• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ વ્હોટ્સએપ-મેટા ઘૂંટણીયે! CCIની તમામ શરતો સ્વીકારી, યુઝર્સનો ડેટા સુરક્ષિત …

satyasamachar by satyasamachar
February 23, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સુપ્રીમ કોર્ટની કડકાઈ બાદ વ્હોટ્સએપ-મેટા ઘૂંટણીયે! CCIની તમામ શરતો સ્વીકારી, યુઝર્સનો ડેટા સુરક્ષિત …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

WhatsApp Privacy Policy: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતના કડક વલણ બાદ વ્હોટ્સએપ અને મેટાએ CCIના આદેશને સ્વીકારી લીધા છે. હવે જાહેરાત માટે ડેટા શેરિંગ પર યુઝર્સનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ભરોસો અપાવ્યો છે કે 16 માર્ચ 2026 સુધી પ્રાયવસી સુરક્ષાના તમામ નિયમ લાગુ કરી દેવામાં આવશે. કોર્ટે કંપનીની રોક લગાવનારી અરજી ફગાવી દીધી છે. આ ચુકાદો ભારતીય યુઝર્સની ડિજિટલ ગોપનિયતા માટે મોટી જીતના રૂપે જોવાઈ રહ્યો છે.

પ્રાયવેટ જાણકારી કોઈની જાગીર નહીં

સુપ્રીમ કોર્ટમાં વ્હોટ્સએપએ કહ્યું કે હવે લોકોની પ્રાયવેટ જાણકારી કોઈની જાગીર નહીં હોય, કોર્ટમાં વ્હોટ્સએપ તરફથી રજૂઆત કરી રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે, હવે વ્હોટ્સએપ અને મેટા કોમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા(CCI)ના આદેશનું સંપૂર્ણ રીતે પાલન કરશે. યુઝર્સને તેમના ડેટાને અન્ય મેટા કંપની( ફેસબુક, ઇન્સ્ટાગ્રામ) સાથે શેર કરવા પર વધારે નિયંત્રણ મળશે.

વ્હોટ્સએપએ હથિયાર હેઠા મૂકી દીધા

સુપ્રીમ કોર્ટના ફટકાર બાદ વ્હોટ્સએપ અને તેને સંલગ્ન કંપની મેટાએ હથિયાર હેઠા મૂકી દીધા છે. સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલ અને કંપની તરફથી ભરોસો આપવામાં આવ્યો છે કે વ્હોટ્સએપ જાહેરાત સંબંધીત ડેટા શેરિંગ પર CCIના તમામ સુરક્ષા ઉપાયો અને NCLATના આદેશનું પાલન કરશે. આથી હવે ભારતીય યુઝર્સની ગોપનિયતા જળવાશે, ડેટા શેરિંગ પર યુઝર્સનું જ નિયંત્રણ હશે. 16 માર્ચ 2026 સુધી પ્રાયવસી સુરક્ષાના તમામ નિયમ લાગુ થઈ જશે.

યુઝર્સને સહમતીનો વિકલ્પ આપવો પડશે

હવે CCI સમક્ષ એક પાલન સોગંદનામું પણ ફાઇલ કરવું પડશે. જો કે આ કેસ સાથે જોડાયેલા મુખ્ય કાયદાકીય મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી યથાવત્ રહેશે, હાલમાં તાત્કાલિક પ્રભાવથી વ્હોટ્સએપે તેમની પ્રાયવસી નીતિઓમાં ફેરફાર કરી યુઝર્સને સહમતિનો વિકલ્પ આપવો પડશે.

શું છે સમગ્ર મામલો? 

વ્હોટ્સએપ તેની 2021ની પ્રાયવસી પોલિસી દ્વારા યુઝર્સનો અંગત ડેટા તેની જ અન્ય કંપનીઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સાથે શેર કરવા માંગતું હતું. CCIએ તેને યુઝર્સના અધિકારોનું હનન ગણાવીને તેના પર રોક લગાવી હતી. જે બાદ વ્હોટ્સએપે CCIના આ આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી અને સ્ટેની માંગ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું અને કહ્યું કે ભારતના કાયદા માનો અથવા તો દેશ છોડી દો! 

આ પણ વાંચો: આતંકવાદ સામે ભારતનો ‘પ્રહાર’: સરકારે જાહેર કરી એન્ટિ-ટેરર પોલિસી; જેહાદી સંગઠનોની હવે ખેર નહીં

જે બાદ હવે વ્હોટ્સએપ તરફથી હાજર રહેલા વકીલ કપિલ સિબ્બલે છેવટે કોર્ટમાં સ્વીકાર્યું છે કે કંપની CCIના તમામ નિયમોનું પાલન કરશે. તેમણે જાહેરાત કરી કે 16 માર્ચ 2026 સુધીમાં તમામ ફેરફારો લાગુ કરી દેવામાં આવશે.

Next Post
VIDEO: ઉત્તર પ્રદેશના લખનઉમાં સ્લીપર બસ પલટતા મોટી દુર્ઘટના, 7 મોત, 40 ઈજાગ્રસ્ત | Lucknow Bus Accid…

VIDEO: ઉત્તર પ્રદેશના લખનઉમાં સ્લીપર બસ પલટતા મોટી દુર્ઘટના, 7 મોત, 40 ઈજાગ્રસ્ત | Lucknow Bus Accid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઈરાન યુદ્ધની અસર ! ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો | India Retail…

ઈરાન યુદ્ધની અસર ! ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો | India Retail…

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …

Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …

Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …

‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?…’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ…

‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?…’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
ઈરાન યુદ્ધની અસર ! ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો | India Retail…
GUJARAT

ઈરાન યુદ્ધની અસર ! ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો | India Retail…

India Retail Inflation March 2026 : મધ્ય-પૂર્વમાં યુદ્ધ અને વિદેશથી સપ્લાય થતી ચીજવસ્તુઓ પર દબાણના વધવાથી કિંમતો પર અસર પડી...

Read more

77 કરોડનું દેશવ્યાપી ‘મ્યુલ એકાઉન્ટ’ રેકેટ ઝડપાયું: ગાંધીનગર CID ક્રાઈમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી …

Explainer: કેન્સરમાં ‘જાદુઈ’ ગણાતી દવાના કાળા બજાર, જાણો દર્દીના મોત બાદ કેવી રીતે કૌભાંડ ઝડપાયું | …

‘તમે તમારી જાતને સંસદથી પણ ઉપર સમજો છો?…’ બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટે લીધો વન વિભાગના અધિકારીઓ…

અમદાવાદમાં કરોડોની હાઈટેક ઠગાઈનો પર્દાફાશ: વે-બ્રીજના વજન કાંટામાં ચીપ લગાવી રિમોટથી છેતરપિંડી, ગેંગ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In