• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતમાં હવે સીમ કાર્ડ વિના વોટ્સએપ નહીં ચાલે | WhatsApp will no longer work without a SIM card in In…

satyasamachar by satyasamachar
February 25, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ભારતમાં હવે સીમ કાર્ડ વિના વોટ્સએપ નહીં ચાલે | WhatsApp will no longer work without a SIM card in In…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– કમ્પ્યુટર પર વોટ્સએપ છ કલાકમાં લોગાઉટ થઈ જશે : નવા નિયમો માર્ચથી અમલમાં આવશે

– સીમ બાઈન્ડિંગ નિયમથી ડિસકનેક્ટ થઈ ગયેલા નંબરનો દુરુપયોગ રોકી શકાશે, સાયબર સ્કેમર્સ પર પણ લગામ આવશે

– ટેલિકોમ વિભાગે વોટ્સએપ, ટેલિગ્રામ, સિગ્નલ જેવી બધી જ મેસેજિંગ એપ માટે સીમ બાઈન્ડિંગ નિયમ લાગુ કર્યો હતો

– કેન્દ્રએ નવેમ્બરમાં આપેલી ત્રણ મહિનાની ડેડલાઈન ફેબ્રુઆરી.માં પૂરી થશે 

નવી દિલ્હી : દેશમાં અત્યાર સુધી સીમકાર્ડ વિના પણ વોટ્સએપ ચલાવી શકાતું હતું. એટલે કે મોબાઈલમાં સીમકાર્ડના હોય તો પણ અને કમ્પ્યુટરમાં પણ વોટ્સએપ ચલાવી શકાતું હતું. પરંતુ સાયબર ફ્રોડ રોકવા માટે કેન્દ્ર સરકારે મોટાભાગના ઓટીટી એપ્સ માટે ‘સીમ બાઈન્ડિંગ’નો નિયમ ફરજિયાત કરવાના પગલે વોટ્સએપ પ્લેટફોર્મે પણ તેની સુવિધાઓમાં આ સર્વિસનો સમાવેશ કર્યો છે, જેને પગલે હવે સીમ કાર્ડ વિના વોટ્સએપ ચલાવી નહીં શકાય. વધુમાં કમ્પ્યુટર પર વોટ્સએપ લિંક્ડ કરેલું હશે તો તે ૬ કલાકથી વધારે ચાલશે નહીં.

દેશમાં સતત વધી રહેલા સાયબર ફ્રોડના કારણે કેન્દ્ર સરકારે હવે વોટ્સએપ, સિગ્નલ, ટેલિગ્રામ જેવી એપ્લિકેશન્સની કામ કરવાની પદ્ધતિ બદલી નાંખી છે. ટેલિકોમ વિભાગે નવેમ્બર ૨૦૨૫માં વોટ્સએપ સહિતની બધી જ એપ્લિકેશન્સે સીમ બાઈન્ડિંગનો નિયમ અમલમાં મૂકવા નિર્દેશ આપ્યા હતા. આ નિયમના અમલ માટે આ એપ્લિકેશન્સને ૯૦ દિવસનો સમય અપાયો હતો, જે ફેબ્રુઆરીઆરી ૨૦૨૬માં પૂરો થાય છે. એટલે કે માર્ચ ૨૦૨૬થી વોટ્સએપ, સિગ્નલ અને ટેલિગ્રામ જેવી બધી જ એપ્લિકેશન્સ માટે આ નિયમનો અમલ કરવો ફરજિયાત છે.

વોટ્સએપે આ નિયમના અમલ માટે તેની એપ્લિકેશન્સમાં જરૂરી ફેરફાર શરૂ કરી દીધા છે. આ નિયમ હેઠળ હવે યુઝર્સ સીમકાર્ડ વિના વોટ્સએપ સહિતની એપ્લિકેશન્સનો ઉપયોગ નહીં કરી શકે. આ કારણે વોટ્સએપ વેબ જેવી સેવાઓ કે જેના મારફત આ એપ્લિકેશન્સનો કમ્પ્યુટરમાં પણ ઉપયોગ કરી શકાય છે તેના વપરાશમાં યુઝર્સને થોડી મુશ્કેલીઓ ઊભી થશે. 

નવા નિયમના પગલે કમ્પ્યુટરમાંથી વોટ્સએપ વેબ પ્રત્યેક છ કલાકમાં ઓટોમેટિક લોગઆઉટ થઈ જશે. આ ઉપરાંત નવા નિયમના કારણે વારંવાર સ્માર્ટફોન બદલતા લોકો, માત્ર વાઈ-ફાઈથી ટેબલેટના ઉપયોગ અથવા અનેક ડિવાઈસ પર વોટ્સએપ જેવી મેસેજિંગ એપ ચલાવતા લોકોને મુશ્કેલી પડશે.

વોટ્સએપ સહિતની મેસેજિંગ એપ્લિકેશન્સે જે ડિવાઈસમાં સીમ કાર્ડ રજિસ્ટર કરાયું હોય તે સતત એક્ટિવ છે તેની ખરાઈ કરતા રહેવું પડશે. સીમ કાર્ડને જેવું ફોનમાંથી કાઢવામાં આવશે, બીજા ફોનમાં નાંખવામાં આવશે અથવા ડીએક્ટિવેટ કરાશે એટલે વોટ્સએપ જેવી મેસેજિંગ એપ્લિકેશન્સ તુરંત કામ કરતી બંધ થઈ જશે.

વોટ્સએપે ટેલિકોમ વિભાગના આદેશ પર સીમ બાઈન્ડિંગ ફિચર પર કામ શરૂ કર્યું છે. હવે વોટ્સએપના બીટા વર્ઝન ૨.૨૬.૮.૬ પર તેની સાથે સંકળાયેલું એક પોપ-અપ જોવા મળ્યું છે. એવામાં માનવામાં આવે છે કે ટૂંક સમયમાં આ ફીચર બધા જ ભારતીય યુઝર્સ માટે રજૂ કરાશે. વોટ્સએપની જેમ જ સિગ્નલ, ટેલિગ્રામ, અરાટ્ટાઈ, સ્નેપચેટ, શેરચેટ, જિયોચેટ, જોશ જેવી બધી જ એપ્લિકેશન્સ માટે આ નિયમનો અમલ ફરજિયાત કરાયો છે. દેશમાં વધી રહેલા સાયબર ગુના વચ્ચે લોકોની સુરક્ષા અને સાયબર ફ્રોડ ઘટાડવા માટે સરકારે આ કાર્યવાહી હાથ ધરી છે. ભારતમાં મોટી સંખ્યામાં લોકો ફોનમાં સીમ કાર્ડ નાંખ્યા વિના જ અન્ય નંબરના વોટ્સએપ એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. એવામાં સરકાર માટે સાયબર ગુનેગારોને પકડવાનું કામ મુશ્કેલ થઈ ગયું હતું. આ સમસ્યાના ઉકેલ માટે સરકારે સીમ બાઈન્ડિંગ નિયમ અમલમાં મૂક્યો.

Next Post
નવા ‘સેવાતીર્થ’માં મોદીની પ્રથમ બેઠક 12,236 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી | Modi’s first meeting at th…

નવા 'સેવાતીર્થ'માં મોદીની પ્રથમ બેઠક 12,236 કરોડના પ્રોજેક્ટ્સને મંજૂરી | Modi's first meeting at th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સોનું-ચાંદી મોંઘું થયું છતાં રોકાણની તક: ચાંદી હાઈ લેવલથી ₹1.96 લાખ, સોનું ₹50,000 સસ્તું! | Gold Si…

સોનું-ચાંદી મોંઘું થયું છતાં રોકાણની તક: ચાંદી હાઈ લેવલથી ₹1.96 લાખ, સોનું ₹50,000 સસ્તું! | Gold Si…

વાવ-થરાદ: ભોરોલ બેઠક પર ભાજપના બિનહરીફ વિજયના દાવા વચ્ચે ‘આપ’નો પડકાર | Vav Tharad Bhorol Seat: AAP …

વાવ-થરાદ: ભોરોલ બેઠક પર ભાજપના બિનહરીફ વિજયના દાવા વચ્ચે ‘આપ’નો પડકાર | Vav Tharad Bhorol Seat: AAP …

સ્થાનિક ‘સ્વ’ રાજ: ઉમેદવારી નોંધાઈ ત્યાં જ 100 બિનહરિફ, કડી પાલિકા ભાજપને હવાલે | Gujarat Local Poll…

સ્થાનિક ‘સ્વ’ રાજ: ઉમેદવારી નોંધાઈ ત્યાં જ 100 બિનહરિફ, કડી પાલિકા ભાજપને હવાલે | Gujarat Local Poll…

ચાંદખેડા ઢોસાકાંડઃ બે બાળકીના મોત અંગે પુરાવા મળશે તો પોલીસ ફરિયાદી બનશે | Chandkheda Dosa Case: Pol…

ચાંદખેડા ઢોસાકાંડઃ બે બાળકીના મોત અંગે પુરાવા મળશે તો પોલીસ ફરિયાદી બનશે | Chandkheda Dosa Case: Pol…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
સોનું-ચાંદી મોંઘું થયું છતાં રોકાણની તક: ચાંદી હાઈ લેવલથી ₹1.96 લાખ, સોનું ₹50,000 સસ્તું! | Gold Si…
GUJARAT

સોનું-ચાંદી મોંઘું થયું છતાં રોકાણની તક: ચાંદી હાઈ લેવલથી ₹1.96 લાખ, સોનું ₹50,000 સસ્તું! | Gold Si…

Gold-Silver Weekly Update: વીતેલા સપ્તાહમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે, તેમ છતાં રોકાણકારો અને ખરીદદારો માટે હજુ...

Read more

વાવ-થરાદ: ભોરોલ બેઠક પર ભાજપના બિનહરીફ વિજયના દાવા વચ્ચે ‘આપ’નો પડકાર | Vav Tharad Bhorol Seat: AAP …

સ્થાનિક ‘સ્વ’ રાજ: ઉમેદવારી નોંધાઈ ત્યાં જ 100 બિનહરિફ, કડી પાલિકા ભાજપને હવાલે | Gujarat Local Poll…

ચાંદખેડા ઢોસાકાંડઃ બે બાળકીના મોત અંગે પુરાવા મળશે તો પોલીસ ફરિયાદી બનશે | Chandkheda Dosa Case: Pol…

ચૂંટણી પંચે યુપી બાદ મહારાષ્ટ્રના અધિકારી સાથે કરી ‘બબાલ’, SIRની ડેડલાઈન પર માથાકૂટ | eci vs ias off…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In