય છે અને હાલની સિક્યુરિટીસ બજારના પાયાની રચના ટેકનોલોજી દ્વારા નંખાઈ રહ્યા છે.

આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ અને આધુનિક એનાલિટિકસ શક્તિશાળી ટુલ્સ  પૂરા પાડી રહ્યા છે ત્યારે રોકાણકારોના રક્ષણ અને બજારની વિશ્વસ્નિયતા બાબતે સાવચેત રહી નવીનતાને પ્રોત્સાહન આપવાનો સેબીનો અભિગમ રહેલો હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

નવીનતા દેખરેખને મજબૂત બનાવે છે, ગેરવ્યવહારની પદ્ધતિ પકડી શકે છે, ગેરરીતિને ઓળખી શકે છે એટલું જ નહીં નવી ટેકનોલોજી રોકાણકારોની પસંદગીની આપણી સમજને ઊંડી બનાવે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
10 દિવસમાં રૂ.1.21 લાખ કરોડના CD જારી કરવામાં આવ્યા | CDs worth Rs 1 21 lakh crore issued in 10 days

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

શેરબજારમાં નુકસાન થતા ૧૪.૦૯ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ ધો.૧૦ પાસ | Accountant who embezzled Rs 14…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

વડોદરા : આજે સાંજે કોર્ટમાં મુદતે હાજર કરવા માટે લાવવામાં આવેલો એકઆરોપી પોલીસને ચકમો આપી ફરાર થઇ જતા આરોપીને શોધવા માટે...

Read more

યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

શેરબજારમાં નુકસાન થતા ૧૪.૦૯ કરોડની ઉચાપત કરનાર એકાઉન્ટન્ટ ધો.૧૦ પાસ | Accountant who embezzled Rs 14…

દારૃના નશામાં કાર લઇને જતો યુવક ઝડપાયો ઃ કાર કબજે | A young man was caught driving a car while intox…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In