• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, February 22, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરેન્દ્રનગર મનપાએ બે કરોડના ખર્ચે મીની ફાયર ટેન્ડર વસાવ્યા | Surendranagar Municipal Corporation in…

satyasamachar by satyasamachar
February 22, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સુરેન્દ્રનગર મનપાએ બે કરોડના ખર્ચે મીની ફાયર ટેન્ડર વસાવ્યા | Surendranagar Municipal Corporation in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

યુપીમાં એક જ પરિવારના 5 સભ્યોએ એકસાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા હડકંપ | UP kasganj family mas…

ચિત્રા જીઆઇડીસીમાં ટાયર અને ફરસાણના ગોડાઉનમાં ભીષણ આગ ભભુકી | A massive fire broke out in a tire and…

અરેરા-અંધેજ રોડ ઉપર ઈકો ગાડીએ ટક્કર મારતા મહિલાનું મોત નિપજ્યું | Woman dies after being hit by eco …

Load More

– આગની ઘટનાઓને રોકવા

– મીની ફાયર ટેન્ડર ગીચ વિસ્તારોની સાંકડી ગલીઓમાં પણ સરળતાથી જઈ શકશે

સુરેન્દ્રનગર : ગુજરાતમાં વધતી જતી આગની ઘટનાઓને ધ્યાને રાખી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આશરે ૨ કરોડ રૂપિયાના ખર્ચે બે અત્યાધુનિક મીની ફાયર ટેન્ડર વસાવામાં આવ્યા છે. આ વાહનોમાં પ્રથમ વખત ‘ફોગ’ અને ‘જેટ’ એમ બંને ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે. 

આ મીની ટેન્ડરો વઢવાણ, જોરાવનગર અને રતનપર જેવા ગીચ વિસ્તારોની નાની ગલીઓમાં આસાનીથી પ્રવેશીને આગ પર પાણીનો મારો ચલાવવાની ક્ષમતા ધરાવે છે. આ નવા વાહનોમાં ૦૮ માળ સુધીની બિલ્ડીંગમાં આગ કાબુમાં લેવા માટે અલ્ટ્રા હાઈ પ્રેશર પંપ અને ૭ મીટરની સીડીની સુવિધા છે. આ સિવાય દુકાનોના શટર, આરસીસી વોલ કે ધાબા તોડી શકે તેવી ખાસ સિસ્ટમ પણ ઇન્સ્ટોલ કરવામાં આવી છે. ફાયર સ્ટાફની સુરક્ષા માટે પાલિકાએ ૨ લાખથી વધુના ખર્ચે ૪૩ કર્મચારીઓને ખાસ ‘ફાયર રિટાર્ડન્ટ શૂટ’ એનાયત કર્યા છે. આ નવા સંસાધનોથી જિલ્લામાં કે આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં આગની દુર્ઘટના સમયે વધુ ઝડપી અને અસરકારક કામગીરી કરી શકાશે.

Next Post
મોરબીમાં વેપારીની હત્યાના વિરોધમાં સુરેન્દ્રનગરમાં સોની બજાર સજ્જડ બંધ | Sony Bazaar in Surendranaga…

મોરબીમાં વેપારીની હત્યાના વિરોધમાં સુરેન્દ્રનગરમાં સોની બજાર સજ્જડ બંધ | Sony Bazaar in Surendranaga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતની મોટી જીત! જાણો નવી દિલ્હી ડિક્લેરેશન શું છે જેના પર 88 દેશોએ કર્યા હસ્તાક્ષર | what is the de…

ભારતની મોટી જીત! જાણો નવી દિલ્હી ડિક્લેરેશન શું છે જેના પર 88 દેશોએ કર્યા હસ્તાક્ષર | what is the de…

યુપીમાં એક જ પરિવારના 5 સભ્યોએ એકસાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા હડકંપ | UP kasganj family mas…

યુપીમાં એક જ પરિવારના 5 સભ્યોએ એકસાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા હડકંપ | UP kasganj family mas…

ઓડિશા હાઈવે પર મોતનું તાંડવ : ટ્રેલરે પોલીસ વાહનના ફુરચા ઉડાડ્યા, 5 જવાન શહીદ, 3 ગંભીર | 5 Police Pe…

ભારતમાં મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ! બે રાજ્યોમાંથી 8 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા | 8 suspects planning …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ભારતની મોટી જીત! જાણો નવી દિલ્હી ડિક્લેરેશન શું છે જેના પર 88 દેશોએ કર્યા હસ્તાક્ષર | what is the de…
GUJARAT

New Delhi Declaration on AI: ભારતની યજમાનીમાં યોજાયેલ પાંચ દિવસીય ‘ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ'(India AI Impact Summit) શુક્રવારે ઐતિહાસિક સફળતા...

Read more

યુપીમાં એક જ પરિવારના 5 સભ્યોએ એકસાથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા હડકંપ | UP kasganj family mas…

ઓડિશા હાઈવે પર મોતનું તાંડવ : ટ્રેલરે પોલીસ વાહનના ફુરચા ઉડાડ્યા, 5 જવાન શહીદ, 3 ગંભીર | 5 Police Pe…

ભારતમાં મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ! બે રાજ્યોમાંથી 8 શંકાસ્પદ આતંકીઓ ઝડપાયા | 8 suspects planning …

ચિતલાવમાં 200 ફૂટ ઊંડી ભેખડોના ગેરકાયદેસર ખોદકામ પર દરોડા પડતા ખનન માફિયાઓ ફરાર | Mining mafia absco…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In