• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, February 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સ્પીકર ઓમ બિરલાનો મોટો નિર્ણય, અવિશ્વાસ પ્રસ્તાવનો નિકાલ ન થાય ત્યાં સુધી લોકસભામાં હાજરી નહીં આપે! …

satyasamachar by satyasamachar
February 10, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
સ્પીકર ઓમ બિરલાનો મોટો નિર્ણય, અવિશ્વાસ પ્રસ્તાવનો નિકાલ ન થાય ત્યાં સુધી લોકસભામાં હાજરી નહીં આપે! …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

Lok Sabha Speaker Om Birla News: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તેમના વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય ન આવે ત્યાં સુધી ગૃહમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી તેમને હટાવવાના પ્રસ્તાવ પર ગૃહમાં ચર્ચા અને નિર્ણય ન લેવાય ત્યાં સુધી તેઓ લોકસભાની કાર્યવાહીમાં ભાગ લેશે નહીં. જોકે સંસદીય નિયમો હેઠળ આવી કોઈ જવાબદારી નથી, ઓમ બિરલાએ ગૃહમાં હાજરી આપવાનું ટાળવાનો નિર્ણય લીધો છે. સૂત્રો કહે છે કે સરકાર અથવા વિપક્ષ તેમને મનાવવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ તેમણે પોતાનો નિર્ણય સ્પષ્ટ કરી દીધો છે કે તેઓ ગૃહમાં હાજરી આપશે નહીં.

તપાસ કરો અને યોગ્ય કાર્યવાહી કરો: ઓમ બિરલા

સૂત્રોના અનુસાર, ઓમ બિરલાએ મહાસચિવને નિર્દેશ આપ્યો છે કે, તેઓ આ નોટિસની તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરે. કોંગ્રેસ સાંસદ સુરેશ, ગૌરવ ગોગોઈ અને મોહમ્મદ જાવેદે લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહને આ અવિશ્વાસ પ્રસ્તાવ સોંપ્યો જેના પર 118 સાંસદોએ હસ્તાક્ષર કર્યા હતા. લોકસભાની કાર્યવાહીના સંચાલનમાં પક્ષપાતપૂર્ણ રીતે આરોપ લગાવતા બંધારણની કલમ 94(C) હેઠળ પ્રસ્તાવ રજૂ કરાયો છે.

સ્પીકર વિરુદ્ધની નોટિસમાં રાહુલ ગાંધીની સહીનો અભાવ ચર્ચામાં

આ અવિશ્વાસ પ્રસ્તાવમાં નોંધનીય બાબત એ છે કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ નોટિસ પર હસ્તાક્ષર કર્યા નથી. કોંગ્રેસના સૂત્રો મુજબ, સંસદીય લોકશાહીની ગરિમાને જાળવી રાખવા માટે વિપક્ષના નેતા સ્પીકર વિરુદ્ધના પ્રસ્તાવ પર સહી કરે તે યોગ્ય નથી. વિપક્ષનો આરોપ છે કે રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવ દરમિયાન સ્પીકરે રાહુલ ગાંધી અને અન્ય નેતાઓને બોલતા અટકાવ્યા હતા અને તેમની ટિપ્પણીઓ દ્વારા કોંગ્રેસના સભ્યો પર ખોટા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા, જે ગૃહની મર્યાદાની વિરુદ્ધ છે.

પક્ષપાતી વલણનો આક્ષેપ

વિપક્ષનો આરોપ છે કે સ્પીકર ગૃહની કાર્યવાહીમાં પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે અને વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આ અંગે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ‘સરકારના દબાણને કારણે સ્પીકર પદની ગરિમા જળવાતી નથી અને તેમણે વડાપ્રધાનના બચાવમાં સફાઈ આપવી પડે છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે.’

સંસદના નિયમો મુજબ, સ્પીકરને હટાવવાનો પ્રસ્તાવ પસાર કરવા માટે ઓછામાં ઓછા 50 સાંસદોનું સમર્થન જરૂરી હોય છે અને નોટિસ આપ્યાના 14 દિવસ બાદ તેના પર ચર્ચા હાથ ધરવામાં આવે છે. જ્યારે આ પ્રસ્તાવ વિચારાધીન હોય, ત્યારે સ્પીકર પોતે ગૃહનું સંચાલન કરી શકતા નથી.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના 6 કર્મીએ બાતમી મળ્યાના 7 કલાકમાં જ કુખ્યાત ગેંગસ્ટરને ઝડપ્યા, જાણો કેવી રીત…

રવિવારે નીકળનારી શિવજીની સવારીના પગલે ટ્રાફિક ડાયવર્ઝન | Traffic diversions in view of Shivaji’s pro…

યુનિ.માં 2000 જેટલા વિદ્યાર્થીઓના હજી સુધી નિયમિત એડમિશન થયા નથી | 2000 students in msu are still on…

Load More

Next Post
વિવાદાસ્પદ મસ્જિદ બનાવવાની જાહેરાત કરનારા હુમાયૂંની પુત્રીનો પરિવાર ફસાયો, 18 કરોડની સંપત્તિ જપ્ત, જ…

વિવાદાસ્પદ મસ્જિદ બનાવવાની જાહેરાત કરનારા હુમાયૂંની પુત્રીનો પરિવાર ફસાયો, 18 કરોડની સંપત્તિ જપ્ત, જ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના 6 કર્મીએ બાતમી મળ્યાના 7 કલાકમાં જ કુખ્યાત ગેંગસ્ટરને ઝડપ્યા, જાણો કેવી રીત…

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના 6 કર્મીએ બાતમી મળ્યાના 7 કલાકમાં જ કુખ્યાત ગેંગસ્ટરને ઝડપ્યા, જાણો કેવી રીત…

ફતેગંજના પોસ્ટ કર્મચારીએ ગ્રાહકના MIS ખાતામાંથી 10.17 લાખ ઉપાડી લીધા | Fatehganj post employee withd…

ફતેગંજના પોસ્ટ કર્મચારીએ ગ્રાહકના MIS ખાતામાંથી 10.17 લાખ ઉપાડી લીધા | Fatehganj post employee withd…

રવિવારે નીકળનારી શિવજીની સવારીના પગલે ટ્રાફિક ડાયવર્ઝન | Traffic diversions in view of Shivaji’s pro…

રવિવારે નીકળનારી શિવજીની સવારીના પગલે ટ્રાફિક ડાયવર્ઝન | Traffic diversions in view of Shivaji’s pro…

યુનિ.માં 2000 જેટલા વિદ્યાર્થીઓના હજી સુધી નિયમિત એડમિશન થયા નથી | 2000 students in msu are still on…

યુનિ.માં 2000 જેટલા વિદ્યાર્થીઓના હજી સુધી નિયમિત એડમિશન થયા નથી | 2000 students in msu are still on…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના 6 કર્મીએ બાતમી મળ્યાના 7 કલાકમાં જ કુખ્યાત ગેંગસ્ટરને ઝડપ્યા, જાણો કેવી રીત…
INDIA

Ahmedabad News: “બંને કુખ્યાત ગેંગસ્ટરે એવું સપનામાંય નહોતું વિચાર્યું કે ગુજરાત પોલીસ આટલા શોર્ટ ટાઈમમાં પકડી લેશે…” આ શબ્દો છે...

Read more

ફતેગંજના પોસ્ટ કર્મચારીએ ગ્રાહકના MIS ખાતામાંથી 10.17 લાખ ઉપાડી લીધા | Fatehganj post employee withd…

રવિવારે નીકળનારી શિવજીની સવારીના પગલે ટ્રાફિક ડાયવર્ઝન | Traffic diversions in view of Shivaji’s pro…

યુનિ.માં 2000 જેટલા વિદ્યાર્થીઓના હજી સુધી નિયમિત એડમિશન થયા નથી | 2000 students in msu are still on…

લેટેસ્ટ ગણતરી પ્રમાણે શહેરમાં 17 કિમીના પટ્ટામાં 417 મગરોનો વસવાટ | 417 crocodiles in vishvamitri ri…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In