• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરત: પાલિકાના એન્જિનિયર અને પત્રકાર સામે 15 લાખની લાંચ કેસમાં ગુનો નોંધાયો, ACBએ ગોઠવ્યું હતું છટકુ…

satyasamachar by satyasamachar
February 20, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સુરત: પાલિકાના એન્જિનિયર અને પત્રકાર સામે 15 લાખની લાંચ કેસમાં ગુનો નોંધાયો, ACBએ ગોઠવ્યું હતું છટકુ…
15
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

ACB Crackdown in Surat: સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં ભ્રષ્ટાચારનો મોટો મામલો સામે આવ્યો છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર (વર્ગ-1) અને એક પત્રકાર વિરુદ્ધ લાંચનો ગુનો દાખલ કર્યો છે. બાંધકામ પર ડિમોલિશનની કાર્યવાહી અટકાવવા માટે લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

શું છે સમગ્ર મામલો?

ફરિયાદીના બાંધકામ પર પાલિકા દ્વારા ડિમોલિશનની નોટિસ આપવામાં આવી હતી. આ ડિમોલિશનની કાર્યવાહી અટકાવવા માટે લિંબાયત ઝોનના કાર્યપાલક ઇજનેર વિપુલ શશીકાંત ગણેશવાલા અને એક સ્થાનિક અખબારના પત્રકાર મહંમદ ઇસ્માઇલ ઉર્ફે પરવાના પઠાણે મેળાપીપણું કર્યું હતું. આ બંનેએ શરૂઆતમાં 21 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, જે રકઝક બાદ 15 લાખ રૂપિયા પર નક્કી થઈ હતી. લાંચનો પહેલા હપ્તા તરીકે 4 લાખ રૂપિયા આપવાનું નક્કી કરાયું હતું.

આ પણ વાંચો: પંચમહાલમાં અપહરણ-દુષ્કર્મના કેસમાં 20 વર્ષથી નાસતો ફરતો આરોપી ખેડાથી ઝડપાયો

ACBનું છટકું અને આરોપીનો પલાયન

ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. 19મી ફેબ્રુઆરીના રોજ ACB દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. પત્રકાર મહંમદ ઇસ્માઇલ 4 લાખ રૂપિયાની રોકડ સ્વીકારવા માટે આવ્યા હતા. લાંચની રકમ સ્વીકાર્યા બાદ, ACBની ટીમ ત્રાટકે તે પહેલા જ પત્રકાર રોકડા લઈને નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ, કાર્યપાલક ઇજનેર વિપુલ ગણેશવાલા પણ સ્થળ પર હાજર મળી આવ્યા નહોતા.

ACBએ આ મામલે કાર્યપાલક ઇજનેર અને પત્રકાર બંને સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આરોપીઓએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાઈત ગેરવર્તણૂક કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સાબિત થયું છે. હાલમાં ACBની અલગ-અલગ ટીમો આ બંને આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ ચલાવી રહી છે. આ ઘટનાથી સુરત મહાનગરપાલિકાના તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Next Post
પંચમહાલમાં અપહરણ-દુષ્કર્મના કેસમાં 20 વર્ષથી નાસતો ફરતો આરોપી ખેડાથી ઝડપાયો | Panchmahal Police Arre…

પંચમહાલમાં અપહરણ-દુષ્કર્મના કેસમાં 20 વર્ષથી નાસતો ફરતો આરોપી ખેડાથી ઝડપાયો | Panchmahal Police Arre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સોશિયલ મિડીયા ઇન્ફલ્યુઅન્સરને ક્રાઇમબ્રાંચે ધમકી આપી. સરકારની તરફેણ કરો નહીતર બ્લોક થશો | ahmedabad …

દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન, 31 મે સુધી રહેશે લાગુ | Dubai Flight Restrict…

‘મને ભાજપ નેતાઓમાં એક વાત ખૂબ સારી લાગી’ નીતિશના રાજ્યસભાના શપથ પર અખિલેશનો કટાક્ષ | Akhilesh Yadav …

પેટ્રોલ-ડીઝલ, ગેસ અને કોલસાનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો…’, ONGC ચેરમેને દેશને આપી સલાહ | ongc chairma…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
સોશિયલ મિડીયા ઇન્ફલ્યુઅન્સરને ક્રાઇમબ્રાંચે ધમકી આપી. સરકારની તરફેણ કરો નહીતર બ્લોક થશો | ahmedabad …
GUJARAT

અમદાવાદ,શુક્રવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતા જ આઇબીએ સોશિયલ મિડીયા પર મુકવામાં આવતી સરકાર વિરૂદ્ધની પોસ્ટ અને તરફેણની પોસ્ટની વિગતો એકઠી...

Read more

દુબઈના એક નિર્ણયથી હવે ભારતીય એરલાઈન્સને મોટું નુકસાન, 31 મે સુધી રહેશે લાગુ | Dubai Flight Restrict…

‘મને ભાજપ નેતાઓમાં એક વાત ખૂબ સારી લાગી’ નીતિશના રાજ્યસભાના શપથ પર અખિલેશનો કટાક્ષ | Akhilesh Yadav …

પેટ્રોલ-ડીઝલ, ગેસ અને કોલસાનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો…’, ONGC ચેરમેને દેશને આપી સલાહ | ongc chairma…

16 વર્ષ પછી ગુજરાત પોલીસ ડોગ ‘ચેક’ રાષ્ટ્રીય પોલીસ ડ્યુટી મીટમાં ગોલ્ડ મેડલ જીત્યો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In