• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં વિકાસના કામોના બહાને ફતેગંજ પેટ્રોલ પંપથી બુલ સર્કલ સુધીનો રસ્તો આજથી બંધ | Road from Fate…

satyasamachar by satyasamachar
January 23, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં વિકાસના કામોના બહાને ફતેગંજ પેટ્રોલ પંપથી બુલ સર્કલ સુધીનો રસ્તો આજથી બંધ | Road from Fate…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Vadodara : વડોદરા શહેરમાં તંત્ર દ્વારા ચારે બાજુએ રોડ રસ્તા ખોદી નંખાયા છે. ખોદેલા આ રોડ રસ્તાની કામગીરી તાત્કાલિક ધોરણે પૂરી કરવાનું તંત્ર દ્વારા આયોજન કરાતું નથી છતાં પણ પશ્ચિમ વિસ્તારમાં ઉપયોગમાં લેવાતો તૂટેલો રોડ રસ્તો ફતેગંજ પેટ્રોલ પંપથી બુલ્સ સર્કલ સુધીનો નવો બનાવશે. જેથી કોન્ટ્રાક્ટર દ્વારા જરૂરી મશીનરીઝ મજૂરો, કારીગરોની અવરજવર માટે નક્કી કરાયા મુજબ આજથી તા. 23, જાન્યુઆરીથી તમામ પ્રકારના વાહન વ્યવહાર અને અવરજવર માટે એક બાજુનો રસ્તો તબક્કાવાર બંધ કરાશે જેના વિકલ્પે જરૂરિયાત મુજબ ડાયવર્ઝનના કેરેજ વેનો ઉપયોગ કરવાનો રહેશે. 

ઉલ્લેખનીય છે કે ફતેગંજ પેટ્રોલ પંપથી બુલ્સ સર્કલ સુધીનો રસ્તો નવો બનાવવાની કામગીરી શરૂ કરવાની છે. આ રસ્તા પર વરસાદી ગટરની તેમજ રોડની કામગીરી માટે કોન્ટ્રાક્ટર દ્વારા વાપરવામાં આવનારી મશીનરી તથા મજૂરો, કારીગરોની હેરફેર તથા કામગીરીની સરાવતા તેમજ જરૂરિયાત મુજબ ફતેગંજ પેટ્રોલ પંપથી બુલ્સ સર્કલ સુધીના રસ્તા પર જમણી બાજુનો કેરેજ વે આજથી, તા.23 જાન્યુઆરીથી કામ પૂરું થતાં સુધી તમામ પ્રકારના વાહન વ્યવહાર તથા અવરજવર માટે રસ્તા તબક્કા બંધ કરાશે. જેના વિકલ્પો એ ગામની સ્થળ સુધી તથા જરૂરિયાત મુજબ ડાબી-જમણી બાજુના ઉપયોગ કરી શકાશે. આ કામગીરી વધુ ઊંડાઈની હોવાથી રાહદારીઓએ બંધ રસ્તાના પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ નહીં કરવા પણ તંત્ર દ્વારા જણાવાયું છે.

Next Post
ભૂલુ પડેલું શિયાળ વડોદરાના રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા ગભરાટ : વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું | Pan…

ભૂલુ પડેલું શિયાળ વડોદરાના રહેણાંક વિસ્તારમાં ઘૂસી જતા ગભરાટ : વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું | Pan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતનું ઓનલાઈન બજાર 66 બિલિયન ડોલરને પાર | India’s online market crosses 66 billion

ગત મહિને ઈ-વે બિલ જનરેટ થવાની સંખ્યા 14 કરોડ સાથે ઓલ ટાઈમ હાઈ | The number of e way bills generated …

યુદ્ધવિરામનો લાભ લઈ વિમાન માર્ગે માલ રવાના કરવા નિકાસકારો ઉતાવળા | Exporters rush to airlift goods t…

ઈક્વિટી ફંડોમાં રોકાણ 56% વધીને રૂ.40,450 કરોડ | Investment in equity funds increases by 56% to Rs 4…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
ભારતનું ઓનલાઈન બજાર 66 બિલિયન ડોલરને પાર | India’s online market crosses 66 billion
GUJARAT

અમદાવાદ : ભારતમાં ઓનલાઈન રિટેલ (ઈ-રિટેલ) બજાર ૨૦૨૫માં સંપુર્ણ જોશ સાથે આગળ વધ્યું છે. બેઈન એન્ડ કંપનીના હાઉ ઈન્ડિયા શોપ્સ...

Read more

ગત મહિને ઈ-વે બિલ જનરેટ થવાની સંખ્યા 14 કરોડ સાથે ઓલ ટાઈમ હાઈ | The number of e way bills generated …

યુદ્ધવિરામનો લાભ લઈ વિમાન માર્ગે માલ રવાના કરવા નિકાસકારો ઉતાવળા | Exporters rush to airlift goods t…

ઈક્વિટી ફંડોમાં રોકાણ 56% વધીને રૂ.40,450 કરોડ | Investment in equity funds increases by 56% to Rs 4…

UKના વિઝા અપાવવાના નામે 10.65 લાખની ઠગાઇ,એજન્ટ સામે ગુનો | fraud on the name of UK work permit

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In