• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

માણસાના રીઢા બુટલેગરને પાસા હેઠળ ભુજની જેલમાં ધકેલી દેવાયો | Mansa’s habitual bootlegger sent to Bhu…

satyasamachar by satyasamachar
February 16, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
માણસાના રીઢા બુટલેગરને પાસા હેઠળ ભુજની જેલમાં ધકેલી દેવાયો | Mansa’s habitual bootlegger sent to Bhu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

દારૃની હેરાફરી, પ્રોહિબિશનના કેસ સહિતની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલાં બુટલેગરને પાસા

માણસા :  જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મુજબ વિદેશી દારૃની હેરફેરી
સાથે સંકળાયેલા શખ્સોે વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આદેશ પ્રમાણે માણસા શહેરમાં પશુ
દવાખાના પાસે રહેતા એક શખ્સો વિદેશી દારૃની હેરફેરી સાથે સંકળાયેલો અને આ બાબતે
માણસા પોલીસ દ્વારા તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી જેની ગુનાહિત
પ્રવૃત્તિના નોંધાયેલા કેસને આધારે તેના વિરુદ્ધ 
પાસા એકટ મુજબ દરખાસ્ત તૈયાર કરી માણસા પોલીસે જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી
હતી જે મંજૂર કરવામાં આવતા આ શખ્સોને ઝડપી પાલારા ખાસ જેલ ભુજ કચ્છમાં મોકલી
દેવામાં આવ્યો છે.

    માણસા શહેરમાં
પશુ દવાખાના પાસે રહેતો જીગ્નેશ જયંતીભાઈ રાવળ પોતાના રહેણાંકના મકાનમાં વિદેશી
દારૃ અને બિયરનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરતો હોવાની બાતમી આધારે માણસા પોલીસે ગત
જાન્યુઆરી મહિનામાં તેના ઘરમાંથી ૧૦.૩૨ લાખનો વિદેશી દારૃનો જથ્થો ઝડપી તેના
વિરુદ્ધ ગુનો દાખલ કર્યા હતો અને આ ઈસમ અવાર નવાર ગેરકાયદેસર રીતે વિદેશી દારૃ
અંગેની ગુનાહિત પ્રવૃત્તિ કરવા ટેવાયેલો હોય તેના વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર
કરવામાં આવી હતી જેથી જિલ્લા પોલીસ વડાના માણસા તાલુકામાં વિદેશી દારૃ ની
ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ મુજબ માણસા
પોલીસે વિદેશી દારૃનાના ગુનામાં સંડોવાયેલા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાની ટેવ
વાળા માણસાના જીગ્નેશ રાવળ વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ
ને મોકલી હતી જે મંજુર થઈને આવતા માણસા પોલીસે આરોપીને ઝડપી ભુજ કચ્છ પાલારા
ખાતેની મધ્યસ્થ જેલમાં મોકલી આપ્યો હતો.

Next Post
આજથી વિધાનસભાનું બજેટ સત્ર પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાયું | From today the budget session of the ass…

આજથી વિધાનસભાનું બજેટ સત્ર પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાયું | From today the budget session of the ass...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …

રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…

ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી | lrd physical …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
આર્ટિમિસ-2: માત્ર ચંદ્રની સફર નહીં પણ મંગળ પર પહોંચવાનો રસ્તો, જાણો 54 વર્ષ બાદ કેમ ફરી ’મૂન મિશન’? …
GUJARAT

NASA Artemis Mission: નાસાનું આર્ટિમિસ-2 મિશન 54 વર્ષ બાદ મનુષ્યને ચંદ્રની આસપાસ લઈ જનારું પહેલું માનવ મિશન છે. આ ફક્ત...

Read more

રોકાણકારો માટે ખરીદીની તક? સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ | Gold Silver crash…

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: અકસ્માત વળતરના અધિકારમાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ, કોર્ટે ‘પરિવાર’ની…

ગુજરાત પોલીસ ભરતી: LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, 2.63 લાખ ઉમેદવાર પાસ, જુઓ યાદી | lrd physical …

VIDEO | અમદાવાદના કેમ્પ હનુમાન ખાતે 251 કિલોની કેક કાપી પવનપુત્રનો જન્મોત્સવ ઉજવાયો, મોટી સંખ્યામાં …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In