• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોના-ચાંદી-કોપર બાદ વધુ એક વસ્તુને ખરીદવા લોકો ઘેલાં થયા, માગ વધુ પણ સપ્લાય ઓછો | Rubber Price Hike …

satyasamachar by satyasamachar
February 13, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
સોના-ચાંદી-કોપર બાદ વધુ એક વસ્તુને ખરીદવા લોકો ઘેલાં થયા, માગ વધુ પણ સપ્લાય ઓછો | Rubber Price Hike …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Rubber in Demand : સોના અને ચાંદીમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળેલી તેજી બાદ હવે રોકાણકારો અને બજાર નિષ્ણાતોની નજર એક નવી કોમોડિટી પર ઠરી છે, અને તે છે રબર (Rubber). આંતરરાષ્ટ્રીય બજારમાં રબરની કિંમતોમાં જોવા મળી રહેલો ઉછાળો આગામી સમયમાં ટાયર અને ઓટોમોબાઈલ સેક્ટર માટે ચિંતાનો વિષય બની શકે તેમ છે. 

શું છે હાલ કિંમત? 

રબરના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં 192.90 ડોલર સેન્ટ પ્રતિ કિલો પર પહોંચી ગયા છે, જે એપ્રિલ 2025 પછીની સર્વોચ્ચ સપાટી છે. ભારતમાં રબરના ભાવ ₹18,800 પ્રતિ ક્વિન્ટલ (અંદાજે ₹188/kg) ની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે અને નિષ્ણાતોના મતે તે ટૂંક સમયમાં ₹200 ની સપાટી વટાવી શકે છે. છેલ્લા એક મહિનામાં રબરના ભાવમાં અંદાજે 4.21% નો વધારો નોંધાયો છે.

તેજી પાછળના મુખ્ય કારણો

ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો: કાચા તેલના ભાવ વધવાથી સિન્થેટિક રબર (જે પેટ્રોલિયમમાંથી બને છે) મોંઘું થાય છે. આથી કંપનીઓ કુદરતી રબર (Natural Rubber) તરફ વળે છે, જેનાથી માંગ વધે છે અને ભાવ ઊંચકાય છે.

સપ્લાયમાં મોટો કાપ: દુનિયાના સૌથી મોટા રબર ઉત્પાદક એવા દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો (થાઈલેન્ડ, વિયેતનામ) માં ભારે વરસાદ અને રોગચાળાને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે.

સીઝનલ ફેક્ટર: ફેબ્રુઆરીથી મે મહિના દરમિયાન રબરનું ઉત્પાદન કુદરતી રીતે ઓછું હોય છે (Wintering Season), જેના કારણે બજારમાં સપ્લાયની ખેંચ વર્તાઈ રહી છે.

ચીનની માંગ: ચીનમાં લૂનર ન્યૂ યરની રજાઓ બાદ ફેક્ટરીઓ ખુલતા રબરની માંગમાં મોટો ઉછાળો આવવાની શક્યતા છે.

ભારતીય માર્કેટ અને ટાયર ઉદ્યોગ પર અસર

ભારત માટે આ પરિસ્થિતિ પડકારજનક છે કારણ કે દેશમાં રબરનો વપરાશ તેના ઉત્પાદન કરતા ઘણો વધારે છે.

ટાયરના ભાવ વધી શકે: ટાયર બનાવવામાં 20% થી 40% હિસ્સો રબરનો હોય છે. રબર મોંઘું થતા ટાયર ઉત્પાદક કંપનીઓના માર્જિન પર દબાણ આવશે, જેનો બોજ અંતે ગ્રાહકો પર વધી શકે છે.

આયાત પર નિર્ભરતા: સ્થાનિક બજારમાં અછતને કારણે ભારતે રબરની આયાત વધારવી પડી શકે છે, જે ડોલર સામે રૂપિયાના મૂલ્યને આધારે વધુ મોંઘી પડી શકે છે.

ખેડૂતો માટે તક: કેરળ જેવા રાજ્યોમાં રબરની ખેતી કરતા ખેડૂતોને લાંબા સમય બાદ સારા ભાવ મળી રહ્યા છે, જે તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ભવિષ્યનું અનુમાન: નિષ્ણાતો માને છે કે આગામી 2 મહિનામાં રબરના ભાવમાં હજુ 5% થી 7% નો વધારો જોવા મળી શકે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભાવ 230 ડોલર સેન્ટ સુધી જઈ શકે છે.

Next Post
જેન ઝેડ અને મિલેનિયલ્સ માટે સોનું પહેલી પસંદ | Gold is the first choice for Gen Z and Millennials

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …

વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

અમદાવાદ: દુધેશ્વર બ્રિજ પાસે નજીવી બાબતે જૂથ અથડામણ, પોલીસની હાજરીમાં બજરંગદળના કાર્યકર પર તીક્ષ્ણ હ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
રાજકોટ: સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી માસૂમ ભાઈ-બહેનના મોત, નેપાળી પરિવાર બે અઠવાડિયા પહેલા જ નોકરી પર …
GUJARAT

Rajkot News: રાજકોટ શહેરના રૈયા રોડ પર આવેલી ‘સોપાન હાઈટ્સ’ બિલ્ડિંગમાં આજે(30 માર્ચ) એક હચમચાવી દેનારી ઘટના બની છે. બિલ્ડિંગના...

Read more

વિકાસની માત્ર વાતો! ગોધરામાં ખંડેર શાળાના જર્જરિત ઓરડામાં ચાલે છે આધાર સેન્ટર, મોટી હોનારતની રાહ જુએ…

‘ભાજપ પરિવારવાદ મુદ્દે બે મોઢાની વાતો કરે છે’: ઉમરેઠમાં દિવંગત MLAના પુત્રને જ ટિકિટ અપાતા કોંગ્રેસન…

અમદાવાદ: દુધેશ્વર બ્રિજ પાસે નજીવી બાબતે જૂથ અથડામણ, પોલીસની હાજરીમાં બજરંગદળના કાર્યકર પર તીક્ષ્ણ હ…

માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો: થરાદમાં રમતા રમતા ઉંદર મારવાની દવા ખાઈ જતાં બે માસૂમના મોત, પરિ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In