• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, February 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

5 મિનિટની વધુ ઊંઘ અને 2 મિનિટની ઝડપી ચાલ આયુષ્યમાં કરે છે વધારો, રિસર્ચમાં ચોંકાવનારો દાવો | Health News lancet study sleep and walk your way to a longer life

satyasamachar by satyasamachar
January 21, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાતમાં તમાકુના ઉત્પાદનમાં 5 વર્ષમાં 19 ટકાનો વધારો

વાંકાનેરના પોલીસ મથકનો નાસતા ફરતો આરોપી ઝડપ્યો | The accused who was absconding from Wankaner police…

ટી.પી.રોડ ઉપરના સ્ટ્રીટલાઈટના ઉભા પોલ શોભાના ગાંઠીયા જેવા

Load More

Health News: આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણે અવારનવાર ફરિયાદ કરીએ છીએ કે ‘મારે તો ઊંઘવાનો પણ સમય નથી મળતો અથવા તો કહી છીએ કે ‘કસરત ક્યારે કરીએ સમય તો હોવો જોઈએ ને?’. પરંતુ, મેડિકલ જગત જર્નલ ‘ધ લેન્સેટ’ના એક નવા સંશોધને આ માન્યતા બદલી નાખી છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે તમારી નાની આદતો તમારી ઉંમર અને સ્વાસ્થ્ય પર મોટી અસર કરી શકે છે.

રિસર્ચ શું કહે છે?  

The Lancetના રિસર્ચ મુજબ દાવો કરવામાં આવ્યો છે કે જો તમે તમારી રોજીંદી ઊંઘમાં માત્ર 5 મિનિટનો વધારો કરો અને દિવસ દરમિયાન 2 મિનિટ ઝડપી ચાલો (Brisk Walk), તો તમારી સરેરાશ ઉંમર એક વર્ષ સુધી વધી શકે છે. આ વાત સાંભળવામાં ભલે સામાન્ય લાગે પણ તેની પાછળ નક્કર વૈજ્ઞાનિક કારણો છે.સંશોધકોએ હજારો લોકોની ઊંઘ, શારીરિક પ્રવૃત્તિ અને સ્વાસ્થ્યના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. તારણમાં જાણવા મળ્યું છે કે 5 મિનિટ વધુ ઊંઘવાની અને 2 મિનિટ ઝડપી ચાલવાથી હૃદયરોગ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનું જોખમ ઘટે છે અને તંદુરસ્ત જીવન મળે છે.

માત્ર 5 મિનિટ વધુ ઊંઘ કેમ જરૂરી? 

આપણે ઘણીવાર વિચારીએ છીએ કે 5 મિનિટથી શું ફરક પડશે? પણ રિસર્ચ તેને ‘માઈક્રો-રિકવરી’ ગણાવે છે. ઊંઘ માત્ર આરામ નથી, પણ શરીરના રિપેરિંગની પ્રક્રિયા છે.

-મગજને આરામ મળતા માનસિક થાક ઓછો થાય

-શરીરના હોર્મોન્સ સંતુલિત રહે

-રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને

-તણાવ અને ચીડિયાપણું ઘટે

2 મિનિટની ઝડપી ચાલ (Brisk Walk)નો જાદુ તેજ ચાલવું એટલે દોડવું કે મેરેથોન કરવી એવું નથી. તેનો અર્થ છે સામાન્ય ગતિ કરતા થોડું ઝડપથી ચાલવું, જેનાથી તમારા શ્વાસની ગતિ સામાન્ય કરતાં થોડી વધે.

જેની શરીર પર શું અસર થશે?

-હૃદયના ધબકારા સંતુલિત રહે છે

-બ્લડ સર્ક્યુલેશન (લોહીનું પરિભ્રમણ) સારું થાય

-વધારાની કેલરી બર્ન થાય

-બ્લડ શુગર અને મેદસ્વીતા કંટ્રોલમાં રહે છે.

આ પણ વાંચો: 100 વર્ષ જીવવાનું આ છે અસલ સીક્રેટ, 5 વીકલી ટેવ તમારું આયુષ્ય લાંબુ કરશે!

Next Post
Video: મેળામાં ચાલતી રાઈડ અચાનક તૂટી પડી, 15 બાળકો ઈજાગ્રસ્ત, મધ્યપ્રદેશના ઝાબુઆની દુર્ઘટના | Jhabua…

Video: મેળામાં ચાલતી રાઈડ અચાનક તૂટી પડી, 15 બાળકો ઈજાગ્રસ્ત, મધ્યપ્રદેશના ઝાબુઆની દુર્ઘટના | Jhabua...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાતમાં તમાકુના ઉત્પાદનમાં 5 વર્ષમાં 19 ટકાનો વધારો

ગુજરાતમાં તમાકુના ઉત્પાદનમાં 5 વર્ષમાં 19 ટકાનો વધારો

વાંકાનેરના પોલીસ મથકનો નાસતા ફરતો આરોપી ઝડપ્યો | The accused who was absconding from Wankaner police…

વાંકાનેરના પોલીસ મથકનો નાસતા ફરતો આરોપી ઝડપ્યો | The accused who was absconding from Wankaner police…

ટી.પી.રોડ ઉપરના સ્ટ્રીટલાઈટના ઉભા પોલ શોભાના ગાંઠીયા જેવા

ટી.પી.રોડ ઉપરના સ્ટ્રીટલાઈટના ઉભા પોલ શોભાના ગાંઠીયા જેવા

કારની ટક્કરથી ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું સારવારમાં મોત નિપજ્યું | Biker injured in car collision dies du…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાતમાં તમાકુના ઉત્પાદનમાં 5 વર્ષમાં 19 ટકાનો વધારો
INDIA

દેશમાં તમાકુ ઉત્પાદનમાં ગુજરાત નં. 1 વ્યસનીઓ 1  કરોડથી વધારે  : ઔષધ તરીકે લેવાતા કૃષિપાકને વ્યસનીઓ મોજ માટે ખાય બિમારી...

Read more

વાંકાનેરના પોલીસ મથકનો નાસતા ફરતો આરોપી ઝડપ્યો | The accused who was absconding from Wankaner police…

ટી.પી.રોડ ઉપરના સ્ટ્રીટલાઈટના ઉભા પોલ શોભાના ગાંઠીયા જેવા

કારની ટક્કરથી ઈજાગ્રસ્ત બાઈક ચાલકનું સારવારમાં મોત નિપજ્યું | Biker injured in car collision dies du…

શનિવારથી ભાવનગરમાં 50 ઇ-બસ 8 રૂટ પર દોડશે | 50 e buses will run on 8 routes in Bhavnagar from Saturd…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In