• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 850થી વધુ તો નિફ્ટી 274 પોઈન્ટ તૂટી, જાણો શું છે કારણ? | Big crash …

satyasamachar by satyasamachar
February 13, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 850થી વધુ તો નિફ્ટી 274 પોઈન્ટ તૂટી, જાણો શું છે કારણ? | Big crash …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

AI Image of Stock Market Crash

Stock market News : ગઈકાલે સોના અને ચાંદીમાં અચાનક મોટા કડાકા બાદ આજે શેરબજારમાં ફરી એકવાર મોટા કડાકાની સ્થિતિ સર્જાઈ છે.  સેન્સેક્સમાં આજે લગભગ 850 પોઇન્ટ તો નિફ્ટીમાં 274 પોઈન્ટ તૂટી જતાં રોકાણકારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ સાથે રોકાણકારોના લાખો કરોડો રૂપિયાની મૂડી ઘટી ગઈ છે.

સેન્સેક્સની શું છે સ્થિતિ? 

સેન્સેક્સની વાત કરીએ તો આજે સેન્સેક્સ 82902 પોઈન્ટ પર ખુલ્યું હતું. જોકે થોડીકવાર માટે તેમાં તેજી દેખાઈ અને સેન્સેક્સ 83079 પર પહોંચ્યું હતું. ત્યારબાદ અચાનક જ કડાકાની સ્થિતિ વધી જતાં સેન્સેક્સ ગબડીને 82791 પોઈન્ટે આવી ગયું હતું. જોકે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે સેન્સેક્સ 83674 પોઈન્ટે બંધ થયું હતું. જેના આધારે આજે સેન્સેક્સમાં 883 પોઇન્ટ જેટલું તૂટી ગયું હતું. 

નિફ્ટીમાં પણ કડાકો

નિફ્ટી ગઇકાલે 25807ના લેવલ પર બંધ થઇ હતી. જોકે આજે નિફ્ટી સીધી 25571 પોઇન્ટ પર ખુલી હતી જે 236 પોઇન્ટના ગેપ ડાઉન સાથે ખુલી હતી. જેનાથી રોકાણકારોમાં ફફડાટ ફેલાયો હતો. સમાચાર લખવા સુધીમાં નિફ્ટી 25525ના નીચલા લેવલ સુધી ગગડી હતી અને પછી 25540 પોઇન્ટ સુધી રિકવરી બતાવી હતી. 

બજારમાં કડાકા પાછળ શું કારણ? 

બજારમાં કડાકા પાછળ સૌથી મોટું કારણ AI ને માનવામાં આવી રહ્યું છે જેણે વૈશ્વિક સ્તરે ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને આઈટી કંપનીઓમાં હાહાકારની સ્થિતિ સર્જાઈ છે. સૌથી વધુ કડાકો ટીસીએસ ઈન્ફોસિસ, એચસીએલ ટેકથી લઈને મહિન્દ્રા ટેકમાં કડાકાની સ્થિતિ દેખાઈ. જ્યારે અમેરિકામાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. આ મંદી એશિયન માર્કેટમાં પણ દેખાઈ. રોકાણકારોને ડર છે કે એઆઇના નવા ટુલ્સ અનેક પરંપરાગત બિઝનેસ મોડેલને ભારે નુકસાન પહોંચાડી શકે છે અને કંપનીઓનો નફો ઘટી શકે છે. એઆઈની સૌથી વધુ અસર લોજિસ્ટિક્સ, રિયલ એસ્ટેટ, અને સોફ્ટવેર સંબંધિત શેરોમાં જોવા મળી રહી છે. અમેરિકન બજારમાં લગભગ એક ટ્રિલિયન ડૉલર એટલે કે 90 લાખ કરોડ રૂપિયા સાફ થઈ ગયા છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
પૂર્ણેશ મોદી બનશે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, ઔપચારિક જાહેરાત સોમવારે કરાશે | purnesh modi files no…

પૂર્ણેશ મોદી બનશે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ, ઔપચારિક જાહેરાત સોમવારે કરાશે | purnesh modi files no...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …

ઈરાનના ક્રૂડ ઓઈલ સાથે પહેલું જહાજ ગુજરાત આવશે | First ship with Iranian crude oil to arrive in Gujar…

પૂર્વ, મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતા વધારે હિટવેવ જોવા મળશે | Greater than normal heatw…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…
GUJARAT

– વાવ-થરાદ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન – વૈશ્વિક સંકટના સમયમાં દેશને એકતા-સહકારની જરૂર છે ત્યારે વિપક્ષ અફવા ફેલાવી દેશવાસીઓમાં...

Read more

ઓરેકલે સવારે છ વાગે માત્ર એક ઇમેલથી 30 હજાર કર્મચારીઓની છટણી કરી | Oracle laid off 30 000 employees …

ઈરાનના ક્રૂડ ઓઈલ સાથે પહેલું જહાજ ગુજરાત આવશે | First ship with Iranian crude oil to arrive in Gujar…

પૂર્વ, મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્ય કરતા વધારે હિટવેવ જોવા મળશે | Greater than normal heatw…

ગોલ્ડન બ્રિજ પર ડમ્પરમાં ટ્રક ઘુસી જતા ડ્રાઇવરનું મોત | Driver died after truck crashes into dumper …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In