• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હવે બધું અમેરિકા જ નક્કી કરશે, ભારતની વિદેશ નીતિ ગીરવે મૂકાઇ, પૂર્વ નાણામંત્રીના ચાબખાં | yashwant s…

satyasamachar by satyasamachar
February 9, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
હવે બધું અમેરિકા જ નક્કી કરશે, ભારતની વિદેશ નીતિ ગીરવે મૂકાઇ, પૂર્વ નાણામંત્રીના ચાબખાં | yashwant s…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Yashwant Sinha Ahmedabad Visit: અમદાવાદની એક દિવસીય મુલાકાતે આવેલા પૂર્વ વિદેશ અને નાણાં મંત્રી યશવંત સિંહાએ અમેરિકા સાથેની ટ્રેડ ડીલ બાબતે મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે જણાવ્યું કે, ‘હવે તો એવું લાગે છે કે જાણે બધું જ અમેરિકા નક્કી કરી રહ્યું હોય. ભારત અને અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલની જાહેરાત પણ ડોનાલ્ડ ટ્રમ્પ કરે છે.’ વધુમાં તેમણે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ભારતની વિદેશ નીતિ ગીરવે મુકાઈ ગઈ હોય તેવું અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી.

ભારતની સ્વાયત્તતા અને અમેરિકન દબાણ

પૂર્વ કેન્દ્રીય નાણાં અને વિદેશ મંત્રી યશવંત સિંહાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલમાં હજુ ઘણી બાબતો સ્પષ્ટ થવાની બાકી છે. આ ડીલ માર્ચમાં ફાઇનલ થવાની શક્યતા છે, તેથી અત્યારે તેની ઉજવણી કરવાનો કોઈ અર્થ નથી. વધુમાં તેમણે મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત પર વેનેઝુએલા પાસેથી તેલ ન ખરીદવા દબાણ કરવાનો કોઈ અધિકાર નથી. ભારત પોતાની ઈચ્છા મુજબ ગમે ત્યાંથી તેલ ખરીદી શકે છે. જો સરકાર આ બાબતે ટ્રમ્પના દબાણમાં આવશે, તો તે મોદી સરકાર ટ્રમ્પ વહીવટીતંત્ર સામે ઝુકી ગઈ હોવાનું મનાશે.

સંસદમાં વિપક્ષનો અવાજ દબાવવાનો આક્ષેપ

બજેટ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ વિશ્વાસપાત્ર નથી; હાલમાં બચત અને મૂડીરોકાણના દરમાં ઘટાડો નોંધાયો છે. જનરલ નરવણેના પુસ્તક અંગે ચર્ચા કરતા તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને આ મુદ્દે કેમ બોલવા દેવામાં આવતા નથી? ભારત સિવાય અન્ય દેશોમાં આ પુસ્તક પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. અગાઉ સિક્યુરિટી કમિટીમાં આવા સંવેદનશીલ મુદ્દે ગંભીર ચર્ચાઓ થતી હતી, પરંતુ હવે તે જોવા મળતી નથી. નરવણેના પુસ્તકમાં અનેક ચોંકાવનારી વિગતો છે, જેનાથી નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ ખુલ્લી પડી ગઈ છે.

સ્પીકરના પક્ષપાતી વલણ પર આકરા પ્રહાર

સંસદમાં સ્પીકર પક્ષપાતી હોવાનો આક્ષેપ કરતાં યશવંત સિંહાએ કટાક્ષમાં કહ્યું કે, ‘જ્યારે સ્પીકરની નજર શાસક પક્ષ પર હોય ત્યારે તેમના ચહેરા પર હાસ્ય હોય છે અને વિપક્ષ તરફ જોતી વખતે ગુસ્સો જોવા મળે છે. આવું વલણ લોકશાહીમાં કેવી રીતે હોઈ શકે?’ તેમણે વધુમાં સવાલ કર્યો કે, સ્પીકરને કોણે માહિતી આપી કે વડાપ્રધાન પર હુમલો થવાનો છે? અને જો આવી કોઈ ચોક્કસ માહિતી હતી, તો તે બાબતે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી?

આ પણ વાંચો: મહુવાના યુવક અને વૃદ્ધ સાથે રૂ. 49.79 લાખની છેતરપિંડી

રાજ્યની કથળતી કાયદો અને વ્યવસ્થા પર પ્રહાર

પોતાની રાજકીય સફર વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, તેઓ જયપ્રકાશ નારાયણના વિચારોથી પ્રભાવિત થઈને રાજનીતિમાં આવ્યા છે. સિંહાએ સ્પષ્ટપણે કહ્યું કે, અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીના સમયમાં જે ભાજપ હતું, તે હવે રહ્યું નથી. તે સમયે પક્ષમાં નિર્ભયતાથી રજૂઆત કરી શકાતી હતી, પરંતુ નરેન્દ્ર મોદીના વર્ચસ્વ બાદ સાચું બોલવાની સ્વતંત્રતા છીનવાઈ ગઈ છે. આ ઉપરાંત, તેમણે ગુજરાતમાં ગુમ થઈ રહેલા બાળકોના મુદ્દે ઊંડી ચિંતા વ્યક્ત કરી કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.

હવે બધું અમેરિકા જ નક્કી કરશે, ભારતની વિદેશ નીતિ ગીરવે મૂકાઇ, પૂર્વ નાણામંત્રીના ચાબખાં 2 - image

Next Post
સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, ચાંદી 5%થી વધુના ઉછાળા સાથે 265000ની નજીક, સોનું 3000 વધ્યું | Gold and …

સોના-ચાંદીમાં જબરદસ્ત તેજી, ચાંદી 5%થી વધુના ઉછાળા સાથે 265000ની નજીક, સોનું 3000 વધ્યું | Gold and ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં HRT પ્રોજેક્ટ સાઈટ પર ભૂસ્ખલનથી બે શ્રમિકોના મોત, અનેક ફસાયા હોવાની આશંક…

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં HRT પ્રોજેક્ટ સાઈટ પર ભૂસ્ખલનથી બે શ્રમિકોના મોત, અનેક ફસાયા હોવાની આશંક…

‘કિડની વેચીને પણ પૈસા આપવા પડશે…’, અમદાવાદમાં યુવાનનું અપહરણ, રેતી-કપચીના દલાલોની કરતૂત | Ahmedaba…

‘કિડની વેચીને પણ પૈસા આપવા પડશે…’, અમદાવાદમાં યુવાનનું અપહરણ, રેતી-કપચીના દલાલોની કરતૂત | Ahmedaba…

ગુજરાતમાં પણ ઈરાન યુદ્ધની અસર દેખાઈ, ગેસ ખતમ થતાં હોટલ-કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો | gujarat hotel industr…

ગુજરાતમાં પણ ઈરાન યુદ્ધની અસર દેખાઈ, ગેસ ખતમ થતાં હોટલ-કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો | gujarat hotel industr…

‘વાયબ્રન્ટ ગુજરાત’નો ફૂગ્ગો ફૂટ્યો, 5 વર્ષમાં 8000 લઘુ ઉદ્યોગો બંધ, અમદાવાદમાં સૌથી વધુ અસર | MSME C…

‘વાયબ્રન્ટ ગુજરાત’નો ફૂગ્ગો ફૂટ્યો, 5 વર્ષમાં 8000 લઘુ ઉદ્યોગો બંધ, અમદાવાદમાં સૌથી વધુ અસર | MSME C…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં HRT પ્રોજેક્ટ સાઈટ પર ભૂસ્ખલનથી બે શ્રમિકોના મોત, અનેક ફસાયા હોવાની આશંક…
GUJARAT

જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં HRT પ્રોજેક્ટ સાઈટ પર ભૂસ્ખલનથી બે શ્રમિકોના મોત, અનેક ફસાયા હોવાની આશંક…

Landslide at Kishtwar : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સોમવારે એક હૃદયદ્રાવક ઘટના બની છે. જિલ્લાના ડાંગડરો વિસ્તારમાં આવેલા એચઆરટી (હેડ રેસ...

Read more

‘કિડની વેચીને પણ પૈસા આપવા પડશે…’, અમદાવાદમાં યુવાનનું અપહરણ, રેતી-કપચીના દલાલોની કરતૂત | Ahmedaba…

ગુજરાતમાં પણ ઈરાન યુદ્ધની અસર દેખાઈ, ગેસ ખતમ થતાં હોટલ-કેટરિંગ ઉદ્યોગ દાઝ્યો | gujarat hotel industr…

‘વાયબ્રન્ટ ગુજરાત’નો ફૂગ્ગો ફૂટ્યો, 5 વર્ષમાં 8000 લઘુ ઉદ્યોગો બંધ, અમદાવાદમાં સૌથી વધુ અસર | MSME C…

પ્રેમ લગ્ન વિવાદમાં સિંગર કિંજલ રબારીનો નવો VIDEO: હું રાહ ભટકી ગઈ હતી, રાજીખુશીથી પરિવાર પાસે આવી |…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In