• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લગ્ન, સગાઈ, જન્મદિવસ,મરણ પ્રસંગમાં થતાં ખર્ચા પર પ્રતિબંધ સહિતના નિયમો બનાવાયા | Rules were made inc…

satyasamachar by satyasamachar
February 9, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
લગ્ન, સગાઈ, જન્મદિવસ,મરણ પ્રસંગમાં થતાં ખર્ચા પર પ્રતિબંધ સહિતના નિયમો બનાવાયા | Rules were made inc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– અંબાળામાં પાટડી દસાડા ક્ષત્રિય ઠાકોર સમાજની બેઠક મળી 

– આગામી દિવસોમાં સામાજિક સુધારણાના નિયમોનો અમલ કરવા માટે બેઠક મળશે, નિયમોના ભંગ કરનારને 51 હજાનો દંડ 

સુરેન્દ્રનગર :  સાડાના અંબાળા ગામે આવેલા આશ્રમમાં પાટડી-  સાડા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સામાજિક સુધારણા અંગે ચર્ચા વિચારણા કરીને વિવિધ નિયમો બનાવાયા છે. આગામી દિવસોમાં સામાજિક નિયમોનું આગામી દિવસોમાં બેઠક કરીને અમલ કરાશે.આ નિયમોનો ભંગ કરનાર વ્યકિતએ ૫૧ હજાર નજીકમાં ચાલતી શૈક્ષણિક સંસ્થામાં  દાન આપવા પણ ઠરાવાયું છે. આ બેઠકમાં સમાજના વિવિધ રાજકીય પક્ષોના આાગેવાનો, યુવાનો સહિત લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. 

અંબાળા ગામે ઠાકોર સમાજની સામાજિક બંધારણા માટેની બેઠકમાં ડી.જે.ની જગ્યાએ સ્પીકર રાખી ગરબા રમવા, લગ્ન તેમજ લગ્ન પ્રસંગમાં જાનમાં ૧૦૦ લોકોને જવું, દિકરીના કરિયાવર અને મામેરા પણ અન્ય કોઈ વ્યવહારને બદલે રૂ.૧.૧૧ લાખ આપવા, ઓઢામણા પ્રજા બંધ કરવી,કોઈપણ અન્ય સમાજના વ્યક્તિ સાથે ભાગીને લગ્ન કરનારનો બહિષ્કાર કરવો, મરણ પ્રસંગમાં ભોજનમાં ખીચડી-કઢી રાખવી, મરણ પાછળ ઓઢમણા? બંધ કરી રોકડ રકમ આપવી, મરણની તમામ વિધિ પાંચ દિવસમાં પૂર્ણ કરી ટેલિફોનીક બેસણું રાખવું, છાપેલી કંકોત્રી બંધ કરી વોટ્સએપ કે ફોન દ્વારા આમંત્રણ આપવું, પ્રસંગોમાં કસુંબા, બીડી સિગારેટનું વ્યસન પર પ્રતિબંધ મૂકી માત્ર ચા પાણીની વ્યવસ્થા કરવી, સગાઈમાં મર્યાદિત લોકોએ જ જવું, વરપક્ષ દ્વારા કન્યાને મોબાઈલ આપવા પર પ્રતિબંધ, જન્મદિવસની ભવ્ય ઉજવણી બંધ કરવી અને દીકરા-દીકરીના ૧૦૦% શિક્ષણ પર ભાર આપવા સહિતના મુદાઓ અંગે હાલ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ આ તમામ મુદાઓ સાથે આગામી દિવસોમાં દસાડા તાલુકા સહિત આસપાસના ગામોમાં જઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ સત્તાવાર રીતે સુધારણા સાથે નવા બંધારણની જાહેરાત કરવામાં આવશે. 

ડી જે મુદ્દે બેસીને રાસ ગરબા ગાઇ શકશે, ડી જેનું સેટએપ તે પ્રકારે કરવાની અલ્પેશ ઠાકોરની ટકોર 

 ડી જે. અંગે વિવાદ મામલે અલ્પેશ ઠાકોર જણાવ્યુ કે, વિરોધ કરનારા આપણા સમાજના બાળકો છે. સમાજના દિકરા છે તેમની સાથે બેસીને ચર્ચા કરવામાં આવશે આજે જે સભા મળી છે તેમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે બેસીને રાસ ગરબા ગાઈ શકશે તો પોતાનું ડીજેનું સેટઅપ તે રીતે કરે તે પ્રકારની ટકોર જાહેર મંચ ઉપરથી કરવામાં આવી હતી.

વાલેવડામાં દારૂબંધી મામલે ખોટા કેસ કરાયાનો આક્ષેપ, પીઆઇની બદલીની માંગણી 

 સાડાના વાલેવડા ગામમાં તાજેતરમાં  દારૂબંધી મુદે રેઇડ કરવા ગયેલી પોલીસ અને સમાજના યુવકો વચ્ચે રક્ઝક બા  કરેલા કેસ મામલે સાંસ  ગેનીબેન ઠાકોરે પોલીસે યુવકો સામે ખોટા કેસ કર્યાં હોવાનું તેમજ બૂટલેગરોને પ્રોત્સાહન આપવાનું બંધ કરવું જોઈએ તેમ જણાવ્યું હતું. જ્યારે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે પણ આ બનાવમાં જે નિ રોષ યુવકો સામે ખોટી ફરિયાદો થઈ છે તે તાત્કાલિક પરત ખેંચી આ મામલે  સાડા પી.આઈની તાત્કાલિક બ લી કરવાની પણ માંગ કરી હતી.

Next Post
ધ્રાંગધ્રા- હળવદ- રાજકોટ રૂટની બસ અનિયમિત દોડતા હાલાકી | Dhrangadhra Halwad Rajkot route bus running…

ધ્રાંગધ્રા- હળવદ- રાજકોટ રૂટની બસ અનિયમિત દોડતા હાલાકી | Dhrangadhra Halwad Rajkot route bus running...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

11.68 અબજ ડોલર સાથે ફોરેકસ રિઝર્વમાં એક વર્ષનો સૌથી મોટો ઘટાડો | Forex reserves record biggest decli…

11.68 અબજ ડોલર સાથે ફોરેકસ રિઝર્વમાં એક વર્ષનો સૌથી મોટો ઘટાડો | Forex reserves record biggest decli…

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાના ભણકારા | Petrol diesel price hike warning

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાના ભણકારા | Petrol diesel price hike warning

2026ના અઢી માસમાં જ ઇક્વિટી માર્કેટ કેપમાં 533 અબજ ડોલરનો પંદર વર્ષનો સૌથી મોટો ઘટાડો | Equity marke…

2026ના અઢી માસમાં જ ઇક્વિટી માર્કેટ કેપમાં 533 અબજ ડોલરનો પંદર વર્ષનો સૌથી મોટો ઘટાડો | Equity marke…

પેટલી શાળાના આચાર્યના ત્રાસ અને મહિલા કર્મીઓ સાથેના અસભ્ય વર્તન અંગે રજૂઆત | Presentation regarding …

પેટલી શાળાના આચાર્યના ત્રાસ અને મહિલા કર્મીઓ સાથેના અસભ્ય વર્તન અંગે રજૂઆત | Presentation regarding …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
11.68 અબજ ડોલર સાથે ફોરેકસ રિઝર્વમાં એક વર્ષનો સૌથી મોટો ઘટાડો | Forex reserves record biggest decli…
GUJARAT

11.68 અબજ ડોલર સાથે ફોરેકસ રિઝર્વમાં એક વર્ષનો સૌથી મોટો ઘટાડો | Forex reserves record biggest decli…

મુંબઈ : ૬ માર્ચના સમાપ્ત થયેલા સપ્તાહમાં દેશના ફોરેકસ રિઝર્વમાં   એક વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. ફોરેકસ રિઝર્વમાં...

Read more

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાના ભણકારા | Petrol diesel price hike warning

2026ના અઢી માસમાં જ ઇક્વિટી માર્કેટ કેપમાં 533 અબજ ડોલરનો પંદર વર્ષનો સૌથી મોટો ઘટાડો | Equity marke…

પેટલી શાળાના આચાર્યના ત્રાસ અને મહિલા કર્મીઓ સાથેના અસભ્ય વર્તન અંગે રજૂઆત | Presentation regarding …

યુદ્ધની આગમાં ભારતીય રોકાણકારોના રૂ. 33.68 લાખ કરોડ સ્વાહા | Indian investors lose Rs 33 68 lakh cro…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In