• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, February 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતમાલા હાઇવે પર સુરતથી રાજકોટ જતી કારની અડપેટે નર દીપડાનું મોત | panther dies after being hit by c…

satyasamachar by satyasamachar
February 16, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ભારતમાલા હાઇવે પર સુરતથી રાજકોટ જતી કારની અડપેટે નર દીપડાનું મોત | panther dies after being hit by c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બાંગ્લાદેશમાં તારિકના શપથમાં ભારત તરફથી ઓમ બિરલા હાજર રહેશે | Om Birla to be present from India at T…

દુનિયાના ૩૮ દેશો સાથે પોતાની શરતો પર વેપાર કરાર કર્યા : મોદી | Trade agreements signed with 38 count…

ડ્રેનેજની ચેમ્બરમાં ઉતરેલા શ્રમજીવી અને મેનેજરના મોત અંગે ગુનો દાખલ | Case registered in connection …

Load More

વડોદરા, તા.15 મુંબઇ-અમદાવાદ ભારતમાલા એક્સપ્રેસ વે પર આજે વહેલી સવારે વડોદરા નજીક એક કારની ટક્કરે રોડ ક્રોસ કરતા નર દીપડાનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટના રહીશ દર્શનભાઇ સુરતમાં લગ્ન પ્રસંગમાં ગયા હતા અને ત્યાં હાજરી આપી પરિવારના સભ્યો સાથે પરત રાજકોટ જતા હતાં. તેઓ ભારતમાલા એક્સપ્રેસ હાઇવે પરથી કાર હંકારતા હતા અને વડોદરા નજીક પાદરા તાલુકાના સાદડ ગામ પાસેથી પસાર થતી વખતે સવારે પાંચ વાગે રોડ ઓળંગતા એક દીપડાને કારની ટક્કર વાગતા તેને ગંભીર ઇજા થતાં તે રોડ પર ફંગોળાયો હતો.

દર્શનભાઇએ તુરંત જ વન વિભાગને જાણ કરતા વન વિભાગનો સ્ટાફ સ્થળ પર આવી ગયો હતો પરંતુ દીપડાનું સ્થળ પર મૃત્યુ થયું  હોવાથી દીપડાને પીએમ માટે ખસેડયો હતો. શિડયૂલ-૧માં દીપડો પ્રાણી આવતું હોવાથી તેનું પીએમ કરાવવું જરૃરી હોવાથી આ પ્રક્રિયા હાથ ધરવી પડી હતી. વન વિભાગના જણાવ્યા મુજબ કાર અકસ્માતમાં મૃત પામેલ નર દીપડો ૧૨થી ૧૩ વર્ષની વયનો હતો. દીપડાની સાથે અકસ્માતના પગલે એરબેગ ખૂલી જતા અંદર બેસેલ ચારેય વ્યક્તિનો બચાવ થયો હતો.

ઉલ્લેખનીય છે કે વડોદરાની આસપાસના વિસ્તારોમાં દીપડા સહિતના અનેક પ્રાણીઓનો વસવાટ છે તેઓ ખોરાકની શોધમાં એક સ્થળેથી અન્ય સ્થળે જતા હોય છે.

Next Post
જર્મનીમાં સુરક્ષા સંમેલન ખાતે પાક. જનરલને પ્રવેશ કરતા અટકાવાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દિલ્હીમાં આજથી વિશ્વની સૌથી મોટી એઆઈ સમિટ : 600 સ્ટાર્ટઅપ જોડાયા | World’s largest AI summit in Delh…

દિલ્હીમાં આજથી વિશ્વની સૌથી મોટી એઆઈ સમિટ : 600 સ્ટાર્ટઅપ જોડાયા | World’s largest AI summit in Delh…

બાંગ્લાદેશમાં તારિકના શપથમાં ભારત તરફથી ઓમ બિરલા હાજર રહેશે | Om Birla to be present from India at T…

બાંગ્લાદેશમાં તારિકના શપથમાં ભારત તરફથી ઓમ બિરલા હાજર રહેશે | Om Birla to be present from India at T…

દુનિયાના ૩૮ દેશો સાથે પોતાની શરતો પર વેપાર કરાર કર્યા : મોદી | Trade agreements signed with 38 count…

દુનિયાના ૩૮ દેશો સાથે પોતાની શરતો પર વેપાર કરાર કર્યા : મોદી | Trade agreements signed with 38 count…

જર્મનીમાં સુરક્ષા સંમેલન ખાતે પાક. જનરલને પ્રવેશ કરતા અટકાવાયા

જર્મનીમાં સુરક્ષા સંમેલન ખાતે પાક. જનરલને પ્રવેશ કરતા અટકાવાયા

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
દિલ્હીમાં આજથી વિશ્વની સૌથી મોટી એઆઈ સમિટ : 600 સ્ટાર્ટઅપ જોડાયા | World’s largest AI summit in Delh…
GUJARAT

– વડાપ્રધાન મોદી આજે એઆઈ ઈમ્પેક્ટ એક્સ્પોનું ઉદ્ઘાટન કરશે – ભારત મંડપમ્માં એન્ટી-ડ્રોન સિસ્ટમ, 500 સીસીટીવી, 5000થી વધુ પોલીસ કર્મચારી...

Read more

બાંગ્લાદેશમાં તારિકના શપથમાં ભારત તરફથી ઓમ બિરલા હાજર રહેશે | Om Birla to be present from India at T…

દુનિયાના ૩૮ દેશો સાથે પોતાની શરતો પર વેપાર કરાર કર્યા : મોદી | Trade agreements signed with 38 count…

જર્મનીમાં સુરક્ષા સંમેલન ખાતે પાક. જનરલને પ્રવેશ કરતા અટકાવાયા

ભારતમાલા હાઇવે પર સુરતથી રાજકોટ જતી કારની અડપેટે નર દીપડાનું મોત | panther dies after being hit by c…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In