• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, February 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વાડી ડી સ્ટાફના બે પોલીસ જવાનોની હેડ ક્વાર્ટર બદલી | transferre of two police personnel of Wadi D st…

satyasamachar by satyasamachar
February 24, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
વાડી ડી સ્ટાફના બે પોલીસ જવાનોની હેડ ક્વાર્ટર બદલી | transferre of two police personnel of Wadi D st…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

એચએએલએ તેજસ ક્રેશ થવાનાં અહેવાલોને રદિયો આપ્યો | hal deny crash of tejas

બોર્ડ પરીક્ષાની હેલ્પલાઈન પર સવાલો, મારા મિત્રોનો સિલેબસ પૂરો થઈ ગયો છે અને મારો બાકી છે | students …

વાલીઓ અને વિદ્યાર્થીઓ ક્યૂઆર કોડ સ્કેન કરીને પરીક્ષા કેન્દ્રનું લોકેશન જાણી શકશે | students will be …

Load More

વડોદરા,વાડી પોલીસ સ્ટેશનના બે પોલીસ જવાનોની હેડ ક્વાર્ટર બદલીનો ઓર્ડર થયો છે.  વાડી પોલીસ સ્ટેશનની હદમાં  થોડાસમય પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો પડયો હતો. તેના પગલ બદલી થઇ હોવાની ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે.

થોડાસમય પહેલા વાડી પોલીસ સ્ટેશનની  હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી બૂટલેગરનો વિદેશી દારૃનો જથ્થો કબજે કર્યો હતો. વાડી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પણ અવારનવાર પડે છે. તેમજ પીસીબી અને ડીસીબી દ્વારા પણ દારૃ અને જુગારના કેસ કરવામાં આવે છે. વાડી પોલીસની નિરસ કામગીરીના કારણે દારૃ જુગારની બદી વિસ્તારમાં વધી ગઇ છે. વાડી  પોલીસ સ્ટેશનના બે પોલીસ જવાનો રાજુભાઇ અને જાસ્મિનભાઇની બદલી હેડ ક્વાર્ટર કરવામાં આવી છે. એસ.એમ.સી.ની રેડના પગલે જો તેઓની બદલી થઇ હોય તો  પછી તે સમયના પી.આઇ.ની એસ.ઓ.જી.માં કેમ ટ્રાન્સફર કરવામાં આવી, તે પણ ચર્ચાનો મુદ્દો પોલીસ બેડામાં બન્યો છે. જોકે, ઓર્ડરમાં હંમેશની જેમ વહીવટી કારણોસર બદલી કરી હોવાનો ઉલ્લેખ કરાયો છે.

Next Post
20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

એચએએલએ તેજસ ક્રેશ થવાનાં અહેવાલોને રદિયો આપ્યો | hal deny crash of tejas

એચએએલએ તેજસ ક્રેશ થવાનાં અહેવાલોને રદિયો આપ્યો | hal deny crash of tejas

બોર્ડ પરીક્ષાની હેલ્પલાઈન પર સવાલો, મારા મિત્રોનો સિલેબસ પૂરો થઈ ગયો છે અને મારો બાકી છે | students …

બોર્ડ પરીક્ષાની હેલ્પલાઈન પર સવાલો, મારા મિત્રોનો સિલેબસ પૂરો થઈ ગયો છે અને મારો બાકી છે | students …

લક્ષ્મીપુરા રોડ પર કારચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર વરસાદી કાંસમાં ખાબકી ઊંધી પડી | The car…

યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ વોકેશનલનો કોર્સ શરુ કરાશે | commerce faculty of msu will start bcom …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
એચએએલએ તેજસ ક્રેશ થવાનાં અહેવાલોને રદિયો આપ્યો | hal deny crash of tejas
INDIA

નવી દિલ્હી,તા. ૨૩ ઇન્ડિયન એરફોર્સનાં યુદ્ધ વિમાન તેજસ ક્રેશ થવાનાં સમાચારનીવચ્ચે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ની પ્રતિક્રિયા સામે આવી છે. એચએએલએસોશિયલ...

Read more

બોર્ડ પરીક્ષાની હેલ્પલાઈન પર સવાલો, મારા મિત્રોનો સિલેબસ પૂરો થઈ ગયો છે અને મારો બાકી છે | students …

લક્ષ્મીપુરા રોડ પર કારચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર વરસાદી કાંસમાં ખાબકી ઊંધી પડી | The car…

યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ વોકેશનલનો કોર્સ શરુ કરાશે | commerce faculty of msu will start bcom …

વાલીઓ અને વિદ્યાર્થીઓ ક્યૂઆર કોડ સ્કેન કરીને પરીક્ષા કેન્દ્રનું લોકેશન જાણી શકશે | students will be …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In