• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરતમાં આયુષ્માન કાર્ડના નામે ગોરખધંધો, અપડેટ કરવા હજારો રૂપિયાના ઉઘરાણાનો આરોપ | ayushman card manu…

satyasamachar by satyasamachar
February 6, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સુરતમાં આયુષ્માન કાર્ડના નામે ગોરખધંધો, અપડેટ કરવા હજારો રૂપિયાના ઉઘરાણાનો આરોપ | ayushman card manu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Ayushman Card Scam: સુરત પાલિકા વિસ્તારમાં ગરીબ- મધ્યમ વર્ગના લોકોની સારવાર માટે આર્શીવાદરૂપ બનેલા આયુષ્યમાન કાર્ડ માં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો ગંભીર આક્ષેપ બહાર આવ્યો છે. પાલિકાના વિપક્ષે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, કાર્ડ રિન્યુ કરવાના હોય તેવા અરજદારો પાસે ચાર હજાર જેટલી રકમ પડાવવામાં આવે છે અને રકમ ન મળે તો બે મહિના સુધી અરજી પેન્ડીંગ રાખવામાં આવે છે. આવા ગંભીર આક્ષેપ સાથે પાલિકાના વિપક્ષે ભ્રષ્ટાચાર અને એજન્ટોની મિલીભગત સામે તાત્કાલિક તપાસ કરવા માંગણી કરી છે. 

વિપક્ષનો હોબાળો

સુરત પાલિકાના વિપક્ષના કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે જેમાં લખ્યું છે કે સરકારની આયુષ્યમાન ભારત યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદ સમાન છે. પણ સુરતમાં  આ યોજના હેઠળના કાર્ડ રિન્યુ કરવાની પ્રક્રિયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવી રહી છે. 

સુરતમાં આયુષ્માન કાર્ડના નામે ગોરખધંધો, અપડેટ કરવા હજારો રૂપિયાના ઉઘરાણાનો આરોપ 2 - image

ગરીબો માટેના કાર્ડમા ભ્રષ્ટાચાર

આ કાર્ડ રિન્યુ માટે અરજદારો આવે છે તેમની પાસેથી ચાર હજાર રૂપિયા જેટલી મોટી રકમની માંગણી કરવામાં આવે છે અને  ઝડપી એપ્રુવલ માટે જે અરજદારો નાણાં આપે છે. તેમના કાર્ડ માત્ર બે કલાકમાં એપ્રુવ થઈ જાય છે. જ્યારે સામાન્ય પ્રક્રિયામાં ફોર્મ ભરનારા નાગરિકોને એકથી બે મહિના સુધી ધક્કા ખાવા પડે છે અથવા તેની અરજી પેન્ડિંગ રાખવામાં આવે છે.

આયુષ્માન કાર્ડ બન્યું ભ્રષ્ટાચારનું કેન્દ્ર

સરકારી વિભાગના અમુક કર્મચારીઓ અને વચેટિયાઓ મિલીભગત વગર આ પ્રકારનું કામ શક્ય નથી. જે ગરીબ જનતાની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આયુષ્માન કાર્ડ જેવી સંવેદનશીલ યોજનામાં જો આવો ભ્રષ્ટાચાર થતો હોય, તો તે અત્યંત ગંભીર બાબત છે. આનાથી સરકાર ની છબી ખરડાય છે અને જરૂરિયાતમંદ દર્દીઓ સારવાર થી વંચિત રહી જાય છે. જેના કારણે આ ભ્રષ્ટાચાર માં સામેલ જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને ફરજ મુક્ત કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Surat Ayushman Card Scam: સુરત પાલિકા વિસ્તારમાં ગરીબ- મધ્યમ વર્ગના લોકોની સારવાર માટે આર્શીવાદરૂપ બનેલા આયુષ્યમાન કાર્ડ માં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો ગંભીર આક્ષેપ બહાર આવ્યો છે. પાલિકાના વિપક્ષે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, કાર્ડ રિન્યુ કરવાના હોય તેવા અરજદારો પાસે ચાર હજાર જેટલી રકમ પડાવવામાં આવે છે અને રકમ ન મળે તો બે મહિના સુધી અરજી પેન્ડીંગ રાખવામાં આવે છે. આવા ગંભીર આક્ષેપ સાથે પાલિકાના વિપક્ષે ભ્રષ્ટાચાર અને એજન્ટોની મિલીભગત સામે તાત્કાલિક તપાસ કરવા માંગણી કરી છે. 

વિપક્ષનો હોબાળો

સુરત પાલિકાના વિપક્ષના કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે જેમાં લખ્યું છે કે સરકારની આયુષ્યમાન ભારત યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદ સમાન છે. પણ સુરતમાં  આ યોજના હેઠળના કાર્ડ રિન્યુ કરવાની પ્રક્રિયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવી રહી છે. 

સુરતમાં આયુષ્માન કાર્ડના નામે ગોરખધંધો, અપડેટ કરવા હજારો રૂપિયાના ઉઘરાણાનો આરોપ 2 - image

ગરીબો માટેના કાર્ડમા ભ્રષ્ટાચાર

આ કાર્ડ રિન્યુ માટે અરજદારો આવે છે તેમની પાસેથી ચાર હજાર રૂપિયા જેટલી મોટી રકમની માંગણી કરવામાં આવે છે અને  ઝડપી એપ્રુવલ માટે જે અરજદારો નાણાં આપે છે. તેમના કાર્ડ માત્ર બે કલાકમાં એપ્રુવ થઈ જાય છે. જ્યારે સામાન્ય પ્રક્રિયામાં ફોર્મ ભરનારા નાગરિકોને એકથી બે મહિના સુધી ધક્કા ખાવા પડે છે અથવા તેની અરજી પેન્ડિંગ રાખવામાં આવે છે.

આયુષ્માન કાર્ડ બન્યું ભ્રષ્ટાચારનું કેન્દ્ર

સરકારી વિભાગના અમુક કર્મચારીઓ અને વચેટિયાઓ મિલીભગત વગર આ પ્રકારનું કામ શક્ય નથી. જે ગરીબ જનતાની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આયુષ્માન કાર્ડ જેવી સંવેદનશીલ યોજનામાં જો આવો ભ્રષ્ટાચાર થતો હોય, તો તે અત્યંત ગંભીર બાબત છે. આનાથી સરકાર ની છબી ખરડાય છે અને જરૂરિયાતમંદ દર્દીઓ સારવાર થી વંચિત રહી જાય છે. જેના કારણે આ ભ્રષ્ટાચાર માં સામેલ જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને ફરજ મુક્ત કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવે છે.

Surat Ayushman Card Scam: સુરત પાલિકા વિસ્તારમાં ગરીબ- મધ્યમ વર્ગના લોકોની સારવાર માટે આર્શીવાદરૂપ બનેલા આયુષ્યમાન કાર્ડ માં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો ગંભીર આક્ષેપ બહાર આવ્યો છે. પાલિકાના વિપક્ષે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, કાર્ડ રિન્યુ કરવાના હોય તેવા અરજદારો પાસે ચાર હજાર જેટલી રકમ પડાવવામાં આવે છે અને રકમ ન મળે તો બે મહિના સુધી અરજી પેન્ડીંગ રાખવામાં આવે છે. આવા ગંભીર આક્ષેપ સાથે પાલિકાના વિપક્ષે ભ્રષ્ટાચાર અને એજન્ટોની મિલીભગત સામે તાત્કાલિક તપાસ કરવા માંગણી કરી છે. 

વિપક્ષનો હોબાળો

સુરત પાલિકાના વિપક્ષના કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે જેમાં લખ્યું છે કે સરકારની આયુષ્યમાન ભારત યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદ સમાન છે. પણ સુરતમાં  આ યોજના હેઠળના કાર્ડ રિન્યુ કરવાની પ્રક્રિયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરવામાં આવી રહી છે. 

સુરતમાં આયુષ્માન કાર્ડના નામે ગોરખધંધો, અપડેટ કરવા હજારો રૂપિયાના ઉઘરાણાનો આરોપ 2 - image

ગરીબો માટેના કાર્ડમા ભ્રષ્ટાચાર

આ કાર્ડ રિન્યુ માટે અરજદારો આવે છે તેમની પાસેથી ચાર હજાર રૂપિયા જેટલી મોટી રકમની માંગણી કરવામાં આવે છે અને  ઝડપી એપ્રુવલ માટે જે અરજદારો નાણાં આપે છે. તેમના કાર્ડ માત્ર બે કલાકમાં એપ્રુવ થઈ જાય છે. જ્યારે સામાન્ય પ્રક્રિયામાં ફોર્મ ભરનારા નાગરિકોને એકથી બે મહિના સુધી ધક્કા ખાવા પડે છે અથવા તેની અરજી પેન્ડિંગ રાખવામાં આવે છે.

આયુષ્માન કાર્ડ બન્યું ભ્રષ્ટાચારનું કેન્દ્ર

સરકારી વિભાગના અમુક કર્મચારીઓ અને વચેટિયાઓ મિલીભગત વગર આ પ્રકારનું કામ શક્ય નથી. જે ગરીબ જનતાની મજબૂરીનો ફાયદો ઉઠાવી રહ્યા છે. આયુષ્માન કાર્ડ જેવી સંવેદનશીલ યોજનામાં જો આવો ભ્રષ્ટાચાર થતો હોય, તો તે અત્યંત ગંભીર બાબત છે. આનાથી સરકાર ની છબી ખરડાય છે અને જરૂરિયાતમંદ દર્દીઓ સારવાર થી વંચિત રહી જાય છે. જેના કારણે આ ભ્રષ્ટાચાર માં સામેલ જવાબદાર અધિકારીઓ કે કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને ફરજ મુક્ત કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવે છે.

Next Post
સુરતના સરથાણા ઝોનમાં 3 થી 8 ફેબ્રુઆરી સુધી આધાર કાર્ડને લગતી કામગીરી ઠપ્પ | Aadhaar card related act…

સુરતના સરથાણા ઝોનમાં 3 થી 8 ફેબ્રુઆરી સુધી આધાર કાર્ડને લગતી કામગીરી ઠપ્પ | Aadhaar card related act...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં નેટ ઈન્ફલો 77 ટકા ઘટીને 56.60 કરોડ રહ્યો | Net inflows into gold ETFs fe…

મ્યુનિ.તંત્ર-શાસકોની લાચારી , અમદાવાદનું ૧૮ હજાર કરોડનું બજેટ છતાં સરકાર પાસેથી ગ્રાન્ટની લાચારી | H…

રાજકોટ જિલ્લામાં ખેડૂત અકસ્માત વીમા યોજનામાં 56% અરજીઓ હજુ લટકતી! | 56% of applications in the Farme…

મમતાએ રાષ્ટ્રપતિનું અપમાન કરતા બંગાળમાં બબાલ | Mamata’s insult to the President creates ruckus in Be…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં નેટ ઈન્ફલો 77 ટકા ઘટીને 56.60 કરોડ રહ્યો | Net inflows into gold ETFs fe…
GUJARAT

મુંબઈ : વર્તમાન વર્ષના ફેબુ્રઆરીમાં ભારતના ગોલ્ડ એકસચેન્જ ટ્રેડેડ ફન્ડસ (ઈટીએફસ)માં રોકાણકારો તરફથી નેટ ઈન્ફલોસ જાન્યુઆરીની સરખામણીએ ૭૭ ટકા ઘટી...

Read more

મ્યુનિ.તંત્ર-શાસકોની લાચારી , અમદાવાદનું ૧૮ હજાર કરોડનું બજેટ છતાં સરકાર પાસેથી ગ્રાન્ટની લાચારી | H…

રાજકોટ જિલ્લામાં ખેડૂત અકસ્માત વીમા યોજનામાં 56% અરજીઓ હજુ લટકતી! | 56% of applications in the Farme…

મમતાએ રાષ્ટ્રપતિનું અપમાન કરતા બંગાળમાં બબાલ | Mamata’s insult to the President creates ruckus in Be…

રાજાશાહી વખતથી મહિલાઓ માટેનો અનામત બાગ ડૂસકાં ભરી રહ્યો છે ! | The garden reserved for women since t…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In