• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, February 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વધુ એક વિમાનનું એન્જિન ફેઈલ! દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ | SpiceJet F…

satyasamachar by satyasamachar
February 24, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
વધુ એક વિમાનનું એન્જિન ફેઈલ! દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ | SpiceJet F…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર શહેરમાં આજે કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખશે : આ વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ થશે | …

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં 3 દિવસ પહેલાં થયેલી માથાકૂટના પ્રકરણમાં 7 આરોપીઓની ધરપકડ | 7 accused…

મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદીબજાર અડધો દિવસ બંધ : ધરણાં સાથે વિરોધ પ્રદર્શન …

Load More

Flight Emergency Landing In Delhi Airport: દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર મંગળવારે (24મી ફેબ્રુઆરી) એક મોટી વિમાન દુર્ઘટના ટળી છે. દિલ્હીથી લેહ જઈ રહેલા સ્પાઈસજેટના બોઇંગ 737 વિમાનના એક એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને તાત્કાલિક દિલ્હી પરત લાવી ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી. વિમાનમાં સવાર તમામ 150 મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

ટેકઓફના ગણતરીના સમયમાં જ સર્જાઈ ખામી

સ્પાઈસજેટની ફ્લાઈટ SG121 એ દિલ્હી એરપોર્ટ પરથી લેહ જવા માટે ઉડાન ભરી હતી. જોકે, ટેકઓફ કર્યાના થોડા જ સમયમાં ક્રૂ મેમ્બર્સને વિમાનમાં ગંભીર ટેકનિકલ ખામી હોવાનું જણાયું હતું. અહેવાલો અનુસાર, વિમાનનું એન્જિન નંબર 2 ફેઈલ થઈ ગયું હતું, જેને પગલે પાયલટે સાવચેતીના ભાગરૂપે લેહ જવાનું માંડી વાળી દિલ્હી પરત ફરવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો: ટ્રમ્પને જે ખજાનો જોઈતો હતો તે ભારતને મળશે? કેનેડા સાથે થશે 23 હજાર કરોડની 5 મોટી ડીલ

એરપોર્ટ પર હાઈ એલર્ટ અને સુરક્ષિત લેન્ડિંગ

ઈમરજન્સી લેન્ડિંગની જાહેરાત થતા જ દિલ્હી એરપોર્ટ પર હાઈ ઍલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. રનવે પર ફાયર સર્વિસ, મેડિકલ ટીમ અને સુરક્ષા એજન્સીઓનો કાફલો ખડેપગે કરી દેવાયો હતો. પાયલટની સૂઝબૂઝથી વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ બાદ તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

સ્પાઈસજેટના પ્રવક્તાએ આ ઘટના અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ‘ટેકનિકલ સમસ્યાને કારણે ફ્લાઈટને પરત બોલાવવામાં આવી હતી. કોકપિટમાં કોઈ પણ પ્રકારના ‘ફાયર વોર્નિંગ’  મળ્યા ન હતા. તમામ મુસાફરો માટે વૈકલ્પિક મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.’

વધતી વિમાની દુર્ઘટનાઓ ચિંતાનો વિષય

નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી એરલાઈન્સમાં ટેકનિકલ ખામી અને ધમકીના કિસ્સાઓ વધી રહ્યા છે. ગત 14મી ફેબ્રુઆરીએ પણ ઈન્ડિગોની ડિબ્રુગઢ-કોલકાતા ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતા ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. વારંવાર સર્જાતી ટેકનિકલ ખામીઓને પગલે હવે વિમાનોની જાળવણી સામે પણ સવાલો ઊઠી રહ્યા છે.

Next Post
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગણેશ શાળા- ટીમાણાના આચાર્યશ્રીને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આ…

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગણેશ શાળા- ટીમાણાના આચાર્યશ્રીને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામનગર શહેરમાં આજે કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખશે : આ વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ થશે | …

જામનગર શહેરમાં આજે કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખશે : આ વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ થશે | …

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં 3 દિવસ પહેલાં થયેલી માથાકૂટના પ્રકરણમાં 7 આરોપીઓની ધરપકડ | 7 accused…

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં 3 દિવસ પહેલાં થયેલી માથાકૂટના પ્રકરણમાં 7 આરોપીઓની ધરપકડ | 7 accused…

મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદીબજાર અડધો દિવસ બંધ : ધરણાં સાથે વિરોધ પ્રદર્શન …

મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદીબજાર અડધો દિવસ બંધ : ધરણાં સાથે વિરોધ પ્રદર્શન …

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક યુવતિ સહિત ચાર વ્યક્તિને…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
જામનગર શહેરમાં આજે કેટલાક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખશે : આ વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ થશે | …
INDIA

Jamnagar Water Shortage : જામનગરમાં સમર્પણ અને બેડી ઈએસઆર જરૂરી કામગીરી અર્થે તા.24 ના અનેક વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે....

Read more

જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં 3 દિવસ પહેલાં થયેલી માથાકૂટના પ્રકરણમાં 7 આરોપીઓની ધરપકડ | 7 accused…

મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદીબજાર અડધો દિવસ બંધ : ધરણાં સાથે વિરોધ પ્રદર્શન …

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક યુવતિ સહિત ચાર વ્યક્તિને…

રાજકોટ: રાજ્યમાં ડ્રગ્સ-દારૂના દૂષણ સામે અર્ધનગ્ન હાલતમાં NSUIના કાર્યકરોનો દેખાવ, પોલીસે કરી અટકાયત…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In