• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘હેલ્લો… હું અજિત પવાર’, પ્લેન ક્રેશ પહેલા DyCMની કોની સાથે થઈ વાતચીત? સામે આવી ઓડિયો ક્લિપ | Ajit…

satyasamachar by satyasamachar
February 4, 2026
in INDIA, INDIA
Reading Time: 2 mins read
A A
0
‘હેલ્લો… હું અજિત પવાર’, પ્લેન ક્રેશ પહેલા DyCMની કોની સાથે થઈ વાતચીત? સામે આવી ઓડિયો ક્લિપ | Ajit…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજકારણના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધન બાદ સમગ્ર રાજ્ય હજુ પણ આઘાતમાં છે. 28મી જાન્યુઆરીના રોજ બારામતીમાં થયેલા વિમાન અકસ્માતના થોડા સમય પહેલા અજિત પવારે કરેલી છેલ્લી ટેલિફોનિક વાતચીતની ઓડિયો ક્લિપ હવે સામે આવી છે. અકસ્માતના માત્ર 8 મિનિટ પહેલા થયેલી આ વાતચીત દર્શાવે છે કે ‘દાદા’ તેમના છેલ્લા શ્વાસ સુધી સામાજિક સંતુલન અને પક્ષના કાર્યકરો માટે ચિંતિત હતા.

આ પણ વાંચો: SIR મુદ્દે સુપ્રીમકોર્ટમાં મમતા બેનર્જી, ચૂંટણી પંચને ‘વોટ્સએપ આયોગ’ ગણાવ્યું, ECI ને નોટિસ

વિમાન ક્રેશના 8 મિનિટ પહેલાનો ઓડિયો વાઈરલ!

દિવંગત અજિત પવાર ચૂંટણી રેલી માટે બારામતી જઈ રહ્યા હતા. અજિત પવારને સાંભળવા માટે તૈયાર હતા, પરંતુ વહેલી સવારે વિમાન દુર્ઘટના સર્જાતા અજિત પવારનો અવાજ કાયમ માટે શાંત થઈ ગયો. હવે, એક ઓડિયો ક્લિપ સામે આવી છે. તેમાં અજિત પવાર એક પાર્ટી પદાધિકારી સાથે વાત કરી રહ્યા હતા. નોંધનીય છે કે, ફ્લાઇટ દરમિયાન, જ્યારે વિમાન નેટવર્ક વિસ્તારમાં આવ્યું, ત્યારે તેમણે સવારે 8:37 વાગ્યે પુણે ગ્રામીણ જિલ્લાના કાટેવાડીના સ્થાનિક પક્ષ પદાધિકારીને ફોન કર્યો. થોડીવાર પછી, લગભગ 8:45 વાગ્યે વિમાન ક્રેશ થયું. આનો અર્થ એ છે કે આ વાતચીત અકસ્માતના 8 મિનિટ પહેલા થઈ હતી. અજિત પવારે આ કોલ તેમના પક્ષના કાર્યકર શ્રીજીત પવારને કર્યો હતો. શ્રીજીત કાટેવાડી વિસ્તારમાં સ્થાનિક NCP નોતા હોવાનું કહેવાય છે. બંને વચ્ચે વાતચીત મરાઠીમાં થઈ હતી.

દાદાની છેલ્લી વાતચીત શું હતી?

અજીત પવાર: હેલ્લો

શ્રીજીત પવાર: હેલ્લો દાદા, નમસ્તે

અજીત પવાર: અરે બાબા, દિગંબર દુર્ગાડે ઘણાં વર્ષોથી માલી સમુદાય સાથે સંકળાયેલા છે. મેં તેમને આખા જિલ્લા માટે જિલ્લા બેન્કના ચેરમેન બનાવ્યા છે. આ કોઈ નાની બેન્ક નથી; તેનું પોતાનું મહત્ત્વ છે.

શ્રીજીત પવાર: જી, દાદા

અજીત પવાર: દીકરા, અમે હંમેશા બધી જાતિઓ અને ધર્મોને સાથે લઈને ચાલીએ છીએ.

શ્રીજીત પવાર: દાદા, મેં મારી પાસે જે માહિતી હતી તે શેર કરી જેથી તે તમને મદદરૂપ થઈ શકે.

અજીત પવાર: તે સાચું છે, પરંતુ અમે માલી સમુદાયને સુપે જૂથમાંથી જિલ્લા પરિષદની ઉમેદવારી આપી. અહીં OBC અનામત હતી, અન્ય લોકોએ તે કર્યું નહીં. અમે જે યોગ્ય લાગ્યું તે કર્યું.

શ્રીજીત પવાર: ઠીક છે દાદા, તમે જે યોગ્ય લાગે તે નક્કી કરી શકો છો.

અજીત પવાર: ઠીક છે.

જે વાતચીતો સામે આવી છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે અજિત પવાર તેમના છેલ્લા શ્વાસ સુધી સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર સક્રિય રહ્યા. તેઓ વિવિધ સમુદાયો અને સમુદાયો સાથે જોડાવાના અને સામાજિક સંતુલન જાળવવાના મહત્ત્વ પર ભાર મૂકતા સાંભળવામાં આવે છે.

Next Post
SIR મુદ્દે સુપ્રીમકોર્ટમાં મમતા બેનર્જી, ચૂંટણી પંચને ‘વોટ્સએપ આયોગ’ ગણાવ્યું, ECI ને નોટિસ | Bengal…

SIR મુદ્દે સુપ્રીમકોર્ટમાં મમતા બેનર્જી, ચૂંટણી પંચને 'વોટ્સએપ આયોગ' ગણાવ્યું, ECI ને નોટિસ | Bengal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પાદરામાં મહાકાળી મંદિર પાસે અકસ્માતથી ટ્રાફિકજામ ડ્રાઇવરને ઝોકું આવતા પલટી મારેલા ડમ્પર નીચે દબાઇ જવ…

પાદરામાં મહાકાળી મંદિર પાસે અકસ્માતથી ટ્રાફિકજામ ડ્રાઇવરને ઝોકું આવતા પલટી મારેલા ડમ્પર નીચે દબાઇ જવ…

હરણીના સિધ્ધેશ્વર ગ્રુપના બિલ્ડરોએ ચાર દુકાનોનું 1.81કરોડ પેમેન્ડ લઇ બીજાને ફટકારી મારી | Siddheshwa…

હરણીના સિધ્ધેશ્વર ગ્રુપના બિલ્ડરોએ ચાર દુકાનોનું 1.81કરોડ પેમેન્ડ લઇ બીજાને ફટકારી મારી | Siddheshwa…

સસરાની નજર સામે પુત્રવધૂ પર ટ્રકના પૈંડા ફરી વળતા ઘટના સ્થળે જ મોત | Daughter in law dies on the spo…

સસરાની નજર સામે પુત્રવધૂ પર ટ્રકના પૈંડા ફરી વળતા ઘટના સ્થળે જ મોત | Daughter in law dies on the spo…

નોકરીથી છૂટીનેં ઘરે જતા યુવકનું અકસ્માતમાં મોત | A young man died in an accident while returning hom…

નોકરીથી છૂટીનેં ઘરે જતા યુવકનું અકસ્માતમાં મોત | A young man died in an accident while returning hom…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
પાદરામાં મહાકાળી મંદિર પાસે અકસ્માતથી ટ્રાફિકજામ ડ્રાઇવરને ઝોકું આવતા પલટી મારેલા ડમ્પર નીચે દબાઇ જવ…
GUJARAT

પાદરામાં મહાકાળી મંદિર પાસે અકસ્માતથી ટ્રાફિકજામ ડ્રાઇવરને ઝોકું આવતા પલટી મારેલા ડમ્પર નીચે દબાઇ જવ…

પાદરા તા.૭ પાદરા નજીક મહાકાળી મંદિર પાસે ડ્રાઇવરને ઝોકુ આવી જતા પથ્થર ભરેલ ડમ્પર પલટી જતા કંડક્ટર સાઇડ પર બેસેલ ...

Read more

હરણીના સિધ્ધેશ્વર ગ્રુપના બિલ્ડરોએ ચાર દુકાનોનું 1.81કરોડ પેમેન્ડ લઇ બીજાને ફટકારી મારી | Siddheshwa…

સસરાની નજર સામે પુત્રવધૂ પર ટ્રકના પૈંડા ફરી વળતા ઘટના સ્થળે જ મોત | Daughter in law dies on the spo…

નોકરીથી છૂટીનેં ઘરે જતા યુવકનું અકસ્માતમાં મોત | A young man died in an accident while returning hom…

ઘરના સફાઇ કામ દરમિયાન ૧૨ તોલાના દાગીનાની ચોરી | Jewelry worth 12 tolas stolen during house cleaning …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In