• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 31, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ માતા બનવા કોર્ટ મજબૂર ના કરી શકે | Court cannot force a woman to become a…

satyasamachar by satyasamachar
February 7, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
મહિલાને તેની ઇચ્છા વિરુદ્ધ માતા બનવા કોર્ટ મજબૂર ના કરી શકે | Court cannot force a woman to become a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– સગીરાના 30 સપ્તાહના ગર્ભના અબોર્શનને સુપ્રીમની મંજૂરી

– અગાઉ બોમ્બે હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપવાની ના પાડી બાળકને દત્તક આપવાની સગીરાને છૂટ આપી હતી

નવી દિલ્હી : એક સગીરાને ૩૦ સપ્તાહનો ગર્ભ હતો જેના ગર્ભપાતને સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી દીધી હતી, આ સાથે જ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે જો કોઇ યુવતી ગર્ભાવસ્થાને આગળ વધારવા ના માગતી હોય તો પછી કોર્ટ તેને ગર્ભાવસ્થા આગળ વધારવા માટે મજબૂર ના કરી શકે. અગાઉ આ મામલામાં બોમ્બે હાઇકોર્ટે સગીરાને ગર્ભપાત કરાવવા મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. 

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બી વી નાગરત્ના, ન્યાયાધીશ ઉજ્જ્વલ ભુયાનની બેંચે સગીરા દ્વારા ગર્ભપાતની મંજૂરી માટે કરાયેલી અરજીની સુનાવણી કરી હતી. સગીરા એક પાડોશી યુવક સાથે શારીરિક સંબંધમાં જોડાઇ હતી જેને કારણે તે ગર્ભવતી બની ગઇ હતી. આ પહેલા સગીરાએ બોમ્બે હાઇકોર્ટમાં અપીલ કરી હતી જોકે હાઇકોર્ટે તેની અપીલ ફગાવી દીધી હતી. સાથે એવો આદેશ આપ્યો હતો કે ૩૦ સપ્તાહનો ગર્ભ હોવાથી ગર્ભપાત ના કરાવી શકાય, બાળકને જન્મ આપવો પડશે, બાદમાં અરજદાર સગીરા ઇચ્છે તો બાળકને કોઇને દત્તક આપી શકે છે. 

બાદમાં હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારાયો હતો, સુપ્રીમ કોર્ટે એવી સ્પષ્ટતા કરી હતી કે જો કોઇ યુવતી ગર્ભાવસ્થા પૂર્ણ કરવા માગતી ના હોય તો તેવી સ્થિતિમાં તેના પર કોર્ટ દબાણ ના કરી શકે. ગર્ભાવસ્થા આગળ શરૂ રાખવી યુવતી માટે માનસિક અને શારીરિક બન્ને રીતે દર્દનાક રહેશે. બાદમાં સુપ્રીમની બેંચે મુંબઇની જેજે હોસ્પિટલને આદેશ આપ્યો હતો કે તે મેડિકલ ગર્ભપાત માટે પુરતી વ્યવસ્થા કરે અને સગીરાને કોઇ જોખમ ના રહે તેની પણ તકેદારી રાખવામાં આવે. 

Next Post
માત્ર પૂછપરછ કરવા માટે ધરપકડ ના કરી શકાય, નક્કર કારણ જરૂરી | Arrest cannot be made merely for questi…

માત્ર પૂછપરછ કરવા માટે ધરપકડ ના કરી શકાય, નક્કર કારણ જરૂરી | Arrest cannot be made merely for questi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
મધ્યમ વર્ગ માટે પડકાર: ભારતમાં બાળકોનો ઉછેર કરવો મોંઘો થયો! પ્લેસ્કૂલથી કોલેજ સુધીનો ખર્ચ જાણીને ચોં…
GUJARAT

Cost Of Raising A Child In India : ભારતમાં શહેરી વિસ્તારોમાં નવા માતા-પિતા ઘણીવાર એ સ્વીકારવામાં અચકાતા હોય છે કે,...

Read more

ચૂંટણી આયોગનો મહત્ત્વનો નિર્ણય, રાજ્યની નગરપાલિકાઓ માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક | Appointment of el…

ઓઈલ – એલપીજી લોજિસ્ટિક ચેઈન પર સતત દેખરેખઃ પશ્ચિમ રેલવે જનરલ મેનેજર | Continuous monitoring of Oil L…

ઘરના જ ઉંબરે લૂંટાઈ આબરૂ! અંકલેશ્વરમાં 12 વર્ષીય સગીરા પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ, કિસ્સો હચમચાવત…

ભાજપ સામે કોંગ્રેસનું આરોપનામું, ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આક્ષેપો | Congress’ charge sheet against …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In