• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વાહનની ડેકી તોડીને રોકડા રૃા. ૪.૩૨ લાખ ચોરી કરી | Iwe ükükün 4 32 lakh moni ra soläni seni skuter

satyasamachar by satyasamachar
February 22, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
વાહનની ડેકી તોડીને રોકડા રૃા. ૪.૩૨ લાખ ચોરી કરી | Iwe ükükün 4 32 lakh moni ra soläni seni skuter
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

અમદાવાદ,શનિવાર

પૂર્વ વિસ્તારમાં તસ્કર અને લૂંટારુ ટોળકીનો દિન પ્રતિદિન તરખાટ મચાવી રહ્યા છે. પીછો કરીને નિર્દોષ લોકોને માર મારીને લૂંટી રહ્યા હોવાના  બનાવા વધી રહ્યો છે. ઇસનપુરમાં મોબાઇ અને વાહનની લે-વેચ કરતા વેપારી આંગડિયા પેઢીમાંથી રૃપિયા લઇને આવ્યા હતા અને શાહઆલમ ખાતે વાહન પાર્ક કર્યું હતું. જ્યાં સ્કૂટરની ડેકી તોડીને બે શખ્સો રૃપિયા ૪.૩૨ લાખ લઇને નાસી ગયા હતા. આ બનાવ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધારે વધુ તપાસ હાથ ધરી છે.

વેપારી આંગડિયામાંથી રૃપિયા લઇને આવી સ્કૂટર કોમ્પલેક્ષ પાસે પાર્ક કર્યું  ઃ ડેડી તોડતા બે શખ્સો કેમેરામાં કેદ ઃઇસનપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

શાહઆલમમાં રહેતા વેપારીએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં બે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક તા. ૧૭-૦૨-૨૬ના રોજ  સાંજે નારોલમાં આવેલી આંગડિયા પેઢીમાંથી રૃા. ૪.૩૨ લાખ રોકડા લઇને સ્કૂટરની ડેકીમાં મૂક્યા હતા. 

   શાહઆલમમાં ખેરુવાલા કોમ્પલેક્ષ પાસે વાહન પાર્ક કરીને મિત્ર સાથે ઘંટાકર્ણ માર્કેટ પાસે પેમેન્ટ લેવા ગયા હતા.  પરત આવીને ઘરે જઇને ડેકીમાંથી રૃપિયા લેવા જતા ચોરીની જાણ થઇ હતી. જેથી કોમ્પલેક્ષ પાસે જઇને સીસીટીવી ચેક કરતા અજાણ્યો શખ્સ ડેકી તોડીને બાઇક પર તેના સાગરિત સાથે ભાગી જતો દેખાઇ રહ્યો હતો.

Next Post
દિલ્હીના મંદિરો, લાલ કિલ્લો તોયબાના ટાર્ગેટ લિસ્ટમાં, સઘન તપાસ અભિયાન | Delhi’s temples Red Fort on …

દિલ્હીના મંદિરો, લાલ કિલ્લો તોયબાના ટાર્ગેટ લિસ્ટમાં, સઘન તપાસ અભિયાન | Delhi's temples Red Fort on ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમેરિકા-ઈરાન મંત્રણા પડી ભાંગી : 21 કલાકની મથામણ પછી પણ કોઈ પરિણામ આવી શક્યું નથી | US Iran talks co…

ચીને પીઓકે પાસે નવો પ્રાંત સ્થાપિત કર્યો, ભારત માટે ખતરો વધશે | China establishes new province near …

દેશના 166 મોટા જળાશયોમાં પાણી ઘટયું, બે મહિનામાં 22 ટકાનો ઘટાડો | Water levels in 166 major reservoi…

ભારતમાં ૩૦ વર્ષથી ઓછી વયના પાંચમાંથી એક વ્યક્તિ પ્રિ-ડાયાબિટિક | One in five people under 30 in Indi…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
અમેરિકા-ઈરાન મંત્રણા પડી ભાંગી : 21 કલાકની મથામણ પછી પણ કોઈ પરિણામ આવી શક્યું નથી | US Iran talks co…
GUJARAT

વાન્સ અને પ્રતિનિધિમંડળ અમેરિકા રવાના : હવે શું થશે ? મંત્રણા પડી ભાંગવાના મુખ્ય કારણોમાં ‘હોર્મુઝ’ ઉપરનો કબ્જો, ઈરાનના પરમાણુ...

Read more

ચીને પીઓકે પાસે નવો પ્રાંત સ્થાપિત કર્યો, ભારત માટે ખતરો વધશે | China establishes new province near …

દેશના 166 મોટા જળાશયોમાં પાણી ઘટયું, બે મહિનામાં 22 ટકાનો ઘટાડો | Water levels in 166 major reservoi…

ભારતમાં ૩૦ વર્ષથી ઓછી વયના પાંચમાંથી એક વ્યક્તિ પ્રિ-ડાયાબિટિક | One in five people under 30 in Indi…

મૃતક મહિલાના પરિવારને પાંચ લાખનું વળતર ચૂકવવા આદેશ | Order to pay Rs 5 lakh compensation to the fami…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In