• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન | india ai i…

satyasamachar by satyasamachar
February 14, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
ભારતમાં AIનો મહાકુંભ! ગૂગલ, Nvidia, મેટા, માઈક્રોસોફ્ટ સહિત 50થી વધુ કંપનીઓ બનશે મહેમાન | india ai i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

India AI Impact Summit 2026 : ભારત વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત અને મહત્વપૂર્ણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સંમેલનનું યજમાન બનવા જઈ રહ્યું છે. ‘India AI Impact Summit 2026’ આગામી 16 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી દરમિયાન નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ભારત મંડપમ ખાતે યોજાશે. આ પાંચ દિવસીય કાર્યક્રમમાં ભારત પોતાની ‘સોવરિન AI’ વ્યૂહરચના અને ગ્લોબલ AI ગવર્નન્સમાં પોતાની ભૂમિકા વિશ્વ સમક્ષ રજૂ કરશે.

વિશ્વના 100થી વધુ દેશોની સહભાગીતા

આ સમિટની ભવ્યતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, તેમાં 100થી વધુ દેશોના ડેલિગેશન ભાગ લેશે. જેમાં 15 થી 20 દેશોના રાષ્ટ્રીયાધ્યક્ષો (રાષ્ટ્રપતિ, વડાપ્રધાન), 50 થી વધુ મંત્રીઓ અને વિશ્વની અગ્રણી ટેક કંપનીઓના 50 થી વધુ CEO હાજરી આપવાના છે.

કોણ-કોણ લેશે ભાગ? 

સિલિકોન વેલીના દિગ્ગજોથી લઈને ભારતીય ઉદ્યોગ સાહસિકો આ કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળશે. જેમાં ભારતીય ટેક નિષ્ણાંતો ઉપરાંત વિદેશની દિગ્ગજ કંપનીઓનાં ઉચ્ચ અધિકારીઓ પણ હાજરી આપશે. મુળ ભારતીય અને ગુગલનાં સીઇઓ સુંદર પિચાઇથી માંડી અનેક દિગ્ગજ હસ્તીઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે. 

સુંદર પિચાઈ: CEO, Google

સેમ ઓલ્ટમેન: CEO, OpenAI

જેન્સન હુઆંગ: CEO, Nvidia

ડેમિસ હસાબિસ: CEO, DeepMind

ડારિયો અમોડેઈ: CEO, Anthropic

બ્રેડ સ્મિથ: પ્રેસિડેન્ટ, Microsoft

યાન લેકુન: ચીફ AI સાયન્ટિસ્ટ, Meta

700થી વધુ સેશન અને ખાસ એજન્ડા

આ ઇવેન્ટમાં કુલ 700 થી વધુ સત્રો યોજાશે, જેમાં AI સેફ્ટી, ગવર્નન્સ, ડેટા પ્રોટેક્શન, એથિકલ ફ્રેમવર્ક અને આર્થિક વિકાસમાં AI ના ઉપયોગ પર ચર્ચાઓ થશે. સમિટ દરમિયાન 16-17 ફેબ્રુઆરીએ ‘AI રિસ્પોન્સિબિલિટી પ્લેજ’ (AI જવાબદારીના શપથ) અભિયાન હેઠળ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.

કેવી રીતે કરવું રજીસ્ટ્રેશન?

સામાન્ય નાગરિકો અને ડેલિગેટ્સ સત્તાવાર વેબસાઇટ impact.indiaai.gov.in પર જઈને ‘Register Now’ વિકલ્પ દ્વારા પોતાની વિગતો ભરીને આ ઐતિહાસિક ઇવેન્ટનો ભાગ બની શકે છે.

Next Post
જામનગરમાં માતેલા સાંઢની જેમ દોડતી કચરા ગાડીએ વિદ્યાર્થીને હડફેટમાં લઈ બંને પગ ભાંગી નાખતાં ભારે અરેર…

જામનગરમાં માતેલા સાંઢની જેમ દોડતી કચરા ગાડીએ વિદ્યાર્થીને હડફેટમાં લઈ બંને પગ ભાંગી નાખતાં ભારે અરેર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
AI ને કારણે 12 હજાર ભારતીયોએ નોકરી ગુમાવી! Oracle માં છટણી અંગે પરફ્લેક્સિટીના CEOનું નિવેદન ચર્ચામા…
GUJARAT

Aravind Srinivas Business Advice: ટેક જગતની દિગ્ગજ કંપની ઓરેકલ (Oracle) માંથી અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કંપનીએ ભારતમાં તેના...

Read more

નવસારી: વાંસદા તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ | Navsari: …

મિલકતોના સોદામાં 30 દિવસનો નોટિસ પીરિયડ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135-ડીમાં સુધારો | gujarat…

સાળંગપુર: હનુમાન જયંતી નિમિત્તે ‘કૃતજ્ઞતા મહામહોત્સવ’ની ઉજવણી, દાદાએ ધારણ કર્યા 8 કિલો સોનાના વાઘા |…

2 લાખથી વધુ ઉમેદવારોને ઝટકો, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને કારણે TAT ની પરીક્ષા પાછી ઠેલાઈ | Gujarat TAT…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In