• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

લોન ભરવાની શરતે બોલેરો ગાડી લઈ દાવોલ ગામના ખેડૂત સાથે છેતરપિંડી | Farmer from Dawal village cheated …

satyasamachar by satyasamachar
February 5, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
લોન ભરવાની શરતે બોલેરો ગાડી લઈ દાવોલ ગામના ખેડૂત સાથે છેતરપિંડી | Farmer from Dawal village cheated …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

– સોજીત્રાના ત્રણ શખ્સો સામે ફરિયાદ

– ખેડૂતે માતા બીમાર હોવાથી દવા પાછળ વધુ ખર્ચ થતા બોલેરો વેચાણે આપી હતી, પોલીસે કાર્યવાહી હાથ ધરી

આણંદ : સોજીત્રાના ત્રણ શખ્સોએ બોરસદ તાલુકાના દાવોલ ગામના ખેડૂત પાસેથી લોન ભરવાની શરતે બોલેરો ગાડી ખરીદ્યા બાદ સગેવગે કરી દેતા બોરસદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. પોલીસે સોજીત્રાના ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બોરસદ તાલુકાના દાવોલ ગામે રહેતા સંજયભાઈ મફતભાઈ ગોહેલે શાકભાજીના ધંધા માટે રૂપિયા ૧.૨૦ લાખ ડાઉન પેમેન્ટ ભરીને લોનથી બોલેરો પિકઅપ ગાડી ખરીદી હતી. જોકે પાંચેક મહિના પહેલા માતાને ગંભીર બીમારી હોય દવા પાછળ વધુ ખર્ચ થઈ જતા તેઓ હપ્તા ભરી શકે તેમ ના હોવાથી તેમણે બોલેરો ગાડી વેચાણ માટે મૂકી હતી. જેથી બે મિત્રો મારફતે સોજીત્રાના શકીલભાઈ ઉર્ફે બોડી સિરાજભાઈ વ્હોરા, સરફરાજ ભાઈ મહંમદ ભાઈ વ્હોરા અને મતિનભાઈ વ્હોરા ગાડી જોવા માટે આવ્યા હતા. ત્યારબાદ ૧.૩૮ લાખ રૂપિયા રોકડા અને બાકીના હપ્તા ભરવાની શરતે બોરસદના નોટરી એડવોકેટ સમક્ષ વેચાણ કરાર કર્યો હતો અને ગાડી લીધા બાદ શકીલભાઈ ઉર્ફે બોડીએ ગાડીના એક પણ હપ્તા ભર્યા નહોતા અને ગાડીનું જીપીએસ લોકેશન જોતા તે કચ્છ જિલ્લાનું બતાવતું હતું. જેથી સોજીત્રા ખાતે જઈ તપાસ કરતા શકીલભાઈ ઉર્ફે બોડી આ પ્રકારે લોનના બાકી હપ્તા ભરવાનું વચન આપી ગાડીઓ ખરીદી કર્યા બાદ સગેવગે કરી દેતો હોવાનું જાણવા મળ્યું હતું. ત્રણેય શખ્સોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવા છતાં તેઓનો કોઈ પત્તો મળ્યો નહોતો. જેથી આખરે સંજયભાઈ ગોહેલે બોરસદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Post
વાડામાં ઘુસીને 8 શ્વાનોએ 41 ઘેટાનું મારણ કરતા ચકચાર | Shocking news as 8 dogs enter a farm and kill …

વાડામાં ઘુસીને 8 શ્વાનોએ 41 ઘેટાનું મારણ કરતા ચકચાર | Shocking news as 8 dogs enter a farm and kill ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઈરાન યુદ્ધના બહાને અદાણી ગેસની લૂંટઃ ‘40% ગેસ વાપરો, 60%નો ડબલ ભાવ ચૂકવો’ | adani gas message ahmeda…

સમા કેનાલમાં ડૂબેલા યુવકને શોધવા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઉપરાંત SDRFની મદદ લેવાઈ | 3 fire brigade te…

મારી પાસે લાયસન્સવાળી બંદૂક છે, પણ તને ચપ્પુથી મારી નાખીશ ..!! બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ધમકી આપી | …

સુરત પાલિકાના મગોબ એમ્યુઝમેન્ટ પાર્ક મામલે ડેવલપરને અપાયું મોટું રાહત પેકેજ : હવે 22.84 કરોડ વસુલાશે…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ઈરાન યુદ્ધના બહાને અદાણી ગેસની લૂંટઃ ‘40% ગેસ વાપરો, 60%નો ડબલ ભાવ ચૂકવો’ | adani gas message ahmeda…
GUJARAT

Ahmedabad News : અમદાવાદ સહિતની ઔદ્યોગિક વસાહતમાં અદાણી ગેસ પાસેથી ગેસનો પુરવઠો લેનારા ઔદ્યોગિક એકમોને અદાણી ગેસે મેસેજ આપીને તેમના...

Read more

સમા કેનાલમાં ડૂબેલા યુવકને શોધવા ફાયર બ્રિગેડની ત્રણ ટીમ ઉપરાંત SDRFની મદદ લેવાઈ | 3 fire brigade te…

મારી પાસે લાયસન્સવાળી બંદૂક છે, પણ તને ચપ્પુથી મારી નાખીશ ..!! બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ધમકી આપી | …

સુરત પાલિકાના મગોબ એમ્યુઝમેન્ટ પાર્ક મામલે ડેવલપરને અપાયું મોટું રાહત પેકેજ : હવે 22.84 કરોડ વસુલાશે…

કચરો કૌભાંડમાં સુરત પાલિકાની આબરૂનો કચરો કરનારા સીડી ટ્રાન્સપોર્ટને વધુ 10 માસનો કોન્ટ્રાક્ટ | CD Tr…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In