• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગરના કેટલાક વિસ્તારમાં ઇ-બસ સેવા શરૂ ન કરાઈ, લોકોમાં નારાજગી | E bus service not started in some…

satyasamachar by satyasamachar
February 19, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ભાવનગરના કેટલાક વિસ્તારમાં ઇ-બસ સેવા શરૂ ન કરાઈ, લોકોમાં નારાજગી | E bus service not started in some…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર શહેર અને કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી વધુ બે મોટરસાયકલ ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ | Police c…

બ્લેક બોક્સ કેવી રીતે નષ્ટ થઈ શકે? પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા સવાલ | ajit pawar…

Explainer: નોટબંધી પછીયે રોકડા રૂ. 39 લાખ કરોડ ફરી રહ્યા છે, ડિજિટલ યુગમાં પણ કેશનો ક્રેઝ ઘટતો કેમ ન…

Load More

– શહેરના નારીમાં ઇ-બસ સેવા શરૂ કરવા માંગણી ઉઠી 

– સિહોર, ઘોઘા સુધી ઇ-બસ શરૂ કરાઈ પરંતુ નારી, આનંદનગર, ખેડૂતવાસ સહિતના વિસ્તારના લોકોને અન્યાય 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઇ-બસ સેવા શરૂ કરવામાં આવી છે પરંતુ હજુ ઘણાં વિસ્તારમાં ઇ-બસ સેવા શરૂ કરવામાં આવી નથી તેથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. શહેરની બહારના વિસ્તારમાં પણ ઇ-બસ સેવા શરૂ કરાઈ છે પરંતુ શહેરના જ કેટલાક વિસ્તારોમાં ઇ-બસ જતી નથી તેથી લોકોને અન્યાય થયો હોવાનુ જાણવા મળેલ છે. નારીમાં ઇ-બસ સેવા શરૂ કરવા માંગણી ઉઠી છે. 

શહેરમાં ગત શનિવારથી પ૦ ઇ-બસ શરૂ થઈ ગઈ છે અને ઘણાં મુસાફરોને લાભ મળી રહ્યો છે. ઇ-બસ શહેરની બહારના વિસ્તાર જેવા કે, સિહોર, ઘોઘા અને ભંડારીયા સુધી દોડાવવામાં આવી રહી છે પરંતુ શહેરના નારી, આનંદનગર, ખેડૂતવાસ, કુંભારવાડા સહિતના કેટલાક વિસ્તારમાં ઇ-બસ જતી નથી તેથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. શહેરમાં ૧૦ માસથી સિટી બસ સેવા બંધ હતી અને હવે ઇ-બસ શરૂ થઈ છે ત્યારે તમામ વિસ્તારમાં ઇ-બસ સેવાનો લાભ મળવો જોઈએ તેવી લોકોની માંગણી છે. હાલ કેટલાક વિસ્તારમાં ઇ-બસ સેવાનો લાભ નહીં મળતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

નારીમાં ૧પ હજારની વસતી છે અને ભુતકાળમાં ૪ સિટી બસ ચાલતી હતી પરંતુ હાલ નારીમાં ઇ-બસ આવતી નથી ત્યારે લોકોમાં કચવાટ ફેલાયો છે. નારીમાં ઇ-બસ નહીં આવતા વિદ્યાર્થી, રત્ન કલાકારો, નોકરીયાત સહિતને મૂશ્કેલી પડી રહી છે ત્યારે તત્કાલ ઇ-બસ સેવા શરૂ કરવા કોંગ્રેસના જે.બી.ગોહિલે માંગણી કરી છે અને આ બાબતે કમિશનરને રજૂઆત પણ કરી છે. ઇ-બસ સેવા શરૂ નહીં કરાય તો આંદોલન કરવાની ચિમકી આપી છે. 

એક રૂટમાં જુદા જુદા ભાડા લેવાતા પ્રશ્નો ઉઠયાં 

ભાવનગર શહેરમાં ઇ-બસ સેવા ચાર દિવસ પૂર્વે શરૂ કરવામાં આવી છે, જેમાં એક મુસાફર પાસેથી ગત તા. ૧૭ ફેબુ્રઆરીએ સંસ્કાર મંડળથી ગંગાજળિયા તળાવના રૂા. પ લેવામાં આવ્યા હતા અને ગત તા. ૧૮ ફેબુ્રઆરીએ આ રૂટમાં રૂા. ૧૦ લેવામાં આવ્યા હોવાની ચર્ચા સાંભળવા મળી હતી. એક રૂટમાં જુદા જુદા ભાડા લેવામાં આવતા લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ બાબતે મહાપાલિકાએ તપાસ કરી પ્રશ્ન હલ કરવો જરૂરી છે. 

Next Post
ખેડાના સલુણ વાંટા, બીડજમાંથી જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા | 5 people caught gambling at salons in Kheda …

ખેડાના સલુણ વાંટા, બીડજમાંથી જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા | 5 people caught gambling at salons in Kheda ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર: બુટલેગરની ચબરાકી પર પોલીસ ભારે પડી, બોલેરોમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂ ઝડપાયો | Jamnagar Li…

જામનગર: બુટલેગરની ચબરાકી પર પોલીસ ભારે પડી, બોલેરોમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂ ઝડપાયો | Jamnagar Li…

જામનગર શહેર અને કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી વધુ બે મોટરસાયકલ ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ | Police c…

જામનગર શહેર અને કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી વધુ બે મોટરસાયકલ ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ | Police c…

વડોદરા: બે વિભાગો વચ્ચે સંકલનનો અભાવ: ગંદા પાણીની સમસ્યાના કારણે નવીન બનેલો રોડ ખોદી કાઢ્યો | Lack o…

પંચાયત વિભાગનો 59 TDOની બદલીનો આદેશ, સ્વવિનંતી અને જાહેરહિતને ધ્યાને લેવાયા, જુઓ યાદી | gujarat tdo …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
જામનગર: બુટલેગરની ચબરાકી પર પોલીસ ભારે પડી, બોલેરોમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂ ઝડપાયો | Jamnagar Li…
GUJARAT

Liquor Seizure In Jamnagar: જામનગર શહેરમાં દારૂની હેરાફેરી કરવા માટે બુટલેગરો અવનવા પેંતરા અજમાવી રહ્યા છે, પરંતુ જામનગર સીટી બી....

Read more

જામનગર શહેર અને કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી વધુ બે મોટરસાયકલ ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ | Police c…

વડોદરા: બે વિભાગો વચ્ચે સંકલનનો અભાવ: ગંદા પાણીની સમસ્યાના કારણે નવીન બનેલો રોડ ખોદી કાઢ્યો | Lack o…

પંચાયત વિભાગનો 59 TDOની બદલીનો આદેશ, સ્વવિનંતી અને જાહેરહિતને ધ્યાને લેવાયા, જુઓ યાદી | gujarat tdo …

જામનગર તાલુકાના મોડપર ગામમાંથી કાલાવડમાં સગપણ માટે યુવતીને જોવા ગયેલા માલધારી પરિવારના પાંચ સભ્યોને …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In