• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મ્યુનિ.વહીવટીતંત્રનો છબરડો , નિવૃત્ત અધિકારી SCST ફરિયાદ મુદ્દે લાયોઝન ઓફિસર | The chaos of the muni…

satyasamachar by satyasamachar
February 26, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
મ્યુનિ.વહીવટીતંત્રનો છબરડો , નિવૃત્ત અધિકારી SCST ફરિયાદ મુદ્દે લાયોઝન ઓફિસર | The chaos of the muni…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રોડ સાઈડમાં ઉભેલી ટ્રકની પાછળ ટ્રક અથડાતા ચાલકનું મોત નીપજ્યું | Driver dies after truck hits back o…

પોલીસ કસ્ટડીમાં જ પોક્સોના આરોપીનો આપઘાતનો પ્રયાસ : બ્લેડ વડે ગળું કાપ્યું | POCSO accused attempts …

બાલાસિનોરમાં 137 વર્ષથી ઉજવાતા 'ફગવા મહોત્સવ'ની ઉત્સાહભેર ઉજવણી

Load More

  અમદાવાદ,બુધવાર,25 ફેબ્રુ,2026

સ્માર્ટ સિટી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્રનો
છબરડો સામે આવ્યો છે. કોર્પોરેશનમાં વર્ષો સુધી ફરજ બજાવી વય મર્યાદાના કારણે નિવૃત્ત
થયેલા ડોકટર નરેન હજારીને એસ.સી.એસ.ટી.અધિકારીઓ
,કર્મચારીઓની ફરિયાદો,પ્રશ્નો તેમજ
નેશનલ કમિશનર ફોર શીડયુલ કાસ્ટ તેમજ શીડયુલ ટ્રાઈબના પત્રોના સંકલનને લઈ લાયોઝન ઓફિસર
તરીકે નિમણૂંક આપતો સરકયુલર ૨૩ ફેબુ્આરીએ કરવામા આવ્યો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર
આર્જવ શાહના કહેવા મુજબ
, મ્યુનિસિપલ
કોર્પોરેશન સેન્ટ્રલ ઓફિસ કે આઈ.આર.વિભાગમાં કયાંય ફરજ બજાવતા નથી.

મ્યુનિસિપલ કમિશનરના સીધા નિયંત્રણ હેઠળ સેન્ટ્રલ ઓફિસનો
તમામ સ્ટાફ ફરજ બજાવતો હોય છે. મ્યુનિસિપલ કમિશનરની સહી સાથે થતા તમામ સરકયુલર કે
પરિપત્ર સેન્ટ્રલ ઓફિસ દ્વારા જ કરવામા આવતા હોય છે. આ પરિસ્થિતિમા પરિપત્ર કરતા
પહેલા સેન્ટ્રલ ઓફિસના ધ્યાનમા હોવુ જ જોઈએ કે હાલમાં કયા અધિકારી ફરજ બજાવે છે કે
પછી નિવૃત્ત થઈ ગયા છે. ડોકટર હજારી નિવૃત્ત થઈ ગયા હોવાની બાબતથી સેન્ટ્રલ ઓફિસનો
સ્ટાફ સુપેરે વાકેફ હોવા છતાં કમિશનરના નામે કરવામા આવેલા સરકયુલરમાં ડોકટર
નરેન  જી હજારીના નામ સામે લેબર ઓફિસર(
આઈ.આર.ખાતુ) એવો ઉલ્લેખ કરી કામગીરી સોંપવામા આવી છે.

Next Post
કેનેડાની આઈટી કંપનીમાં ભાગીદારીની લાલચ આપી 25.45 લાખની છેતરપિંડી | Fraud of Rs 25 45 lakhs on the pr…

કેનેડાની આઈટી કંપનીમાં ભાગીદારીની લાલચ આપી 25.45 લાખની છેતરપિંડી | Fraud of Rs 25 45 lakhs on the pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રોડ સાઈડમાં ઉભેલી ટ્રકની પાછળ ટ્રક અથડાતા ચાલકનું મોત નીપજ્યું | Driver dies after truck hits back o…

રોડ સાઈડમાં ઉભેલી ટ્રકની પાછળ ટ્રક અથડાતા ચાલકનું મોત નીપજ્યું | Driver dies after truck hits back o…

પોલીસ કસ્ટડીમાં જ પોક્સોના આરોપીનો આપઘાતનો પ્રયાસ : બ્લેડ વડે ગળું કાપ્યું | POCSO accused attempts …

પોલીસ કસ્ટડીમાં જ પોક્સોના આરોપીનો આપઘાતનો પ્રયાસ : બ્લેડ વડે ગળું કાપ્યું | POCSO accused attempts …

મહુવાની લાતી બજારમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 4 ને ઈજા | 4 injured in cylinder blast at Lati Bazaar in …

વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો, 2 સામે ગુનો | Man caught with foreign liquor 2 booked

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
રોડ સાઈડમાં ઉભેલી ટ્રકની પાછળ ટ્રક અથડાતા ચાલકનું મોત નીપજ્યું | Driver dies after truck hits back o…
INDIA

– પીપલગ નેશનલ હાઈવે પર અકસ્માત – ઈજાગ્રસ્તને નડિયાદ બાદ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં રિફર કરાયા હતા નડિયાદ : પીપલગ...

Read more

પોલીસ કસ્ટડીમાં જ પોક્સોના આરોપીનો આપઘાતનો પ્રયાસ : બ્લેડ વડે ગળું કાપ્યું | POCSO accused attempts …

મહુવાની લાતી બજારમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં 4 ને ઈજા | 4 injured in cylinder blast at Lati Bazaar in …

વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો, 2 સામે ગુનો | Man caught with foreign liquor 2 booked

બાલાસિનોરમાં 137 વર્ષથી ઉજવાતા 'ફગવા મહોત્સવ'ની ઉત્સાહભેર ઉજવણી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In