• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વર્ષ 2024-25માં રાજકીય પક્ષો પર ધનવર્ષા; સૌથી વધુ દાન કઈ પાર્ટીને મળ્યું? ADRના રિપોર્ટમાં ચોંકાવનાર…

satyasamachar by satyasamachar
February 13, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
વર્ષ 2024-25માં રાજકીય પક્ષો પર ધનવર્ષા; સૌથી વધુ દાન કઈ પાર્ટીને મળ્યું? ADRના રિપોર્ટમાં ચોંકાવનાર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

ADR Report 2025-26: ભારતીય લોકશાહીમાં રાજકીય પક્ષોને મળતું ભંડોળ હંમેશા ચર્ચાનો વિષય રહ્યું છે. તાજેતરમાં એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા જાહેર કરાયેલા વર્ષ 2024-25ના અહેવાલે ચૂંટણી ટ્રસ્ટો દ્વારા થતા કરોડો રૂપિયાના વ્યવહારો પરથી પડદો ઉઠાવ્યો છે. આ અહેવાલ દર્શાવે છે કે કેવી રીતે કોર્પોરેટ જગત અને વિવિધ ઉદ્યોગ ગૃહો ચૂંટણી ટ્રસ્ટોના માધ્યમથી રાજકીય પક્ષોની તિજોરીઓ ભરી રહ્યા છે, જેમાં સત્તાધારી પક્ષથી લઈને વિરોધ પક્ષો સુધીના આંકડાઓ આશ્ચર્યજનક છે. આ અહેવાલ મુજબ, દેશના સક્રિય ચૂંટણી ટ્રસ્ટો દ્વારા વિવિધ રાજકીય પક્ષોને મળેલા દાનમાં જંગી ઉછાળો જોવા મળ્યો છે.

આર્થિક યોગદાનમાં ગુજરાત અને કોર્પોરેટ સેક્ટરનું વર્ચસ્વ

વર્ષ 2024-25 દરમિયાન દેશના અગ્રણી ચૂંટણી ટ્રસ્ટોને કુલ રૂ.3826 કરોડથી વધુનું દાન પ્રાપ્ત થયું છે, જેનું વિતરણ વિવિધ રાજકીય પક્ષોને કરવામાં આવ્યું છે. આ દાન પ્રવાહમાં મેન્યુફેક્ચરિંગ અને રિયલ એસ્ટેટ ક્ષેત્રનો દબદબો રહ્યો છે, તો બીજી તરફ રાજ્યવાર દાનની યાદીમાં ગુજરાત ટોચના પાંચ રાજ્યોમાં સ્થાન પામ્યું છે. ટોરેન્ટ પાવર અને આર્સેલર મિત્તલ જેવી દિગ્ગજ કંપનીઓના યોગદાન સાથે આ રિપોર્ટ રાજકીય ભંડોળના બદલાતા સમીકરણો અને આર્થિક પારદર્શિતાની સ્થિતિને સ્પષ્ટ રીતે રજૂ કરે છે.

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા રજૂ કરવામાં આવેલા નાણાકીય વર્ષ 2024-25ના અહેવાલના આધારે ચૂંટણી ટ્રસ્ટો અને રાજકીય પક્ષોને મળેલા દાન અંગેનો વિસ્તૃત અહેવાલ નીચે મુજબ છે:

મુખ્ય આંકડાકીય વિગત

• કુલ દાન: નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન 10 ચૂંટણી ટ્રસ્ટોને કોર્પોરેટ અને વ્યક્તિગત દાતાઓ પાસેથી કુલ રૂ.3826.3417 કરોડ પ્રાપ્ત થયા છે.

• વહેંચાયેલું દાન: ચૂંટણી ટ્રસ્ટોએ આમાંથી કુલ રૂ.3826.3522 કરોડ વિવિધ રાજકીય પક્ષોને વહેંચ્યા છે.

• નોંધાયેલા ટ્રસ્ટ: કુલ 20 નોંધાયેલા ચૂંટણી ટ્રસ્ટોમાંથી 15 ટ્રસ્ટોએ તેમના અહેવાલ રજૂ કર્યા હતા, જેમાંથી માત્ર 10 ટ્રસ્ટોએ જ દાન મેળવ્યા હોવાની જાહેરાત કરી છે.

કયા પક્ષને કેટલું દાન મળ્યું?

રાજકીય પક્ષોમાં ભારતીય જનતા પાર્ટી (BJP) સિંહફાળો મેળવવામાં સફળ રહી છે:

ભાજપ (BJP): કુલ દાનના 82.52% એટલે કે રૂ.3142.6549 કરોડ ભાજપને મળ્યા છે.
કોંગ્રેસ (INC): કુલ દાનના 7.81% એટલે કે રૂ.298.7795 કરોડ કોંગ્રેસના ફાળે આવ્યા છે.
તૃણમૂલ કોંગ્રેસ (AITC): આ પક્ષને તમામ ટ્રસ્ટો તરફથી કુલ રૂ.102 કરોડ (2.67%) દાન મળ્યું છે.
અન્ય પક્ષો: અન્ય 19 રાજકીય પક્ષોને કુલ મળીને રૂ.267.9178 કરોડનું દાન પ્રાપ્ત થયું છે.

કુલ દાન રૂ. 3826.3522

વર્ષ 2024-25માં રાજકીય પક્ષો પર ધનવર્ષા; સૌથી વધુ દાન કઈ પાર્ટીને મળ્યું? ADRના રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા 2 - image

કયા ક્ષેત્રે (Sector) સૌથી વધુ દાન આપ્યું?

ચૂંટણી ટ્રસ્ટને મળેલા દાનમાં વિવિધ વ્યાપારી ક્ષેત્રોનો ફાળો નીચે મુજબ છે:

મેન્યુફેક્ચરિંગ સેક્ટર: રૂ.1,063.128 કરોડ (27.78%).
રિયલ એસ્ટેટ: રૂ.629.17 કરોડ (16.44%).
કમ્યુનિકેશન/IT/ટેલિકોમ: રૂ.451.8582 કરોડ (11.81%).
ફાઈનાન્સ: રૂ.389.8581 કરોડ (10.19%).
માઈનિંગ/કન્સ્ટ્રક્શન/ઇન્ફ્રાસ્ટ્રક્ચર: રૂ.358.6872 કરોડ (9.37%).
પાવર અને ઓઈલ: રૂ.255.9675 કરોડ (6.69%).

વર્ષ 2024-25માં રાજકીય પક્ષો પર ધનવર્ષા; સૌથી વધુ દાન કઈ પાર્ટીને મળ્યું? ADRના રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા 3 - image

રાજ્યવાર દાનની વિગત: ગુજરાત પાંચમા ક્રમે

દાન આપવાની બાબતમાં મહારાષ્ટ્ર રાજ્ય મોખરે રહ્યું છે:

મહારાષ્ટ્ર: રૂ.1225.4293 કરોડ સાથે પ્રથમ ક્રમે.
તેલંગાણા: રૂ.358.25 કરોડ સાથે બીજા ક્રમે.
હરિયાણા: રૂ.212.90 કરોડ સાથે ત્રીજા ક્રમે.
પશ્ચિમ બંગાળ: રૂ.203.8538 કરોડ સાથે ચોથા ક્રમે.
ગુજરાત: રૂ.200.50 કરોડ ના દાન સાથે પાંચમા ક્રમે છે.

વર્ષ 2024-25માં રાજકીય પક્ષો પર ધનવર્ષા; સૌથી વધુ દાન કઈ પાર્ટીને મળ્યું? ADRના રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા 4 - image

મુખ્ય દાતા કંપનીઓ (ઓલ ઇન્ડિયા):

એલિવેટેડ એવન્યુ રિયાલ્ટી LLP: રૂ. 500 કરોડ.
ટાટા સન્સ પ્રાઇવેટ લિમિટેડ: રૂ. 308.1324 કરોડ.
ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ (TCS): રૂ. 217.6216 કરોડ.
મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ: રૂ. 175.00 કરોડ

વર્ષ 2024-25માં રાજકીય પક્ષો પર ધનવર્ષા; સૌથી વધુ દાન કઈ પાર્ટીને મળ્યું? ADRના રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા 5 - image

ચૂંટણી ટ્રસ્ટોની કામગીરી

અહેવાલ મુજબ, પ્રૂડન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ (Prudent Electoral Trust) એ સૌથી વધુ રૂ.2668.4917 કરોડનું દાન મેળવ્યું છે. સરકારી નિયમો મુજબ, દરેક ચૂંટણી ટ્રસ્ટે વર્ષ દરમિયાન મળેલા દાનના ઓછામાં ઓછા 95% રકમ રાજકીય પક્ષોને વહેંચવી અનિવાર્ય છે.

વર્ષ 2024-25માં રાજકીય પક્ષો પર ધનવર્ષા; સૌથી વધુ દાન કઈ પાર્ટીને મળ્યું? ADRના રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા 6 - image

Next Post
નવી ઑફિસની પહેલી જ બેઠકમાં PM મોદીના 4 મોટા નિર્ણય, સૌથી પહેલા આ ફાઇલ પર કરી સહી | PM Modi Inaugurat…

નવી ઑફિસની પહેલી જ બેઠકમાં PM મોદીના 4 મોટા નિર્ણય, સૌથી પહેલા આ ફાઇલ પર કરી સહી | PM Modi Inaugurat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…

જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…

ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૃટ પર નો પાર્કિંગ | No parking on the route of the procession th…

ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૃટ પર નો પાર્કિંગ | No parking on the route of the procession th…

SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસ જાગીઃ ગોરવામાં LCBએ 13 લાખના દારૃ સાથે ખાલીદ અને સાગરીતને પકડ્યા | lcb…

SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસ જાગીઃ ગોરવામાં LCBએ 13 લાખના દારૃ સાથે ખાલીદ અને સાગરીતને પકડ્યા | lcb…

સુત્રધાર બૂટલેગરો ફરાર, પંટરોની પૂછપરછ : પાંચ આરોપીને છ દિવસના રિમાન્ડ | Bootleggers absconding punt…

સુત્રધાર બૂટલેગરો ફરાર, પંટરોની પૂછપરછ : પાંચ આરોપીને છ દિવસના રિમાન્ડ | Bootleggers absconding punt…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…
GUJARAT

જાંબુવા બ્રિજ નજીક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક પર જતા બે ઘાયલ | Two injured while riding bike after…

 વડોદરા,કારેલીબાગ મુક્તાનંદથી પાણીની ટાંકી ચાર રસ્તા તરફ બાઇક પર જતા સમયે રસ્તા વચ્ચે કૂતરૃં આવી જતા પિતા,પુત્ર સહિત ત્રણ રોડ...

Read more

ચૈત્રી પૂનમે નીકળનારી શોભાયાત્રાના રૃટ પર નો પાર્કિંગ | No parking on the route of the procession th…

SMCના દરોડા બાદ સ્થાનિક પોલીસ જાગીઃ ગોરવામાં LCBએ 13 લાખના દારૃ સાથે ખાલીદ અને સાગરીતને પકડ્યા | lcb…

સુત્રધાર બૂટલેગરો ફરાર, પંટરોની પૂછપરછ : પાંચ આરોપીને છ દિવસના રિમાન્ડ | Bootleggers absconding punt…

સેવાસી ગામ નજીક ટેમ્પાની અડફેટે બાઇકચાલકનું મોત | Biker died after being hit by a motorbike near Sev…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In