• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, March 7, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

શેરોમાં સાર્વત્રિક તેજીનુ અભૂતપૂર્વ તોફાન | An unprecedented storm of universal boom in stocks

satyasamachar by satyasamachar
February 4, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
શેરોમાં સાર્વત્રિક તેજીનુ અભૂતપૂર્વ તોફાન | An unprecedented storm of universal boom in stocks
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

મુંબઈ : ભારત-અમેરિકા વચ્ચે ગઈકાલે ટ્રેડ ડિલ માટે બન્ને દેશો સંમત થયાના અને ટેરિફમાં ઘટાડો પણ કરાતાં આજે શેરોમાં ફંડો, મહારથીઓએ સાર્વત્રિક તેજીનું તોફાન મચાવ્યું હતું. લોકલ ફંડોની સાથે ફોરેન ફંડો પણ શેરોમાં વેચાણો કાપીને ફરી મોટાપાયે ખરીદદાર બની જતા આજે જાતેજાતમાં તેજીમાં આવી ગયા હતા. ટ્રેડ ડિલ સાથે વૈશ્વિક મોરચે ક્રુડ ઓઈલના ભાવમાં તીવ્ર ઘટાડાની અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો આજે ૧.૫૦ રૂપિયા જેટલો જંગી વધી આવ્યાની પોઝિટીવ અસરે આજે શેરોમાં લાવલાવની પાટીયા ઝુલવા લાગ્યા હતા. સેન્સેક્સ ૨૦૭૨.૬૭ પોઈન્ટની છલાંગે ૮૩૭૩૯.૧૩ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૬૩૯.૧૫ પોઈન્ટ ઉછળીને ૨૫૭૨૭.૫૫ બંધ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સની છલાંગ 

ભારત-અમેરિકા ટ્રેડ ડિલથી ભારતની કેપિટલ ગુડઝની નિકાસો વધવાની અને પાવર ઈક્વિપમેન્ટ, રિન્યુએબલ એનજીૅ ક્ષેત્રે પણ બન્ને દેશો વચ્ચે ટ્રેડ વધવાની અપેક્ષાએ આજે ફંડોએ કેપિટલ ગુડઝ શેરોમાં ઓલ રાઉન્ડ આક્રમક તેજી કરી હતી.  ટીમકેન રૂ.૨૨૪.૯૦ વધીને રૂ.૩૨૫૩.૪૫, કેઈઆઈ રૂ.૨૯૧.૯૫ વધીને રૂ.૪૩૬૯.૨૦, પોલીકેબ રૂ.૪૭૨.૮૦ વધીને રૂ.૭૫૦૬.૭૫, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૪૧.૬૦ વધીને રૂ.૭૯૪.૮૦ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૪૩૩.૪૭ પોઈન્ટ ઉછળીને ૬૮૦૯૩.૦૩ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં તેજી 

ઓટોમોબાઈલ કંપનીઓ માટે પણ અમેરિકી ટેરિફમાં ઘટાડાની પોઝિટીવ અસરે હવે વાહનો અને ઓટોમોબાઈલ કોમ્પોનન્ટસ સહિતની નિકાસોને વેગ મળવાની અપેક્ષાએ આજે ફંડોએ ઓટો શેરોમાં તોફાની તેજી કરી હતી. અપોલો ટાયર રૂ.૨૨.૩૦ વધીને રૂ.૫૦૪.૯૫, આઈશર મોટર્સ રૂ.૨૨૮.૨૫ વધીને રૂ.૭૨૧૩.૫૫, ઉનો મિન્ડા રૂ.૩૩.૭૫ વધીને રૂ.૧૨૧૩.૪૦, મારૂતી સુઝુકી રૂ.૩૯૨.૫૫ વધીને રૂ.૧૪,૭૭૯.૬૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૭૧૦.૧૧ પોઈન્ટ ઉછળીને ૬૦૯૮૮.૪૭ બંધ રહ્યો હતો.

ફાર્મા ક્ષેત્રે આગેકૂચ

અમેરિકાએ ટેરિફમાં ઘટાડો કર્યા સાથે ભારતની ફાર્મા નિકાસોની અનિશ્ચિતતાના વાદળો વિખેરાતાં ફંડોએ આજે હેલ્થકેર-ફાર્મા શેરોમાં ઓલ રાઉન્ડ આક્રમક તેજી કરી હતી.

 પોલીમેડ રૂ.૧૩૬.૫૦ વધીને રૂ.૧૫૮૭.૬૦, કોપરાન રૂ.૧૧.૨૦ વધીને રૂ.૧૩૪.૩૦, એડવાન્સ એન્ઝાઈમ રૂ.૨૧.૪૦ વધીને રૂ.૨૮૬.૯૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૧૬૪.૦૭ પોઈન્ટ ઉછળીને ૪૨૨૫૩.૦૨ બંધ રહ્યો હતો.

ફાઈ., બેંકિંગ શેરોમાં તેજી 

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ આજે ફંડોની બજાજ ટ્વિન્સની આગેવાનીએ આક્રમક તેજી કરી હતી. એક્સિસ બેંક રૂ.૩૭.૭૦ વધીને રૂ.૧૩૫૫.૫૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૩૭.૪૦ વધીને રૂ.૧૩૮૯.૬૦ રહ્યા હતા. બજાજ ફાઈનાન્સનો ત્રિમાસિક ચોખ્ખો નફો રૂ.૩૭૦૫.૮૧ કરોડથી વધીને રૂ.૪૫૮૦.૫૨ કરોડ થતાં સેર  રૂ.૬૦.૪૦ ઉછળીને રૂ.૯૬૪.૭૫, બજાજ ફિનસર્વ રૂ.૮૨.૮૫ વધીને રૂ.૨૦૧૩.૦૫, પ્રુડેન્ટ એડવાઈઝર રૂ.૧૬૬.૨૫ વધીને રૂ.૨૫૪૦.૭૦, નુવામા રૂ.૭૯.૫૦ વધીને રૂ.૧૩૬૨.૫૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૫૩૦.૦૩ પોઈન્ટ ઉછળીને ૬૭૪૨૫.૪૭ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં તેજી 

સોના અને ચાંદીના ભાવોમાં પાછલા દિવસોમાં તીવ્ર કડાકા બાદ આજે વિશ્વબજાર પાછળ ભાવો ફરી વધી આવતાં અને નોન-ફેરસ મેટલના ભાવોમાં પણ ઉછાળાને કારણે આજે ફરી મેટલ-માઈનીંગ શેરોમાં ઘટાડાને  બ્રેક લાગી ભાવો વધતાં જોવાયા હતા.  હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૮.૭૦ વધીને રૂ.૬૨૮.૨૫, એપીએલ અપોલો રૂ.૫૭.૯૦ વધીને રૂ.૨૧૩૭, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૩૦.૩૫ વધીને રૂ.૧૨૨૯.૦૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૦૮૨.૯૭ પોઈન્ટની છલાંગે ૩૯૧૪૧.૦૩ બંધ રહ્યો હતો.

આઈટી શેરોમાં મંદીને  બ્રેક 

અમેરિકા સાથે ટ્રેડ ડિલ કરવા સંમતિથી ભારતીય આઈટી ઉદ્યોગ માટે પણ રાહત થવાના અને અમરિકામાં ફરી તકો વધવાની અપેક્ષાએ ફંડોએ ટેકનોલોજી, આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં મંદીને બ્રેક લાગી રિકવરી જોવાઈ હતી.  સોનાટા સોફ્ટવેર રૂ.૧૭.૨૫ વધીને રૂ.૩૨૭.૩૦, મેપમાય ઈન્ડિયા રૂ.૫૦.૭૦ વધીને રૂ.૧૨૯૩.૭૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૪૪.૪૫  પોઈન્ટ ઘટીને ૩૭૧૫૦.૦૬ બંધ રહ્યો હતો. 

FIIની રૂ.૫૨૩૬ કરોડની ખરીદી 

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૫૨૩૬.૨૮ કરોડના શેરોની જંગી ચોખ્ખી ખરીદી કરી હતી.

 કુલ રૂ.૨૭,૬૭૭.૬૮ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૨,૪૪૧.૪૦ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૧૦૧૪.૨૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૨૮,૨૦૬.૨૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૭,૧૯૧.૯૭ કરોડની વેચવાલી કરી હતી.

Next Post
રૂપિયામાં સ્પ્રિંગ જેવો ઉછાળો: આઠ વર્ષનો રેકોર્ડ તૂટયો: ડોલર નીચામાં 90.04 | Spring like surge in ru…

રૂપિયામાં સ્પ્રિંગ જેવો ઉછાળો: આઠ વર્ષનો રેકોર્ડ તૂટયો: ડોલર નીચામાં 90.04 | Spring like surge in ru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિવાદાસ્પદ બનેલી સેવન્થ ડે સ્કૂલને લીઝ ડીડની શરતભંગ બદલ શોકોઝ અપાઈ | Controversial

વિવાદાસ્પદ બનેલી સેવન્થ ડે સ્કૂલને લીઝ ડીડની શરતભંગ બદલ શોકોઝ અપાઈ | Controversial

ફોરલેનનો એસ.પી.રીંગરોડ સિકસલેન બનશે, સરદાર પટેલ રીંગરોડને ૨૧૮૯ કરોડના ખર્ચે અપગ્રેડ કરવા નિર્ણય | Fo…

ફોરલેનનો એસ.પી.રીંગરોડ સિકસલેન બનશે, સરદાર પટેલ રીંગરોડને ૨૧૮૯ કરોડના ખર્ચે અપગ્રેડ કરવા નિર્ણય | Fo…

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને લગ્નની સિઝનમાં પાર્ટી પ્લોટની માંગ વધતા ૧૩.૮૧ કરોડ આવક થઈ | The munici…

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને લગ્નની સિઝનમાં પાર્ટી પ્લોટની માંગ વધતા ૧૩.૮૧ કરોડ આવક થઈ | The munici…

મોરબીમાં 100થી વધુ સિરામિક એકમો બંધ, 5000 જેટલા શ્રમિકો બેરોજગાર | More than 100 ceramic units close…

મોરબીમાં 100થી વધુ સિરામિક એકમો બંધ, 5000 જેટલા શ્રમિકો બેરોજગાર | More than 100 ceramic units close…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
વિવાદાસ્પદ બનેલી સેવન્થ ડે સ્કૂલને લીઝ ડીડની શરતભંગ બદલ શોકોઝ અપાઈ | Controversial
GUJARAT

વિવાદાસ્પદ બનેલી સેવન્થ ડે સ્કૂલને લીઝ ડીડની શરતભંગ બદલ શોકોઝ અપાઈ | Controversial

        અમદાવાદ, શુક્રવાર, 6 માર્ચ, 2026 અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી વિવાદાસ્પદ સેવન્થ ડેસ્કૂલને લીઝ ડીડની શરત ભંગ બદલ...

Read more

ફોરલેનનો એસ.પી.રીંગરોડ સિકસલેન બનશે, સરદાર પટેલ રીંગરોડને ૨૧૮૯ કરોડના ખર્ચે અપગ્રેડ કરવા નિર્ણય | Fo…

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને લગ્નની સિઝનમાં પાર્ટી પ્લોટની માંગ વધતા ૧૩.૮૧ કરોડ આવક થઈ | The munici…

મોરબીમાં 100થી વધુ સિરામિક એકમો બંધ, 5000 જેટલા શ્રમિકો બેરોજગાર | More than 100 ceramic units close…

પોલીસમેન તરીકે ઓળખ આપી ફેસબુક ફ્રેન્ડ દ્વારા યુવતી પર દુષ્કર્મ | Girl raped by Facebook friend posin…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In