• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં ધમધમતા જુગારધામ પર પોલીસની રેડ : 17 જુગારીઓ 1.22 લાખની મતા સાથે પકડાયા, એક વોન્ટેડ | Polic…

satyasamachar by satyasamachar
February 9, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં ધમધમતા જુગારધામ પર પોલીસની રેડ : 17 જુગારીઓ 1.22 લાખની મતા સાથે પકડાયા, એક વોન્ટેડ | Polic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Vadodara Gambling Raid : વડોદરાના સલાટવાડા મેન રોડ પર મોહન બિલ્ડિંગમાં ચાલતા જુગારધામ પર કારેલીબાગ પોલીસે રેડ કરીને 17 જુગારીઓને રોકડા તથા મોબાઇલ ફોન મળીને કુલ 1.22 લાખની મતા સાથે ઝડપી પાડયા છે. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

 કારેલીબાગ પોલીસને માહિતી મળી હતી કે, સલાટવાડા મેન રોડ મોહન બિલ્ડિંગમાં એક ઘરમાં 25 જેટલા વ્યક્તિઓ જુગાર રમે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા શંકર વિષ્ણુભાઇ મોરે મળી આવ્યો હતો. તેણે  પોલીસને જણાવ્યું હતું કે, હું તથા મારા મિત્રો ક્યારેક ભેગા થઇને જુગાર રમીએ છે. જેથી, પોલીસે સ્થળ પરથી કુલ 17 જુગારીઓને ઝડપી પાડયા હતા. પકડાયેલા જુગારીઓમાં (1) શંકર વિષ્ણુભાઇ મોરે (2) સંજય જ્યંતિભાઇ બારોટ (3) પ્રકાશ ઉર્ફે પકીયો આનંદરાવ પવાર (4) જીતેશ કિશનભાઇ પવાર (5) સુમીત વિલાસભાઇ ખાનવીલકર (6) રવિ ભરતભાઇ ચૌધરી (7) મનોજ સુરેશભાઇ ટાયરે (8) સંતોષ કિશનકુમાર ગુપ્તા (9) અમીત કમલેશભાઇ પાંડે (10) નિલેશ પાંડુરંગ પવાર (11) અજય દિલીપભાઇ રાવલ (12) કિરણ ચંદ્રકાંતભાઇ પવાર (13) પંકજ નારાયણભાઇ પાર્ટે (તમામ રહે. સલાટવાડા), (14) રવિ નારાયણભાઇ બોરસે (રહે. સરકારી પ્રેસની સામે, સ્વામી સમર્થ એપાર્ટમેન્ટ) (15) શ્રવણ પુનમભાઇ રાણા (રહે. નવીધરતી, ગોલવાડ) (16) યશવંત તુકારામભાઇ ઉત્તેકર (રહે. હરિનગર, ગોત્રી રોડ) (17) અનિલ ચંદ્રકાંતભાઇ રાણા (રહે. રાણાવાસ, કાપડી પોળ, રાવપુરા)નો સમાવેશ થાય છે. જ્યારે પોલીસે સંતોષ સખારામ મોરેને વોન્ટેડ જાહેર કર્યો છે.

Next Post
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ‘હિટ એન્ડ રન’ના વધુ એક બનાવમાં જામનગરનું બુઝુર્ગ દંપતિ ખંડિત થયું : પતિન…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર 'હિટ એન્ડ રન'ના વધુ એક બનાવમાં જામનગરનું બુઝુર્ગ દંપતિ ખંડિત થયું : પતિન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

VIDEO | ભદ્રના પાથરણાવાળાની રોજીરોટી આખરે પરત, ફેરિયાઓની તરફેણમાં હાઈકોર્ટના આદેશ બાદ 844 ઘરોમાં ખુશ…

વરુણ ગાંધીનો ‘રાજકીય વનવાસ’ પૂરો? પરિવાર સાથે PM મોદીની મુલાકાતથી અટકળો તેજ | bjp varun gandhi meets…

LPG ગેસ સિલિન્ડર માટે આધાર કાર્ડ KYC કરાવવું પડશે? કેન્દ્રએ કરી સ્પષ્ટતા | Central Govt Clarifies On…

LPG અછતની આશંકા વચ્ચે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય, દેશમાં PNG નેટવર્ક મજબૂત કરવાની તૈયારી | LPG gas c…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
VIDEO | ભદ્રના પાથરણાવાળાની રોજીરોટી આખરે પરત, ફેરિયાઓની તરફેણમાં હાઈકોર્ટના આદેશ બાદ 844 ઘરોમાં ખુશ…
GUJARAT

Bhadra Patharnawala High Court Verdict : અમદાવાદના ઐતિહાસિક ભદ્ર વિસ્તારમાં વર્ષોથી રોજીરોટી મેળવતા પાથરણાવાળા માટે ગુજરાત હાઈકોર્ટનો હાલમાં આપેલો ચુકાદો...

Read more

વરુણ ગાંધીનો ‘રાજકીય વનવાસ’ પૂરો? પરિવાર સાથે PM મોદીની મુલાકાતથી અટકળો તેજ | bjp varun gandhi meets…

LPG ગેસ સિલિન્ડર માટે આધાર કાર્ડ KYC કરાવવું પડશે? કેન્દ્રએ કરી સ્પષ્ટતા | Central Govt Clarifies On…

LPG અછતની આશંકા વચ્ચે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય, દેશમાં PNG નેટવર્ક મજબૂત કરવાની તૈયારી | LPG gas c…

ભવાનીપુરથી મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી વચ્ચે જામશે જંગ, TMCની 291 ઉમેદવાર યાદી જાહેર | West Be…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In