• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભાવનગર મંડળમાં અવસાન પામેલા રેલવે કર્મચારીઓના પરિવારજનોને આર્થિક સહાય

satyasamachar by satyasamachar
January 20, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
ભાવનગર મંડળમાં અવસાન પામેલા રેલવે કર્મચારીઓના પરિવારજનોને આર્થિક સહાય
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાયલી ગેંગ રેપ કેસમાં ડીવાયએસપી ચાવડાની પાંચ કલાક સુધી સરતપાસ ચાલી | DySP Chavda’s interrogation las…

કારેલીબાગના સાધનાનગરના મકાનમાં ધડાકા સાથે આગ,ભૂતડીઝાંપા પોલીસ આવાસમાં પણ આગનો બનાવ | two incident of…

મોડીરાત્રે તરસાલીમાં સાયકલ ચલાવવાના મુદ્દે ધિંગાણુ | fight over cycling in Tarsali late at night

Load More

ભાવનગર મંડળમાં રેલવે કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં, ખાસ કરીને રેલ સેવા દરમિયાન આકસ્મિક અવસાનની સ્થિતિમાં, તાત્કાલિક આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવાના હેતુથી મંડળ પ્રશાસન દ્વારા ડિવિઝનલ સ્ટાફ રિલીફ એન્ડ વેલફેર ફંડ (DSRWF)ની રચના કરવામાં આવી છે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી અતુલ કુમાર ત્રિપાઠીએ માહિતી આપતાં જણાવ્યું કે તારીખ 20 જાન્યુઆરી 2026ના રોજ રેલ સેવા દરમિયાન અવસાન પામેલા 08 રેલવે કર્મચારીઓના પરિવારજનોને દરેક પરિવાર માટે ₹50,000/- (પચાસ હજાર રૂપિયા)ની સહાય રકમના ચેક આપવામાં આવ્યા હતા. આ ચેક DSRWFના સંરક્ષક તથા મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માના કરકમળોથી વિતરણ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, પરિવારજનોને અનુકંપા નિયુક્તિ માટે જરૂરી અરજી અને પ્રક્રિયા અંગે તેમજ HRMS પોર્ટલ મારફતે ઑનલાઇન પ્રક્રિયા કરવા બાબતે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

આ અવસરે વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી શ્રી હુબલાલ જગનનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું અને તેઓ સ્વયં પણ હાજર રહ્યા હતા. મંડળ પ્રશાસન દ્વારા અવસાન પામેલા કર્મચારીઓના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરવામાં આવી અને તેમને આ ખાતરી આપવામાં આવી કે રેલવે પોતાના કર્મચારીઓ તથા તેમના પરિવારજનોના કલ્યાણ માટે હંમેશા પ્રતિબદ્ધ રહેશે.

Next Post
ફિલ્મ ડિરેક્ટર આસિફ સિલાવટ શરૂ કરશે નવો ટોક શો “The A Game with Asif Silavat

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સીએમએ ઈન્ટરમાં વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓને દેશના ટોપ-૫૦માં સ્થાન | cma result declared and vadodara …

સીએમએ ઈન્ટરમાં વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓને દેશના ટોપ-૫૦માં સ્થાન | cma result declared and vadodara …

ભાયલી ગેંગ રેપ કેસમાં ડીવાયએસપી ચાવડાની પાંચ કલાક સુધી સરતપાસ ચાલી | DySP Chavda’s interrogation las…

ભાયલી ગેંગ રેપ કેસમાં ડીવાયએસપી ચાવડાની પાંચ કલાક સુધી સરતપાસ ચાલી | DySP Chavda’s interrogation las…

મહાશિવરાત્રીએ શહેરમાં શિવજી કી સવારી સહિત 20 શોભાયાત્રાઃચાર દરવાજામાં DJ નહિં વગાડાય | 20 procession…

મહાશિવરાત્રીએ શહેરમાં શિવજી કી સવારી સહિત 20 શોભાયાત્રાઃચાર દરવાજામાં DJ નહિં વગાડાય | 20 procession…

કારેલીબાગના સાધનાનગરના મકાનમાં ધડાકા સાથે આગ,ભૂતડીઝાંપા પોલીસ આવાસમાં પણ આગનો બનાવ | two incident of…

કારેલીબાગના સાધનાનગરના મકાનમાં ધડાકા સાથે આગ,ભૂતડીઝાંપા પોલીસ આવાસમાં પણ આગનો બનાવ | two incident of…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સીએમએ ઈન્ટરમાં વડોદરાના ત્રણ વિદ્યાર્થીઓને દેશના ટોપ-૫૦માં સ્થાન | cma result declared and vadodara …
GUJARAT

વડોદરાઃ ઈન્સ્ટિટયુટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા ડિસેમ્બર મહિનામાં લેવાયેલી સીએમએ ઈન્ટર અને ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું...

Read more

ભાયલી ગેંગ રેપ કેસમાં ડીવાયએસપી ચાવડાની પાંચ કલાક સુધી સરતપાસ ચાલી | DySP Chavda’s interrogation las…

મહાશિવરાત્રીએ શહેરમાં શિવજી કી સવારી સહિત 20 શોભાયાત્રાઃચાર દરવાજામાં DJ નહિં વગાડાય | 20 procession…

કારેલીબાગના સાધનાનગરના મકાનમાં ધડાકા સાથે આગ,ભૂતડીઝાંપા પોલીસ આવાસમાં પણ આગનો બનાવ | two incident of…

ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક થયા બાદ વિધર્મી યુવકે સગીરા પર તેના જ ફ્લેટમાં દુષ્કર્મ આચરી વીડિયો ઉતાર્યો |…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In