• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, February 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને વોર્ડ.નં. 1ની સરકારી વસાતની મહિલાઓનો હલ્લાબોલ | Women from government h…

satyasamachar by satyasamachar
February 24, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
મનપા કચેરીમાં પાણીના પ્રશ્ને વોર્ડ.નં. 1ની સરકારી વસાતની મહિલાઓનો હલ્લાબોલ | Women from government h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

થાન ઓવરબ્રિજ પર હાઇટગેજમાં થ્રેશર મશીન ફસાતાં ટ્રાફિકજામ | Traffic jam on Thane Overbridge after thr…

સયાલામાં રૃપિયા 5.10 કરોડના દારૃના જથ્થા પર બુલડોઝર ફર્યું | Bulldozer runs over liquor worth Rs 5 1…

હોળી પર દેશમાં રૂ. 80,000 કરોડના બમ્પર ટર્નઓવર થવાની ધારણા | A bumper turnover of Rs 80 000 crore is…

Load More

ઉનાળો
આવ્યો ને સુરેન્દ્રનગરમાં પાણીની મોકાણ શરૃ

મહિલાઓનું
પોતાના રહેણાંક વિસ્તારમાં ખાલી ડોલ લઇ મહાનગરપાલિકા હાય-હાયના સુત્રોચ્ચાર સાથે
વિરોધ પ્રદર્શન

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર મનપાના વોર્ડ નંબર ૦૧માં ફિરદોષ સોસાયટી વિસ્તારમાં
આવેલા સરકારી આવાસ (ચાર માળિયા)માં રહેતા પરિવારોને તંત્ર દ્વારા પીવાનું પાણી પૂરું
પાડવામાં નહી આવતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

આ
વિસ્તારના લોકો સહિત સરકારી આવાસમાં રહેતા રહીશોએ અનેક વખત મનપા તંત્ર સહિત ઉચ્ચ
કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ નહીં આવતા સ્થાનિક રહીશો અને મહિલાઓએ ખાલી ડોલ
સહિતના ખાલી વાસણો સાથે મહાનગરપાલિકા હાય હાયના ઉગ્ર સુત્રોચ્ચાર સાથે પોતાના
રહેણાંક વિસ્તારમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ ત્યારબાદ મનપા કચેરી ખાતે
ડેપ્યુટી કમિશનરને પણ રજુઆત કરી હતી. સરકારી આવાસમાં રહેતા પરિવારોને ઉનાળાના
પ્રારંભે જ પાણીની સમસ્યાનો સામનો કરવાનો વારો આવતા તંત્ર સામે રોષ જોવા મળ્યો
હતો. જ્યારે મનપાના ડેપ્યુટી કમિશનર દ્વારા રહીશોની રજુઆતને પગલે પાણીની સમસ્યાનો
ઝડપથી ઉકેલ લાવવાની હૈયાધારણા આપી હતી.

Next Post
ઘરફોડ ચોરી કરનાર 2 શખ્સ સચાણા ગામ પાસેથી ઝડપાયા | 2 burglars arrested near Sachana village

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં OBC ક્રાંતિનો શંખનાદ: પવિત્ર સંતો અને રાજકીય દિગ્ગજોની સાક્ષીએ ડૉ. મહેશભાઈ રાજપુતે OBC વિભ…

ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ | canada pm ma…

ભોજશાળામાં મંદિર હોવાના પૂરાવા! અવશેષોમાં મસ્જિદ બનાવાઈ હોવાનો ASI રિપોર્ટમાં દાવો | bhojshala asi s…

માયધાર ગામે આહીર સમાજમાં અસીમ શ્રદ્ધા સાથે વીર દેવાયત બાપાની પ્રતિમા અનાવરણનો ગૌરવમય પ્રસંગ યોજાયો

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં OBC ક્રાંતિનો શંખનાદ: પવિત્ર સંતો અને રાજકીય દિગ્ગજોની સાક્ષીએ ડૉ. મહેશભાઈ રાજપુતે OBC વિભ…
GUJARAT

અમદાવાદમાં જનમેદનીનો મહાસાગર ઉમટ્યો: શ્રી ગોગા મહારાજ ના સંત શ્રી મુકેશભાઈ દેસાઈ અને પૂજ્ય૧૦૮ શ્રી રઘુવીરદાસજી બાપુના આશીર્વાદથી ‘સામાજિક ન્યાય’ની...

Read more

ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ | canada pm ma…

ભોજશાળામાં મંદિર હોવાના પૂરાવા! અવશેષોમાં મસ્જિદ બનાવાઈ હોવાનો ASI રિપોર્ટમાં દાવો | bhojshala asi s…

માયધાર ગામે આહીર સમાજમાં અસીમ શ્રદ્ધા સાથે વીર દેવાયત બાપાની પ્રતિમા અનાવરણનો ગૌરવમય પ્રસંગ યોજાયો

ઘરફોડ ચોરી કરનાર 2 શખ્સ સચાણા ગામ પાસેથી ઝડપાયા | 2 burglars arrested near Sachana village

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In