• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, February 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુકમામાં સુરક્ષાબળોની મોટી જીત : એક મહિલા સહિત 22 નક્સલીએ કર્યું આત્મસમર્પણ | Big Win in Sukma: 22 N…

satyasamachar by satyasamachar
February 17, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
સુકમામાં સુરક્ષાબળોની મોટી જીત : એક મહિલા સહિત 22 નક્સલીએ કર્યું આત્મસમર્પણ | Big Win in Sukma: 22 N…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામનગર જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વેની ચકાસણી માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બોટની મદદ લેવાશે | Artific…

દેવભૂમિ દ્વારકા: સલાયામાં રખડતા શ્વાનનો હાહાકાર, એક જ દિવસમાં 8 લોકો બચકા ભર્યા | Devbhumi Dwarka: S…

જામનગરના યુવાનો માટે ભારતીય સેનામાં અગ્નિવિર તરીકે જોડાવાની સુવર્ણ તક | Golden opportunity for the y…

Load More

Naxalites Surrender in Chhattisgarh : ભારતને નક્સલમુક્ત બનાવવાના અભિયાનમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં મંગળવારે એક મહિલા સહિત કુલ 22 નક્સલીઓએ હિંસાનો માર્ગ છોડી સુરક્ષાબળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. આ ઘટનાને નક્સલવાદ વિરુદ્ધના જંગમાં એક નિર્ણાયક સિદ્ધી માનવામાં આવી રહી છે.

નક્સલીઓ સરકારની નીતિથી પ્રભાવિત

વધારાના પોલીસ અધિક્ષક રોહિત શાહ અને CRPFના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ નક્સલીઓએ શરણાગતિ સ્વીકારી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ તમામ નક્સલીઓ સરકારની આત્મસમર્પણ નીતિ અને ‘પૂના મારગેમ’ (નવો રસ્તો) પુનર્વસન અભિયાનથી પ્રભાવિત થયા હતા. છેલ્લા ઘણા સમયથી નક્સલી વિસ્તારોમાં સુરક્ષા કેમ્પની સ્થાપના અને રસ્તાઓના નિર્માણ જેવા વિકાસકાર્યોને કારણે માઓવાદી સંગઠનોની પકડ નબળી પડી છે.

હિંસા છોડી મુખ્યધારા તરફ વળ્યા નક્સલીઓ

આત્મસમર્પણ કરનાર નક્સલીઓએ જણાવ્યું કે, તેઓ પોકળ વિચારધારા અને હિંસાથી કંટાળીને હવે સામાન્ય જીવન જીવવા માંગે છે. સુકમા પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણે આ અંગે માહિતી આપતા કહ્યું કે, શરણાગતિ સ્વીકારનાર તમામ સભ્યોને સરકારના નિયમ મુજબ આર્થિક સહાય અને પુનર્વસન માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે, જેથી તેઓ સન્માનપૂર્વક સમાજની મુખ્યધારામાં જીવી શકે.

આ પણ વાંચો : ગ્રાહકની ફરિયાદ ભારે પડી: ઓલાના CEO ભાવિશ અગ્રવાલ સામે ધરપકડ વોરંટ, જાણો સમગ્ર મામલો

સુરક્ષાબળોનું સંયુક્ત ઓપરેશન

આ મોટી સફળતા પાછળ જિલ્લા રિઝર્વ ગાર્ડ (DRG), જિલ્લા પોલીસ દળ, CRPF અને કોબ્રા બટાલિયનના જવાનોની સખત મહેનત રહેલી છે. સુરક્ષાબળો દ્વારા ચલાવવામાં આવતા સતત સર્ચ ઓપરેશનને કારણે નક્સલીઓ પર દબાણ વધ્યું હતું, જેના પરિણામે આટલી મોટી સંખ્યામાં નક્સલીઓએ હથિયાર છોડવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : NCPના મર્જરની ચર્ચા વચ્ચે સુનેત્રા પવારનો રાજકીય દબદબો વધ્યો, પાર્ટીએ સોંપી મોટી જવાબદારી

Next Post
AI જનરેટેડ અરજીઓ અને અસ્તિત્વ જ ના હોય તેવા કેસના સંદર્ભ જોઈને સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, CJIએ વકીલોને લગ…

AI જનરેટેડ અરજીઓ અને અસ્તિત્વ જ ના હોય તેવા કેસના સંદર્ભ જોઈને સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, CJIએ વકીલોને લગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાંથી ઠંડી ગાયબ, હવામાન વિભાગે કરી ગરમીની આગાહી, જાણો વિગત | Gujarat Weather Meteorological De…

અમદાવાદના પીપળજમાં કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ બેકાબૂ, 100થી વધુ ફાયર જવાનો ઘટનાસ્થળે | fire breaks …

અમદાવાદના પીપળજમાં કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ બેકાબૂ, 100થી વધુ ફાયર જવાનો ઘટનાસ્થળે | fire breaks …

AI જનરેટેડ અરજીઓ અને અસ્તિત્વ જ ના હોય તેવા કેસના સંદર્ભ જોઈને સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, CJIએ વકીલોને લગ…

AI જનરેટેડ અરજીઓ અને અસ્તિત્વ જ ના હોય તેવા કેસના સંદર્ભ જોઈને સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, CJIએ વકીલોને લગ…

સુકમામાં સુરક્ષાબળોની મોટી જીત : એક મહિલા સહિત 22 નક્સલીએ કર્યું આત્મસમર્પણ | Big Win in Sukma: 22 N…

સુકમામાં સુરક્ષાબળોની મોટી જીત : એક મહિલા સહિત 22 નક્સલીએ કર્યું આત્મસમર્પણ | Big Win in Sukma: 22 N…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાંથી ઠંડી ગાયબ, હવામાન વિભાગે કરી ગરમીની આગાહી, જાણો વિગત | Gujarat Weather Meteorological De…
GUJARAT

Gujarat Weather: ગુજરાતમાંથી ઠંડી હવે ગાયબ જ થઈ જતાં બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગે ગરમીને લઈને...

Read more

અમદાવાદના પીપળજમાં કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગ બેકાબૂ, 100થી વધુ ફાયર જવાનો ઘટનાસ્થળે | fire breaks …

AI જનરેટેડ અરજીઓ અને અસ્તિત્વ જ ના હોય તેવા કેસના સંદર્ભ જોઈને સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, CJIએ વકીલોને લગ…

સુકમામાં સુરક્ષાબળોની મોટી જીત : એક મહિલા સહિત 22 નક્સલીએ કર્યું આત્મસમર્પણ | Big Win in Sukma: 22 N…

BIG NEWS: ફ્રાન્સ પ્રમુખ મેક્રોનની ભારત યાત્રા, 21 મોટી ડીલની યાદી આવી સામે | france president macro…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In